________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
શય પરિશ્રમ ઉઠાવનાર શ્રીમદ્ ગુરુમહારાજ તથા આવા અનેક ધર્મગ્રંથ મહાયુદ્ધની માંધવારીના સમયમાં પણ પ્રકટ કરી વિશ્વના ભલા માટે પ્રકટ કરનાર શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળને અત્યંત નમ્રભાવે આભાર માન્યા શિવાય નિવેદનને લેખક રહી શકતે નથી જ. અને આવા રસાળ વાંચનથી વિમુગ્ધ બનેલ આ હદય એટલું જ ઇચ્છે છે કે–આલસ્ય, નિદ્રા, મહારા-તારામાં મચી રહેલ ભારતવર્ષ તથા જેન કામને જાગ્રત કરી તેમની સામાજિક ધાર્મિક અને આધ્યામિક ઉન્નતિ સાધી આપનાર આવા આવા અનેક ધાર્મિક ગ્રંથે, ગુરુમહારાજની રસભરી પુણ્ય લેખિની દ્વારા ભારતવર્ષને આપે. અસ્તુ. 8 શાંતિ: શાંતિ: શાંતિ:
)
પાદરા, ચૈત્રી પૂર્ણિમા.
સં. ૧૯૭૪
ગુરુચરણે પાસક, મણિલાલ મોહનલાલ પાદરાકર
આ અદભુત મંથ ખૂબ ધ્યાનપૂર્વક વાંચવા વંચાવવા-વિચારવા અને કર્મયોગી થવાને પ્રબળ પુરુષાર્થ કરવા વિનંતી છે.
આ શિવાય એજ કલમ શ્રી બુદ્ધિસાગરજી મહારાજની એજ કસાયેલી-સંસ્કારી કલમે આલેખાયેલા-વ્યવહાર અને નિશ્ચનાજ્ઞાન અને ક્રિયાની મહત્તા બતાવતા ૧૧૧ ગ્રંથ વચિકને જીવન માર્ગ દર્શક થઈ તારક બનશે માટે તે મંગાવી વાંચશે.-નવિન પ્રકટ થયેલ અદ્દભુત દળદાર સેંકડે ચિત્ર—નકશા-યુક્ત ગ્રંથ વાંચતાં તમે ઘણું જાણવા પામશે.
શ્રી યોગનિષ્ઠ આચાર્ય–સાવંત જીવન ચરિત્ર લેખકે શ્રી, જયભિખુ-શ્રી પાદરાકર મેટીસાઈઝ ૬૦૦ પૃષ્ઠ ૫કુ બાઈડીંગ-ઉત્તમ કલાયુક્ત જેકેટ શ્રીમના ૧૧૧ ગ્રંથની સવિસ્તર સમાલોચના-મહાવિદ્વાનોના અનેક અભિપ્રાય સહિત કી. રૂા. ૧૧)
શ્રી યોગદીપક-આ સ્વાનુભવ મેળવી લખેલે શ્રીમદને થોગ માર્ગને અદભુત ગ્રંથ; તમારૂ જીવન સંસ્કારી અને મેગી જેવું બનાવશે. પાક ૫૭ ૫૪૦ પૃષ્ઠ સુંદર જેકેટ કીંમત ૩-૦-૦
શ્રી ભજન સંગ્રહ ભા. ૧-૨ અધ્યાત્મ ભજન સંગ્રહ-શ્રીમનાં ૪૦૦ ઉપરાંત સર્વોત્તમ યોગ વૈરાગ્ય તત્વચિન્તનના રસપૂણું ભજનોને સાગર-ઘરઘર ગવાય તે લેકે પયગી ભજન સંગ્રહ પૃ. ૪૫૦ પાકું-જેકેટયુત પુ સચિત્ર કોં. ૨-૮-૦ લખો :-શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ–૩૪૭ મંગળદાસ ઘડીઆળી.
કાલબાદેવી રોડ-મુબઇ. પાદરા તથા વિજાપુર જૈન જ્ઞાન મંદિર ( ઉ ગુજરાત)
For Private And Personal Use Only