________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨૬ )
શ્રી કુયોગ ગ્રંથ-સવિવેચન.
ગુણ્ણા ખીલવવા માટે ત્રિયોગિક શક્તિાદ્વારા બહુ આકર્ષી શકાય છે. એવા કુદરતી અવિચલ નિયમ છે. આ નિયમમાં જેને અવિશ્વાસ છે તે આત્માની સહુજાનન્દદશાને પ્રગટાવી શકતા નથી તેમજ તે ઉપગ્રહના વિચાર અને આચારથી ઘાતક બનીને પેાતાની જાતને ધૂળ કરતાં પણ હલકી બનાવે છે. ઉપગ્રહને કરનારાએ ખરેખરા ભક્ત જ્ઞાનીયાગી અને સત્પુરુષો છે. જગત્માં યિ તે પરસ્પરોપગ્રહની ક્રિયા બંધ રહે તેા કેાઇ જીવી શકે નહિ; એમ વિચાર કરતાં તુત અવોધાઇ શકશે. પરસ્પરોપ‰દ સૂત્રના ગર્ભના જેમ જેમ સાર પામતા જઈએ છીએ તેમ તેમ પરસ્પરોવત્રમાજાના મણુકારૂપે સંપૂર્ણ વિશ્વ છે, એવા ભાવ જાગ્રત થાય છે. પરસ્પરોપ્રશ્યપ આવશ્યક ધર્મથી બંધાયલા જગત્ પર પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે અને પરસ્પરાપગ્રહત્વભાવે જગત્ પૂજ્ય અને હું જગને પૂજારી એવું સ્ફુરણાયેાગે ગાન કરી શકાય છે. સન્તા પૂજ્ય અને હું સન્તાના પૂજારી છુ એ ઉપગ્રહત્વનું ભાવસ્ફુરણાએ ગાન કરી શકાય છે. અનેક પ્રકારના દેહામાં રહેનારા જીવે પરસ્પર ઉપકારને કરે છે એવું અનુભવતાં જગત્ પ્રતિ વિલક્ષણ પ્રેમ ઉદ્ભવે છે. અને જગત્ પ્રતિ ઉપગ્રહ કરવાને પેાતાના અધિકાર પ્રમણે પ્રવૃત્તિ કરવાની શક્તિમાં ઉત્સાહની વૃદ્ધિ થાય છે. શુદ્ધ પ્રેમથી પરસ્પરાગ્રહત્વમાં પ્રવૃત્તિ થાય છે. ઉપગ્રહ અર્થાત્ ઉપકારના પણ અનેક ભે પડે છે. તે સર્વ પ્રકારના ઉપકારામાં ન્હાના મોટાપણુ રહ્યું છે. પરન્તુ પ્રત્યેક જાતના ઉપકાર પેાતાના સ્થાને જે શ્રેષ્ઠતા ભોગવે છે તે સ્થાને અન્યપહેા ગૌણુતાને પામી શકે છે. જલ અને વાયુ જે મનુષ્યના જીવવા પ્રતિ ઉપગ્રહ કરી શકે છે તે અન્યથી કદિ બની શકે નહિ. જે જે ઉપગ્રહાને આપણે સામાન્ય ધારીએ છીએ તે તે ઉપગ્રહો સ્વસ્વસ્થાને તે વિશેષતાને ધારણ કરી શકે છે. વાયુ અને જલથી મનુષ્યના આયુષ્ય જીવનાદિ પ્રતિ ઉપકાર કરી શકાય છે, અને મહાત્માઓવડે મનુષ્યના આધ્યાત્મિક સુખમય જીવન પ્રતિ ઉપકારતા કરી શકાય છે; એમાં સ્વસ્વસ્થાને સજાતીય ઉપગ્રહેાની ઉપયોગિતા મડુત્તા અને મુખ્યતા સાપેક્ષ ષ્ટિએ અવળેધાઇ શકે છે. જગમાં સર્વ પ્રકારના ઉપગ્રહેાની જરૂર પડે છે તેથી સર્વ પ્રકારના ઉપગ્રહેાને દેનારા સર્વે જીવેાની મહુત્તા પૂજ્યતા અને તેના ઉપકાર તળે આવેલા તરીકે પોતાને અવોધ્યા અને માન્યા તથા તે પ્રમાણે પ્રવર્ત્યા વિના છૂટકો નથી-એમ ખાસ વિચારવું જોઇએ, વિશ્વના મહાન્ ધર્મ ખરેખર પરસ્પરોપગ્રહત્વ છે. પરસ્પરોă એજ જગા જીવાડનાર સજીવન મંત્ર છે. વત્ત્વોવઋદમાં વિભૂતિયા વસે છે તે સૂત્ર પ્રમાણે જેઓ પ્રવર્તે છે, તેઓ ઇશ્વરની વિભૂતિયાને પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાનીના જ્ઞાનયેાગમાં, કમ યાગીના કર્મચાગમાં, ભક્તના ભક્તિયેાગમાં, અનુભવીના લયયેગમાં પરસ્પરોપગ્રહત્વની શક્તિયે વિલસી રહી હોય છે.એમ સૂક્ષ્મયા અવલેાકતાં નિરીક્ષી શકાશે. પરસ્પરોપગ્રહત્વષ્ટિથી જગતના જીવાને દેખતાં સ્વાભાવિક રીતે સર્વ જીવા પર
For Private And Personal Use Only
2
רב