SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ( ૪૧૪ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. નું સમ્યક્ સ્વરૂપ વિચારી તેના નિશ્ચય કરી શકાય. ગૌતમબુદ્ધે વિશ્વશાલામાં સ્વાન્નતિ કરવાને પર્વત--નદીઓગુફાઓ અને ઉપવનાના એકાન્ત રમણીય સ્થાનાને આશ્રય લીધે હતા. શ્રીસજ્ઞ વીતરાગ મહાવીર પ્રભુએ એકાન્ત સ્થાનાને આશ્રય લીધા હતા અને આત્મધ્યાનમાં તલ્લીન થયા હતા. મુસાએ પર્વત પર ચઢીને ઈશ્વરીય કાયદાઓને ઉપદેશ્યા હતા. ઈસુ ક્રાઇસ્ટ દરિયાકાંઠે વગેરે રમણીય સ્થાનેામાં આ વિશ્વસ’બધી વિચારે કરતે હતા. મહમદ પયગંબરે પતાની ગુફામાં બેસી કુરાનના નિયમને હૃદયની બહિર્ કાઢયા હતા. શંકરાચાયે નર્મદાનદી વગેરેના સ્થાનામાં રહીને વિશ્વશાલાના તત્ત્વાના અભ્યાસ કરી અદ્વૈતવાદની દૃષ્ટિપર આરાહણ કરી ઉપદેશ દીધા હતા. વિશ્વશાલામાં એક એક દૃષ્ટિના એ એ દૃષ્ટિના અભ્યાસકે તે અનેક મનુષ્ય મળી આવે છે, પરન્તુ સર્વથા સદા સદૃષ્ટિયાના સંપૂર્ણ ગૃહસ્થાને સપૂર્ણ પણે અવલાકનારાએ તેા કેાઈકજ મળી આવે છે. વિશ્વશાલાના તત્ત્વનું પરિપૂર્ણ અધ્યયન મનન કરી પિંડ અને બ્રહ્માંડની વાસ્તવિક સ્થિતિને અભ્યાસ જે કરે છે તે સ્વાન્નતિકસાધક બની શકે છે અને તે સ્વક વ્યકમ માં મેરુવત્ સ્થિર રહી શકે છે. આ વિશ્વશાલામાં પ્રતિદિન મનુષ્ય અનેક પ્રકારના અનુભવાના અભ્યાસ કર્યાં કરે છે. જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે અભ્યાસને અંત આવે છે. યાવત્ આ વિશ્વશાલામાં કાઈ પણુ મનુષ્યને કેવલજ્ઞાન નથી થયું તાવત્ તે મનુષ્ય અનેક અનુભવાના પ્રતિદિન અભ્યાસી છે. એક અનુભવથી અન્ય અનુભવ પ્રાપ્ત થાય છે અને એક અનુભવમાં પ્રતિદિન અનેક પ્રકારે સુધારા વધારા થતા જાય છે. જેમ જેમ અમુક વસ્તુસંબંધી વિશેષ જ્ઞાન પ્રગટે છે તેમ તેમ તે વસ્તુસંબંધી પૂર્વે નિશ્ચિત કરેલા અનુભવમાં ફેરફાર થતો જાય છે. અતએવ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, કાલદશા, સચેાગા અને શિક્ષણને ધ્યાનમાં લઇ એક પદાર્થના અનુભવજ્ઞાનમાં કરોડો મનુષ્યમાં કેડિટ ભેદ પડે તો તે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ સાન કર્નાવરણક્ષયે પશમ અને શિક્ષણીય સંચાગાને આભારી માની સાપેક્ષષ્ટિને આગળ કરી કદાગ્રહ ન કરતાં અનુભવોની પ્રાપ્તિમાં આગળ વધવું જોઇએ કે જેથી સ્વાન્નતિકસાધકપ્રવૃત્તિમાં પ્રગતિમાન્ આત્મા બની શકે. અનેક પ્રકારના વિશ્વશાલાના પદાર્થાંના અનુભવાનો અનન્ત સાગર છે તેમાંથી એક બિન્દુસમાન અનુભવ પ્રાપ્ત કરી કદી .સ્વાત્માભિમાની બની સ્વાત્મઘાતક ન થવુ જોઇએ. અનન્તાનુભવસાગરમાં સામાન્ય મનુષ્યને અનુભવ એક બિન્દુસમાન છે તેથી તેણે સર્વ પ્રકારના અનુભવા કે જે કાળે કાળે અવસ્થાભેદે ક્ષાપશમભાવે ઉદ્ભવે છે તેને પાતાની પ્રાપ્તિ ન હોવાથી તે અસત્ય છે અથવા તે સર્વને હું જાણું છું એવું અભિમાન ધારણ કર્યાં વિના પ્રવર્તીને સ્વાન્નતિકમ સાધક બનવું જોઇએ. સ્વાન્નતિક સાધકાવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે પ્રવતતાં અનેક વિનાદ્વારા પણ સ્વાત્માને અનેક પ્રકારના અનુભવ પ્રાપ્ત થાય છે અને પ્રમાદાને પરિહરવાનું શિક્ષણ મેળવી શકાય છે. 凯
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy