________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૨ )
શ્રી કુમ°યેાગ ગ્રંથ-વિવેચન.
品
તરફથી જગતને જે અપૂર્વ શાન્તિના લાભ મળે છે તે સામાન્ય મનુષ્યાની દૃષ્ટિ મહારને વિષય હાવાથી જગત્ તેને અવષેાધી શકતું નથી પર ંતુ નિર્વિકલ્પક સમાધિમતાથી થનારા લાભ અદૃશ્યપણે સદા જગને મળ્યા કરે છે. અત એવ‘પોષવ્રઢો ઝીવાનામ્ એ સૂત્રના ભાવને સમાધિનિષ્ઠ મુનિચે સમ્યગ્ અવધે છે અને જગત્ને તેને લાભ સહેજે સમર્પે છે. નિર્વિકલ્પ શુદ્ધ સમાધિમાં આત્મા એ પરમાત્મારૂપ ભાસે છે. આ વિશ્વમાં પ્રાણવાયુ વિના ક્ષણમાત્ર જીવી શકાતું નથી. વિશ્વના સવ જીવાને પેાષનાર
પ્રાણવાયુ છે; તદ્નન્ સમસ્ત વિશ્વને આત્મભાવે જીવાડનાર આત્મજ્ઞાન છે. અખિલ વિશ્વધ મતરૂપ વૃક્ષો જે જે અંશે આત્મજ્ઞાનરૂપ જલ અને અભેદભાવરૂપ વાયુનુ ગ્રહણ કરે છે તે તે અંશે સ્વસ્વવિચારરૂપ જડને વૃક્ષના મૂળને પુષ્ટિ મળે છે; અને તેથી તે આચારરૂપ ડાળાં પાંખડાં અને સ્થિરતારૂપ પુષ્પદ્વારા આનન્દરૂપ કળાને પ્રગટાવી શકે છે. ચૈતન્યરૂપ રસવડે સર્વ જીવા જીવી શકે છે અને ચતન્યરસ એ સર્વ જીવામાં આતપ્રેત થઇને રહ્યો છે. એ ચૈતન્યરસના અધિષ્ઠાતા આત્મા તેને ખુદા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરહરિ-હર-કૃષ્ણ-શંકર-બુદ્ધ-અરિહંત-સિદ્ધ-શક્તિ અને બ્રહ્મ વગેરે અનેક નામાથી સાધવામાં આવે અને તેને અનેક આચારા અને વિચારાથી પર વા અનચ્છિન્ન માનવામાં આવે તે પણ તે જેવા રૂપે છે તેવા રૂપે ઉત્પાદ વ્યય અને ધ્રુવતાથી અનેક અને એકરૂપે રહેવાના. આપણા સમાં ચૈતન્યજ્યેાતિ વિલસી રહી છે. આપણા સમાં બ્રહ્મત્વરૂપે અનેક આત્માઓ પણ એકત્વને પામેલા હોય એવા અનુભવ આવે છે અને એ અનુભવ ઘંટાનાદ વગાડીને કથે છે કેસમાં એક સરખા આત્મધર્મ વ્યાપી રહ્યો છે તેને અનુભવ કરેા અને આત્માનું ભાવ-અમૃતપાનથી અભિનવ આત્મજીવનવડે જીવા નિર્વિકલ્પ શુદ્ધ સમાધિમાં આવું આત્મસ્વરૂપ અનુભવાશે, અને એવા આત્મસ્વરૂપાનુભવ સૂર્યના ઉદય થતાં અનેક વિચારમતભેદરૂપ ગ્રહતારાઓના પ્રકાશ ટળશે; તથા સમાં આત્મત્વના અનુભવ થશે. સર્વ જીવામાં આત્માનુભવવડે અભેદતામાં સહજાનન્દ અનુભવાશે. વિશ્વવંદ્ય મહાત્મા ! જુઓ, તમે તમારા હૃદયમાં એક વાર સર્વે વિચારાને દૂર કરી શ્રીવીરે કથેલા આવા આત્મધ્યાનમાં સ્થિર થાઓ; આત્મા આવા વિચારામાં લીન થાય એમ સ્થિર થાઓ. એટલે ‘ વોથ્રો જ્ઞીવાનામ્ ' એ સૂત્રાનુસારે એવા મહાત્માએ દુનિયાને કેટલા બધા ઉત્તમોત્તમ ઉપકાર કરે છે—તેને ખ્યાલ આવશે.
કર્મચાગી. જૈનષ્ટિએ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય જીવાસ્તિકાય અને કાલ એ ષદ્રવ્યથી બનેલી વિશ્વશાલામાં પરસ્પરોપદ્મદ્રો ઝીયાનામ્ એ સૂત્રને આગળ કરી અન્ય જીવા સાથે ઉપગ્રહની આપલેની પ્રવૃત્તિ સેવી શકે છે અને તેથી સ્વાત્માન્નતિ સાધક દશામાં પ્રગતિમાન બની શકે છે. જીવામાં પરસ્પર ઉપકાર સંખધને જે અવબાધતા નથી તે વિશ્વશાલાના જીવેાની સાથે ઐકય અને ઉપકાર સંબંધે વી
For Private And Personal Use Only