________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
節
જૈન પાપકારી ગૃહસ્થા
( ૪૪૯ )
વાદમાં કવિ—નાટકકંપની કાઢનાર-જૈન શા. ડાહ્યાભાઈ ધેાળશાજી હતા. તેમના પિતાજી ધાળશાજી પા જૈન હતા. તેમના હૃદયમાં પ્રતિદિન પરાપકારની ભાવના વધ્યા કરતી હતી. તે દરાજ વ્યાખ્યાનમાં જતા હતા. તેઓ વ્યાખ્યાન શ્રવણુ કરી ઉપાશ્રય બહાર નીકળતા કે તેમની પાછળ અનેક દુઃખી લેાકેા પડતાં અને તેમની આગળ પેાતાના દુઃખની વાત કહેતાં. ધેાળશાજી શેઠ સ લેાકેાની વાત સાંભળતા અને યથાયોગ્ય સર્વને દાન આપતા હતા. તેઓની પ્રમાણિકતા અને પરાપકારવૃત્તિથી અમદાવાદના મોટા ધનવંત શેઠીયાઓ પાસેથી જેટલા રૂપૈયા જોઇએ તેટલા માગી લાવતા. દરેક શ્રેષ્ઠી તેમને માગ્યા પ્રમાણે આપતા અને તે લાવેલા રૂપૈયા તેએ ગરીબ ના તથા જૈનેતર ગરીબ લોકાને વ્હેંચી દેતા. ઉપાશ્રયે સાધુઓની પાતે જાતે ખખર લેતા, સાધ્વીઓની ભક્તિ કરતા. કોઈના ઉપર ઉપકાર કરવા ચૂકતા નહિ. અમદાવાદના નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈએ છપ્પનના દુષ્કાલ પ્રસંગે પાપકાર કરવામાં આાકી રાખી નથી. તેઓ ગરીબ લોકો પાસે ગાડી લઈ જતા અને તેને જાતે તપાસતા અને પશુએ તથા મનુષ્યપર ઉપકાર કરતાં કરતાં તેમના ઉપર રાગે હુમલા કર્યાં તેથી એવા ભલા પાપકારી નગરશેઠનુ મૃત્યુ થયું. અમદાવાદના જૈન ઝવેરી શેઠ લલ્લુભાઈ રાયજીએ પરાપકાર કરવામાં લક્ષ્મીના સારી રીતે ભેગ આપ્યો છે. અમદાવાદ જૈનશ્વેતામ્બર મૂર્તિપૂજક ખાડીગ કાઢવામાં તેમણે આગેવાનીભર્યાં ભાગ લીધેા છે. લાલશંકર ઉમિયાશંકરે સ્થાપેલા અનાથાશ્રમને તેમણે સારી સાહાચ્ય કરી છે. ઓશવાળ જૈનના નામે કાઈ પણ મનુષ્ય તેમની પાસે ખાનગી મદદ લેવા જતા તે તેને તેમની ચઢતી અવસ્થામાં સારી રીતે ખાનગીમાં મદદ આપતા હતા. શેઠ લલ્લુભાઈ રાયજીએ હજારા રૂપૈયા ગુપ્ત રીતે ગરીબ લોકોને આપ્યા છે. ઉત્તમ વર્ણના લેાકેાને ગુપ્ત રીતે ઘણી સાહાય્ય કરી છે. તેમની ચડતીના પ્રસંગે તેમના ઘર નીચે મનુખ્યાની ઠંઠ જામતી હતી. સર્વને તે મદદ આપી વિદાય કરતા હતા. તેમના ઘેર અમે વહારવા જતા ત્યારે ઘર નીચે જાણે દવાખાનાના દર્દીએ ભરાયા હાય તેવી રીતે અનેક દુઃખી મનુષ્યો બેઠેલા દેખવામાં આવતા હતા. તેમણે પરાપકારનાં જે કાર્યાં કરેલાં છે તેના જાતિઅનુભવ છે. શેઠ લલ્લુભાઈ રાયજી હાલ પણુ પાપકારનાં કાર્યો કર્યાં કરે છે. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ ઘણાં પરાપકારનાં કાર્યો કર્યાં હતાં. શેઠ લાલભાઈ દલપતભાઈની માતાજી ગંગાબેન અનેક પરાપકારનાં કાર્યો અદ્યપર્યન્ત કરે છે અને ભવિષ્યમાં કરશે. શેઠ મનસુખભાઈ ભગુભાઈએ પરાપકારનાં કાર્યો કર્યાં છે. તેમણે અમદાવાદની પાંજરાપેાળ સુધારીને પશુઓનાં દુઃખ દૂર કરવા ધનાદિકની સહાચ્ય કરી હતી. સુરતમાં રાવબહાદૂર હીરાચંદ મોતીચ ંદ, શેઠ ધર્મચંદ્ર ઉદયચંદ, નગીનદાસ કપૂરચંદ, નેમચંદ મેળાપચંદ અને નગીનદાસ ઝવેરચદે મનુષ્ય અને પશુઆ ઉપર ઉપકાર કરવા
૧૭
For Private And Personal Use Only