________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
કમનો અર્થ ધમ્મપ્રવૃત્તિ લેવી. શ્રી કલ્પસૂત્રમાં શ્રી ઋષભદેવને આધકાર આવે છે તેમાં નીચે પ્રમાણે વર્ણન છે.
उसमेणं अरहा कोसलिए दरके दरकपइन्ने पडिरूवे अलीणे भद्दए विणीए वीसंपुव्व. सयसहस्साई कुमारवासमझे वसित्ता तेवढेिपुव्वसहस्साई रजवासमझे वसमाणे लेहाइयाओ गणियप्पहाणाओ सउणरुयपजवसाणाओ बावत्तरिंकलाओ चउसझिमहिलागणे सिप्पसयं च कम्माणं तिन्निविपयाहियाए उवदिसइ (२) पुत्तसयं रजसए अभिसिंचइ ॥
અર્વન કૌશલિક ઋષભે વીશ લાખ પૂર્વ વર્ષ કુમારાવસ્થામાં ગાળ્યાં અને ગેસલાખ પૂર્વ રાયાવરથામાં વસ્યા. અને તેમણે લેખાદિક ગણિત પ્રધાન બહોતેર કલાનો ઉપદેશ કર્યો. લેકીને બહેતર કળાએ શિખવી. બહાર કલાનાં નીચે પ્રમાણે નામ છે. ૧ લિખિત, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, ૫ વાઘ, ૬ પઠન, ૭ શિક્ષા, ૮ જ્યોતિ, ૯ છદ, ૧૦ અલંક ૨, ૧૧ વ્યાકરણ, ૧૨ નિરુકત, ૧૩ કાવ્ય, ૧૪ કાત્યાયન, ૧૫ નિઘંટુ, ૧૬ ગજસુરગાણુ, ૧૭-૧૮ તે બેની શિક્ષા, ૧૯ શસ્ત્રાભ્યાસ, ૨૦ રસ, ૨ મંત્ર, ૨૨ યંત્ર, ૨૩ વિષ, ૨૪ ખન્ય, ૨૫ ગન્ધવાદ, ૨૬ પ્રાકૃત, ૨ સંસ્કૃત, ૨૮ પિશાચી, ૨૯ અપભ્રંશ, ૭૦ રકૃતિ, ૩૧ પુરાણ, ૩૨ વિધિ, ૩૩ સિદ્ધાન્ત, ૩૪ તર્ક, ૩૫ પૈદક, ૩૬ વેદ, ૩૭ આગમ, ૩૮ સંહિતા, ૩૯ ઇતિહાસ, ૪૦ સામુદ્રિક, ૪૧ વિજ્ઞાન (સાયન્સ વિદ્યા,) ૪૨ આચાર્ય વિદ્યા, ૪૩ રસાયન, ૪૪ કપટ, ૪૫ વિદ્યાનુવાદ સંસ્કાર, ૪૬ દર્શન, ૪૭ ધૂર્ત સંબલ, ૪૮ મણિકર્મ, ૪૯ તચિકિત્સા, ૫૦ ખેચરી, ૫૧ અમરી, ૫૨ ઈન્દ્રજાલ, ૫૩ પતિભક્તિા, ૫૪ યન્ત્રક, ૧૫ રસવતી, ૫૬ સર્વકરણી, ૫૭ પ્રાસાદલક્ષણ, ૫૮ ૫ણ, ૫૯ ચિત્રોપલ, ૬૦ લે૫, ૬૧ ચર્મકર્મ, ૬૨ પત્રછેદ, ૬૩ નખછેદ, ૬૪ પત્ર પરીક્ષા, ૬૫ વશીકરણ, ૬૬ કાષ્ટધટન, ૬૭ દેરા ભષા, ૬૮ ગારુડવિદ્યા, ૬૯ ગાંગ, ૭૦ ધાતુકમ, ૭૧ કેવલિવિધિ, ૭૨ શકુનરુત-એ પ્રમાણે શ્રી કાશ્યપ શ્રી ઋષભદેવે પુરૂષની બહોતેર કલા શિખવી, હંસલિપિ વગેરે અઢાર લિપિનું જ્ઞાન શ્રી ઋષભદેવે જમણા હસ્તથી બ્રાહ્મીન આપ્યું તથા ડાબા હસ્તથી સુંદરીને ગણિતનું જ્ઞાન શિખવ્યું. કાષ્ટ કમનુિં જ્ઞાન ભરતને શિખવ્યું. તથા પુરૂષાદિ લક્ષણોનું જ્ઞાન શ્રી બાહુબલીને શિખવ્યું. કાશ્યપશ્રીષભદેવે સ્ત્રીઓની ચોસઠ કલાનું જ્ઞાન લેકને આપ્યું. સ્ત્રીની ચોસઠકલા નીચે મુજબ છે. ૧ નૃય. ૨ ઔચિત્ય 8 ચિત્ર. ૪ વાદિત્ર. ૫ મંત્ર. ૬ તંત્ર. ૭ ધનવૃષ્ટિ, ૮ ફલાવૃષ્ટિ. ૯ સંસ્કૃત જ૫. ૧૦ ક્રિયાક૯પ. ૧૧ જ્ઞાન. ૧૨ વિજ્ઞાન. ૧૩ દંભ. ૧૪ અંબુસ્તંભ. ૧૫ ગીત. ૧૬ તાલનું માન ૧૭ આ કારગેપન. ૧૮ આરામરોપણું. ૧૯ કાવ્યશક્તિ, ૨૦ વક્રોક્તિ. ૨૧ નરલક્ષણપરીક્ષા. ૨૨ ગજ. ૨૩ હયવર પરીક્ષા. ૨૪ વાસ્તુકશુદ્ધિ-ભવબુદ્ધિ. ૨૫ શકુનવિચાર. ૨૬ ધર્માચાર. ૨૭ અંજનયોગ. ૨૮ ચૂાગ. ૨૯ ગૃહીધમ ૩૦ સુપ્રસાદનકર્મ. ૩૧ કનકસિદ્ધિ, ૩૨ વણિકા વૃદ્ધિ. ૩૩ વાફપાટવ. ૩૪ કરલાઘવ. ૩૫ લલિતચરણ. ૩૬ તૈલસુરભિકરણ, ૩૭ ભપચાર. ૩૮ ગેહાચાર, ૩૯ વ્યાકરણ. ૪૦ પરનિરાકરણ. ૪૧ વીણાનાદ. ૪૨ વિતડાવાદ. ૪૩ અંકસ્થિતિ. ૪૪ જનાચાર. ૪૫ કુંભભ્રમ. ૪૬ સારિશ્રમ. ૪૭ રત્નમણિભેદ. ૪૮ લિપિપરિચ્છેદ. ૨૯ વૈઘક્રિયા. ૫૦ કામાવિષ્કરણ. ૫૧ રંધન. ૫૨ ચિકુરબન્ધન. ૫૩ શાલિખંડન. ૫૪ મુખમંડન. ૫૫ કથાથન. ૫૬ કુસુમગ્રંથન. ૫૭ વરષ. ૫૮ સર્વભાષાવિશેષ. ૫૯ વાણિજ્ય. ૬૦ ભેજ્ય. ૬૧ અભિધાન પરિતાન. ૬ર આભરણયથાસ્થાન વિધપરિધાન. ૬૩ અત્યાક્ષરિકા. ૬૪ પ્રશ્નપ્રહેલિકા-એ પ્રમાણે રાજ્યાવસ્થામાં સ્ત્રીઓની ચોસઠ કલાઓનું શિક્ષણ આપ્યું. તેમજ ભગવાન શ્રી ઋષભદેવે રાજયાવસ્થામાં વિકાસગંજ મા કૃષિવાણિજય, કુંભકાર કર્મ વગેરે સે શિ૯૫કમને ઉપદેશ કર્યો, અનાચાર્યોપદેશ જ કર્મ અને આચાર્યોપદેશ જ રિા૫
For Private And Personal Use Only