________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૬ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
અને તે દ્વારા ન્નતિસાધક કર્મચગી બનવાથી અમરપદ પ્રાપ્ત કરી શકાય છે અને અનન્ત દુઃખ મહાસાગરને તરી પેલી પાર ગમન કરી શકાય છે. આ વિશ્વશાલામાં અનન્ત, અખંડ, અબાધિત, નિત્ય અને સત્ય સુખને પ્રાપ્ત કરવું એ જ નૈતિસાધક કર્મીને મુખ્ય સાધેશ છે; એ ઉદ્દેશની સિદ્ધિ માટે આત્મિક અનુભદ્વારા પ્રવૃત્તિપ્રગતિમાન થવું જોઈએ. આત્માને જે સુખ ગમે છે તેજ આત્માને વારતવિક અનુભવ છે. અતએ મનથી આત્મસુખને ભિન્ન અનુભવ પ્રાપ્ત કરી કમેકમે નૈતિસાધક જે જે કર્મો હોય તેઓની પ્રવૃત્તિ આદરવી જોઈએ. વિશ્વશાલામાં ચેતનજીએ સ્વાનુભવને અગ્ર કરી પ્રવર્તવું જોઈએ; પરંતુ અન્યના અનુભવોની પાછળ પાછળ જ જડ અધશ્રદ્ધાળુ બની ન પ્રવર્તવું જોઈએ. દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત કરીને ચેતનજીએ આત્માનુભવદ્વારા ન્નતિ સાધક કર્મચગી બનવું જોઈએ. આ વિશ્વશાલામાં અનુભવી મનુષ્યો દ્વારા અને અનુભવપ્રદર્શક પુસ્તકની સહાયથી વિવેકપ્રદ અનેક અનુભવને પિતાનામાં પ્રકટાવવા જોઈએ. અનેક તીર્થકર આ વિશ્વશાલાના પૂર્વ વિદ્યાર્થિ હતા તેઓએ સર્વજ્ઞ દૃષ્ટિવડે વિશ્વશાલાવર્તિ અનન્ત ય પદાર્થોનું અવલોકન કર્યું તેવી દૃષ્ટિ પ્રત્યેક મનુષ્ય પ્રાપ્ત કરી શકે એવું તેનામાં સામર્થ્ય રહ્યું છે તેને કર્મયોગી બની પ્રકટાવવું જોઈએ. મનુષ્ય આ વિશ્વનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવાને ખાસ લગની લગાડે તો તેના માર્ગ પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં જે શોધશે તે મળી શકશે. સદ્ગુરુગમ લઈને જરા માત્ર હિંમત ન હારવી જોઈએ. વિશ્વશાલાનાં ગુસજ્ઞાનનાં બારણાં ઠેકે જો કે તે વજ જેવાં હશે તે પણ ધર્મ ખંત ઉત્સાહ અને બુદ્ધિથી તુર્ત ઉઘડશે અને વિશ્વશાલાના ગુપ્ત સિદ્ધાન્તો અવકતાં ન્નતિ સાધવામાં આત્માસ્વાર્પણ કરી શકે છે.
અવતરણઉપર્યુક્ત વિશ્વશાલા કર્તવ્યકમગવડે પરસ્પર છોને ઉપગ્રહ હોય છે અને તેથી સર્વ છે એકબીજાના સાહાટ્યકારક બને છે એવું પ્રબોધાવી કર્મવેગની મહત્તા દર્શાવે છે.
कर्मयोगेन जीवाना-मजीवानां परस्परः ।।
तत्त्वार्थसूत्रनिर्दिष्टो विज्ञाप्तव्य उपग्रहः ॥ ६८ ॥ શબ્દાર્થ–કર્મચગવડે છે અને અજીવોને તત્વાર્થસૂત્ર નિર્દિષ્ટ પરસ્પર ઉપગ્રહ અવધો .
For Private And Personal Use Only