________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૦ )
શ્રી કમ યાગ ગ્રંથસવિવેચન.
5
ઉપગ્રહ દઇને પોતાની ફરજ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેઓ સેવાધર્મના દેવાદાર છે. અત એવ તેઓએ અન્યજીવાને ઉપગ્રહ દીધા વિના રહેવું ન જોઇએ; કારણ કે તેઓ અનેક છવાના ઉપકારતળે દબાયલા છે; માટે તેએ અભિમાનથી ઔદ્ધત્ય સ્વાચ્છન્દ્રાદિ ધારણ કરીને પોતાની જાતને ન લજવવી જોઇએ. પશુ પક્ષી વગેરે સર્વ પ્રાણીઓના ઉપગ્રહથી આશ્રિત થએલ મનુષ્ય જાત છે માટે સર્વ જનાએ પશુ પક્ષી વગેરે પ્રાણીઓના સંરક્ષણાર્થે ઉપગ્રહ કરવા તત્પર થવું જોઈએ. જેએ અન્યજીવાના ઉપગ્રહથી પુષ્ટ થઈને અન્યજવાના નાશાથે સ્વશક્તિયાના ઉપયાગ કરે છે, તેઓના એવા અપકૃત્યથી વિશ્વમાં અનેક મહેાત્પાતા થાય છે--એમ પાપની શુસલીલાનું માહાત્મ્ય પ્રદ્યાષ કરીને જણાવે છે. અન્ય જીવાના ઉપગ્રહાથી જીવનાર જીવાએ હું અને મ્હાફ' એવું મહુનું નાટક ન કરવું જોઇએ. અન્યજીવાના ઉપગ્રહાને અન...તવાર ભૂતકાલમાં ગ્રહણ કર્યાં, વર્તમાનમાં અનેક જીવાના અનેક ઉપગ્રહો ગ્રહણ કરાય છે અને ભવિષ્યમાં અનેક જીવાના અનેક ઉપગ્રહથી યુક્ત થવુ પડશે. એવી સર્વ જીવાની સ્થિતિ હોવાથી વાસ્તવિક પરોપકારષ્ટિથી અવલેાકતાં સ્વામિભાવ ખરેખર જગત્માં ઘટી શકતા નથી. દુનિયામાં ઉપગ્રહેનાં લેણાં દેણાંના વ્યવહાર સને સેવવા પડે છે; ઉપગ્રહનું દેણુ ચૂકવ્યા વિના છૂટકો થવાના નથી. અન્યજીવા પાસેથી ઉપગ્રહા નહિ લેવાની ઇચ્છા છતાં આવશ્યક ઉપયોગી ઉપગ્રહા સ્વભાવે લીધા વિના છૂટકા થતા નથી; તથૈવ ઉપગ્રહાને દીધા વિના પણ છૂટકા થતા નથી. જ્યાં સુધી આત્માની સાથે કર્મ છે ત્યાં સુધી ઉપગ્રહાને લેણદેણુ સબંધ વર્ત્યા કરે છે. અત એવ દશ દેશતે દુર્લભ મનુષ્યજન્મ પામીને મનુષ્યાએ વિવેકદૃષ્ટિથી સર્વ જીવાને જે જે ઉપગ્રહા દેવા ઘટે તેનું સત્ય નિરીક્ષણ કરીને સ્વાધિકારે સ્વશક્તિપૂર્વક ઉપકારમાં પ્રવૃત્ત થવું; સર્વ જીવાને પરસ્પરોપગ્રહ છે. હે મનુષ્ય ! હારી શક્તિ પ્રમાણે જગત્ની સેવાર્થે પ્રત્યુપકારાર્થે તુ તારા પ્રાણી બંધુઓને મન વાણી અને કાયાદિથી ઉપગ્રહ કર. વ્યવહારનયથી વિવેકદૃષ્ટિએ નિરવદ્ય પરોપકારની મુખ્યતાએ બહુ લાભ અને અલ્પહાનિ વગેરેનો વિચાર કરીને ઉપગ્રહમાં કર્માધિકાર પ્રમાણે પ્રવૃત્ત થા. જગનું આનુભિવક સજીવન સૂત્ર પરસ્પર ઉપકાર કરવા તે જ છે. હું આત્મન્ ! તું જે કર્મકાટી પર હોય અર્થાત્ તું જે સ્થિતિ પર રહી જે પ્રવૃત્તિ કરતા હોય તેના અધિકાર પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પરને દ્રવ્ય અને ભાવ પરાપકાર કરવામાં ઉપદેશાદિ પ્રવૃત્તિને સેવ !!! હારા શરીરમાં જે પરમાણુઓના સ્કંધા પરસ્પર ભેગા થયા છે તેના વડે સ્વપરાપગ્રહભાવને સાધી લે અને દુનિયાને શાશ્વત સુખપ્રદ પરોપકાર કરવા માટે જાગ્રત કર. મુનિને મુનિના અધિકાર પ્રમાણે ઉપગ્રહના અધિકાર છે અને ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે ઉપગ્રહ અર્થાત્ પરાપકાર કરવાને અધિકાર છે. નૈગમનય સંગ્રહનય વ્યવહારનય ઋનુસૂત્રનય શબ્દનય સમભિનય અને એવ ભૂતનયથી ઉપગ્રહનું સ્વરૂપ અવમેધવુ જોઇએ, સાત નયાથી ઉપ
For Private And Personal Use Only