________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨૮ )
શ્રી કયાગ ગ્રંથસવિવેચન.
E
મુનિવરે હાવાથી તે જગને તારી શકે છે. જે મુનિવરે જગતની પાસેથી અલ્પ પરાપકાર ગ્રહણ કરે છે અને તેના બદલામાં જગતને અનંતગુણુ પરાપકાર કરે છે—એવા મુનિવરેાની અલિહારી છે. મુનિવરો કરતાં સર્વ તીર્થંકરા અનંત ગુણ વિશેષ ઉપકાર કરીને જગત્ના નાયક અને છે. મહાત્માએ જગના ઉપગ્રહોની આપલેના સંબંધમાંથી મુક્ત થયા બાદ શરીરના ત્યાગ કરીને અક્રિય નિરજન–સિદ્ધ-બુદ્ધ પરમાત્મારૂપ થાય છે. જગના ઉપકારોના બદલેા વાળવાના હેાય છે ત્યાં સુધી મહાત્માએને શરીર ધારણ કરવાને અધિકાર છે. પશ્ચાત્ તેઓ સાદિ અનન્તમા ભાગે મુકિતપદ પામે છે. તીથ "કર મહારાજાઓને તેરમા ગુણસ્થાનકે જગત્ જીવાને દેશના દેઈ તીર્થંકરનામકર્મ ભોગવવા પ્રવૃત્ત થઈને પુણ્ય કર્મની નિર્જરા કરવા માટે ભાષાવાનાં પુદ્ગલેા ખેરવવાં પડે છે એ બધું પરસ્પરાપગ્રહત્વ સમંધ છે. ચતુર્થંગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપકારી છે. તેથી મિથ્યાત્વને પણ અપેક્ષાએ ઉપરના ગુણસ્થાનકની યોગ્યતાના ગુણા મેળવવાની ભૂમિની અપેક્ષાએ ગુણસ્થાનક કથ્યું છે. સમ્યક્ત્વ પ્રતિ મિથ્યાત્વ ઉપગ્રહીભૂત થાય છે અને ચારિત્ર પ્રતિ સમ્યક્ત્વ ઉપકારી થાય છે. છઠ્ઠા ગુણુસ્થાનક પ્રતિ પોંચમ ગુણુસ્થાનક ઉપગ્રહકારક છે, એમ ઉત્તરાત્તર ગુણસ્થાનકે પ્રતિ નીચેનાં ગુણુસ્થાનકે ઉપગ્રહકારક થાય છે. છઠ્ઠા ગુણુસ્થાનકવી મુનિયાને અપ્રમત્ત મુનિવરેા ઉપકાર કરે છે. અને પ્રમત્તગુણસ્થાનકવી મુનિયા પંચમગુણુસ્થાકવી શ્રાવકો વગેરેને ઉપકાર કરે છે, તેમજ શ્રાવકે અન્નાદિવડે મુનિયાને ઉપગ્રહ કરે છે. જીવાને પરસ્પર પરોપકાર સંબંધ છે. જ્ઞાનીએ અને અજ્ઞાનીએ સ્વસ્વબુદ્ધયાનુસારે પરાપકારપ્રવૃત્તિ કર્યાં કરે છે. પરમાત્મભક્ત મુનિવરે વિશ્વમાંથી અલ્પાપગ્રહને ગ્રહે છે અને અનંતગુણ ઉપગ્રહને પાછા સમપે છે. અન્યના આત્મભાગે તેઓ જે જે ઉપગ્રહાને ગ્રહે છે તેમાં તેની ન્યાયવિશિષ્ટ ચેાગ્યતા હેાવાથી સ્વહુને સિદ્ધ કરનારા ગણાય છે. મહાત્માએ સર્વ વસ્તુના ત્યાગી હોવાથી તેએ મહાદાની ગણાય છે, અને તેઓ ઉપગ્રહેાની ગ્રહણુતામાં વિશેષ હક્કવાળા હોવા છતાં વિશ્વપર કરુણા વર્ષાવનારા તેઓ નિરવદ્ય પરોપકારની આપલેમાં મુખ્યતાએ ઔત્સર્ગિકમા માં પ્રવૃત્ત થઈને પૌદ્ગલિક વસ્તુઓના ઉપગ્રહાતીત, ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવના ઔપકારિકભાવની આપલેમાં પ્રવૃત્ત થઇને લૌકિક સુખાતીત લેાકેાત્તરસુખવ્યાપારમાં વિશ્વમનુષ્યાને અધિકારી કરી વત્ત્વોવશ્ર્વદૂત્ત્વના મુખ્ય નાયક બનીને વિશ્વની સાર્વજનીન ઔપગ્રહિકભાવનાના વર્તનના આદર્શ પુરુષ બને છે—એમ પ્રેક્ષક મહાત્માઓ અનુભવી શકે છે. ઉપશમ ક્ષાપશમ ક્ષાયિકભાવ પરિણત મુનિવરાના માનસિક વાચિક અને કાયિકાદિ ઔયિક પુદ્ગલસ્કાના ઉપગ્રહદાનથી જગત્ જીવાની જે જે ઉચ્ચતા થાય છે તે અવણ્ય-અતક છે. તેવા મહાત્માના સંબંધવાળા ઔયિક પુદ્ગલસ્કધાના ઉપગ્રહણથી જગત્રંજીવા ઉપશમ ક્ષાપશમ અને ક્ષાયિકભાવ સમ્મુખ થઈને
For Private And Personal Use Only