________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન અને કાયાને આત્માને આધીન બનાવે.
(૪૦૧ )
મંજરી, રત્નાકરાવતારિકા, અષ્ટસહસ્રી તત્વાર્થવૃત્તિ અને સમ્મતિતક વગેરેના અભ્યાસ કરાવ્યા. પશ્ચાત્ છ વર્ષમાં સમસ્ત ભારતીય વૈદ્યોની સાથે શાસ્ત્રચર્ચાપૂર્વક આયુર્વેદનુ મનન કરીને રસાયનશાસ્રની પદવી પ્રાપ્ત કરવાપૂર્વક રસાયનસાર ગ્રન્થને સંસ્કૃતમાં પ્રથમ ભાગ બનાવ્યા. અદ્યાપિ તેમની પ્રવૃત્તિ શરૂ છે અને રસાયન સારના ચાર ભાગ બનાવવા વિચારસંકલ્પ છે. આવી તેમની પ્રવૃત્તિમાં ઉચ્ચ પદવી પર આરેાહ કરવાને મુખ્ય હેતુભૂત તેમણે પાળેલું બ્રહ્મચર્ય છે. પચ્ચીસ વર્ષથી તેમણે વીર્યરક્ષા-બ્રહ્મચર્ય પાળવાના આરંભ કરેલ છે તેથી તે ઉપયુક્ત કાર્યાં કરવાને શક્તિમાન થયેલ છે. શાસ્ત્રીજી બ્રહ્મચર્યના પ્રતાપે શારીરિકમળ ખીલવી છાતીમાં ઇંટ ફાડી શકે છે. ખરેખર બ્રહ્મચર્ય ધારણ કરવાથી કયાગીની પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્યથી મન વચન અને કાયાની સર્વશિતયાને સાહાચ્ય મળે છે અને તેથી કન્યકાયાને સમ્યગ્રીત્યા કરી શકાય છે. વીર્યરક્ષા વિના આ વિશ્વમાં જીવવું મહાદુર્લભ છે અને જીવ્યા વિના કબ્યકાર્યાં કરવાં તે પણ મહાદુર્લભ છે. અતએવ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય ધારણ કરીને પૂર્વ મુનિવરેાની પેઠે મન વચન અને કાયાના ઉપર કામૂ ધરાવીને દેશ ધર્મ અને સમાજને અધઃપાત થતા નિવારવા જોઇએ. વીર્યના અધઃપાતની સાથે દેશ ધર્મ સમાજ વિજ્ઞાન નીતિ વગેરેના અધઃપાત થાય છે અને તેથી પુનઃ જ્યાંથી પાત થયેા હાય છે તે સ્થિતિને પ્રાપ્ત કરતાં અનેક વર્ષોં વહી જાય છે. વીર્યની સ’રક્ષાવડે આધ્યાત્મિક વીશકિતની વૃદ્ધિ કરી શકાય છે અને તેથી મનને આત્મા પોતાના તાબામાં રાખી મનદ્વારા અનેક કાર્યો કરી શકાય છે, અતએવ મન વાણી અને કાયાને પ્રત્યેક મનુષ્યે પેાતાના આત્માની આજ્ઞા પ્રમાણે વર્તે એવી સ્થિતિમાં મૂકવી જોઈએ. જ્યારે આત્મા સ્વશકિતવડે મન વાણી અને કાયાને સ્વાયત્ત કરે છે ત્યારે તે વિશ્વમાં જે જે કન્યકાર્યને હસ્તમાં ધારણ કરે છે તેઓને પરિપૂર્ણ કરે છે. ખરેખર મારી ( આત્માની) આજ્ઞાપ્રમાણે મન વર્તે છે અને કાયા વર્તે છે એવા અનુભવ જ્યાંસુધી પ્રત્યેક મનુષ્યને થતા નથી ત્યાંસુધી તે સાંસારિક માહમધનાથી મુક્ત થતા નથી અને સાંસારિક કન્યકાર્યોંમાં નિલે પ રહી શકતા નથી. ઉપર્યુકત લેખ્યસારને હૃદયમાં ધારણ કરીને વિચારતાં સમ્યગ્ અવમેધાશે કે આત્મા જ્યાંસુધી મન વાણી અને કાયાને પેાતાની સત્તાતળે લેઇ સ્ત્રાજ્ઞાપૂર્વક ન પ્રવર્તાવી શકે તાવત્ કથની કરનાર છે પણ તે પ્રમાણે વર્તનાર નથી. કહેણી સમાન રહેણી કરવી હાય તા આત્માના તામે મન વચન અને કાયાની શક્તિયેા રહેવી જોઇએ. સર્વ પ્રકારના અભ્યાસાની પૂર્વે મન વચન અને કાયા પેાતાની આજ્ઞા પ્રમાણે વર્તે એવા અભ્યાસ સેવવા જોઇએ. આત્માની આજ્ઞા પ્રમાણે મન અને કાયા વર્તે છે એવા અનુભવ આવે તે પણ કદાપિ પ્રસાદ ન કરવા જોઇએ. આત્માની આજ્ઞા મુજબજ અમુક
૫૧
For Private And Personal Use Only