________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકર નામકર્મ કયારે બંધાય છે?
( ૪ર૭ )
ગુણાનુરાગ ઉલ્લસે છે. અને સર્વજીની સાથે મૈત્રીભાવના વધે છે. પરસ્પરોપગ્રહત્વ ભાવથી સર્વ જીવોને દેખતાં સર્વ એક કુટુંબ સમાન લાગે છે, અને તેઓના દે પ્રતિ દૃષ્ટિ જતી નથી.
પિતાના આત્મસમાન સર્વ જીને દેખાડીને સ્વાર્થ–મારામારી-કાપાકાપી દ્વેષાદ્વેષી વગેરે. ને ત્યજાવનાર પરસ્પરોપગ્રહભાવ છે. પરસ્પરોપગ્રહ, સર્વ જીવોની સાથે અસંખ્ય વખત થએલ છે એમ જાણનાર પિતાના શત્રુ બનનારને પણ અનેક ભવના ઉપકારથી સંબંધિત થતે અવધીને તેની સાથે વૈરભાવ રાખી શકતું નથી. ઉલટું પિતાના શત્રુ બનનારને પણ તે મિત્રભાવે દેખે છે; અને તેને વૈરના બદલે ઉપકારના તળે દાબે છે. પરસ્પરોપગ્રહહત્વને ભાવાર્થ નહિ જાણનારાઓ અન્ય દેશની પ્રત્યર્થે યુદ્ધ કરીને લાખો મનુષ્ય વગેરેને સંહાર કરી પિતાની જાતિને પાપી બનાવે છે. ઘreviદ સૂત્રને જાણનારા વિAવના સકલ મનુષ્યા થાય તે કસાઈખાનાં વગેરેનું નામ પણ રહે નહિ. પરસ્પર ઉપકાર કરવા જોઈએ એમ જ્યારે પરિપૂર્ણ સમજવામાં આવે છે ત્યારે હિંસા, અસત્ય સ્તય વિશ્વાસઘાત પરિગ્રહ મમત્વ વગેરેના ત્યાગમાં સહેજે પ્રવૃત્તિ થાય છે. વિશ્વસંરક્ષક વ્યવસ્થાના નિયમે જે જે રચાયા, રચાય છે, અને ભવિષ્યમાં જે જે રચાશે તેઓમાં વસ્તુતઃ પૂજાપર્વ સમાયેલું છે અને ઘરgષાના પાયા પર સર્વ શ્રેયસ્કર વિશ્વજીવસંરક્ષાને મહેલ ચણાયેલ લાગશે. એક બીજાને સહાય કરવી. એક બીજાના ભલામાં રાજી રહેવુંઈત્યાદિનું મૂળ શુંખલાબંધન તે gruggઇ છે. પરસ્પર પ્રત્યુપકાર કરવાને સામાજિક ધર્મોમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ તેને એકાંતમાં સ્થિરચિત્તથી વિચાર કરવાથી પોતાની ભૂલ પિતાને દેખાશે. અન્ય જીવોને ઉપગ્રહ દઈ સુખી કરવાના પરિણામના ઉલ્લાસથી તીર્થકર નામકર્મ બંધાય છે. “કવિ શીવ જ રાતના' એવી ભાવનાવડે તીર્થંકરનામકર્મ બંધાય છે, તેમાં ઉપકારપરિણતિ મુખ્યતાએ કારણ છે. અન્ય એનું શ્રેયઃ ચિંતવીને તેઓના પ્રતિ ઉપગ્રહ કરવાની પ્રવૃત્તિ કરવાથી અન્યના કરતાં પોતાને આત્મા ઉચ્ચ થાય છે. અહીં એમાં પારોપત્રદurળતિની અલખ લીલા પિતાને મહિમા વિલસાવતી માલુમ પડે છે. જે જે કંઈ જગમાં શિક્ષણીય છે તે પરસ્પરના ઉપકારાર્થે થાય છે. વ્યાવહારિક ઉપકારવડે જે પોતાના આત્માને શોભાવતો નથી તે નૈશ્ચયિક ધર્મમાર્ગમાં પશ્ચાતું રહે છે. જે અન્યના ઉપર ઉપકાર કરતું નથી તેને ઉચ્ચકોટિ પર ચઢાવવા અન્ય મહાત્માઓ પણ ઉપગ્રહ દેતા નથી. જે મનુષ્યો સંયમમાર્ગમાં વિચરે છે તેઓ જગને વાસ્તવિક સુખકારક ઉપકાર કરવા સમર્થ બને છે. જે ઉપગ્રહથી આત્માની પરિપૂર્ણ શાન્તિ પ્રગટે અને સર્વ પ્રકારની વાસનાઓના નાશપૂર્વક જન્મ જરા અને મરણના બંધનની પરંપરાઓથી આત્મા છૂટે તેવા પ્રકારને ઉપકાર તે ખરેખર સર્વોત્તમ વાસ્તવિક ઉપકાર કથી શકાય અને એવા પ્રકારના ઉપગ્રહને કરનારા ત્યાગી
For Private And Personal Use Only