________________
Shri Mahavir Jain Aradhana Kendra
( 0602 )
www.kobatirth.org
શ્રી ક્રમચાગ ગ્રંથ-સવિવેચન.
BE
અંગની સુવ્યવસ્થામાં ભાગ લે અને સંઘની અનન્તવર્તુલતા કરવામાં જીવતા માને તેમાં કુક, વિશ્વવર્તી આર્યસંઘની પ્રગતિમાં હારી પ્રગતિ અવષેધ !!! સમય હારો આત્મા છે એવું માની સંઘાદિ કાર્યાં કરવામાં સ્વરોને ખાધી ાત્ થા. ઉડ અને કાર્ય કરવા લાગ. આદ્યપદાર્થાની પ્રાપ્તિ માટે ઇર્ષ્યા દ્વેષાદિ દોષો ન સેવતાં સાત્વિક ગુણાને સેવી બાહ્ય
વ્યકાર્યોમાં પ્રવૃત્ત રહે અને વિશ્વવર્તી સર્વ મનુષ્યોને જગાડ કે જેથી ત્હારું કર્તવ્ય તે અટ્ઠા કર્યું ગણાય, હું ચૈતનજી ! તારા શીર્ષ પર અનેક વ્યાવહારિક તથા ધાર્મિકકાર્યાંની જવાબદારી છે તેને મેનિદ્રાના ત્યાગ કરીને સમજ અને તે જવાબદારી પૂર્ણ કરવા કાર્ય પ્રવૃત્તિ પ્રારંભવા માટે ઉડ અને આલસ્યને કરાડો ગાઉ દૂર ધકેલી દે કે જેથી તુ પુરુષાર્થ ફેરવીને પુરુષની ગણતરીમાં ગણાય. મોહનિદ્રાને આધીન થઈ ઉંધવામાં ચેતનજી ! તમને કશો ફાયદો થવાના નથી. વિશ્વમાં પ્રગતિમાં પશ્ચાત્ રહ્યા તેા તમારી અને તમારા આશ્રિતોની અધઃપતન દશા થવામાં સ્વયં કારણીભૂત કરશે. ચેતનજી ! હુંને વારંવાર જ્ઞાનીગુરુ કથે છે કે તું માહનિદ્રાના ત્યાગ કર અને સ્વાત્મબંધથી જાગ્રત્ થા તે વાત હવે ધ્યાનમાં લે અને કર્તવ્યકાર્યાં કરવામાં અપ્રમત્ત બની ઊડ. ગ્રીસે જ્યારે પેાતાને આળખવાની શિક્ષાના ત્યાગ કર્યો ત્યારથી તેની અધઃપતન દશા થઇ. આર્યાંવ પણ જ્યારથી સ્વાત્મશક્તિયાને ઓળખી શક્યું નહિ અને મેહનિદ્રામાં સ્વાત્મશક્તિયાના દુરુપયોગ કર્યો ત્યારથી તે વ્યષ્ટિ અને સમષ્ટિની પરસ્પરની ઉચ્ચ દશાથી ભ્રષ્ટ થયું; તેથી શતકે શતકે પતિત થયું; માટે હે મનુષ્ય ! તું પાતે જાગ્રુત્ થઇ ઉડીને સર્વ મનુષ્યાને જગાડ કે જેથી હારી પ્રગતિ અને સમષ્ટિની પ્રગતિમાં પરસ્પરનાં વિશ્નો દૂર થઈ જાય. વ્યક્તિરૂપ વ્યષ્ટિની પ્રગતિમાં સમષ્ટિના ઉપગ્રહની પ્રગતિની ઉપયેાગિતા છે એવું મેહુનિના ત્યાગ કરી અવાધ; ચેતનજીને વારંવાર શ્લેાકેાદ્વારા હિતશિક્ષા દેવામાં આવે તેથી કોઈ જાતના પુનરુક્તિદ્વેષ અવબોધવા નહિ. ચેતનજી ! હવે મેનિદ્રાથી જાગ્રુત્ થાએ અને આત્માનાં કન્ટે કરવામાં તત્પર થાઓ. આત્માની જ્ઞાનાદિક ગુણાવડે પ્રગતિ થાય તે માટે માહિનિદ્રાના ત્વરિત ક્ષય કરવા જોઇએ. ઇંગ્લાંડ જર્મની શીયા વગેરે દેશોની સાંસારિક ઉન્નતિ હાલ સ કરતાં વિશેષ છે, પરન્તુ હાલ ત્યાં મહાભારતના કરતા મોટું ભયંકર યુદ્ધ ચાલે છે અને તેમાં અનેક શેાધકાવિજ્ઞાનીઓ-કવિયા-લેખક-ગ્રન્થકારા વગેરે લાખા નામાંકિત મનુષ્યાન ક્ષય થાય છે તેનું કારણ ખરેખર મેહ છે. અન્તરમાં ઉંડા ઉતરીને તપાસવામાં આવશે તે એમજ જણાશે કે સર્વ દેશના મનુષ્યા માહુથી સંકુચિતષ્ટિ ધારણ કરીને અયં નિ: પરો વેતિ, નળના ઘુચેતસાની પ્રવૃત્તિમાં પડી સ્વપરનો નાશ કરે છે અને ફાતિનાં તુ વસુધૈવ કુટુમ્બમ્-ષ્ટિથી ભ્રષ્ટ થઇ લાલાંધ-સ્વાર્થાંધ અને માહમર્યાદિતાષ્ટિવાળા બનીને વિશ્વની પ્રગતિના સ્થાને વિશ્વની અવનતિ થાય એવી યાદવાસ્થળી રચે છે. ખરેખર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only