________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદી ગભરાવું નહિ.
( ૩૬૯ )
સામંતસિંહ મેહની નિદ્રાથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. મુસલમાનેએ ગૃહકલેશ કામવાસના ઈર્ષા કલેશ ઠેષ અહંકાર કુસંપ પરસ્પર એકબીજાનું અશુભ કરવાની વૃત્તિ આદિ મેહુનિદ્રાથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. ચાવડા સેલંકી વાઘેલા ચેહાણે વગેરે રજપુત જાતિ હાલ ખેતી વગેરે કરી ગુજરાન ચલાવે છે અને કેટલાક તે બિલકુલ ગરીબ બની ગયા છે તેનું કારણ એ છે કે તેઓએ સ્ત્રીઓ માટે કલેશ રૂપ મેહ અનેક પ્રકારનાં વ્યસનની ઈચ્છાઓ-કલેશ-કુસંપ-અજ્ઞાન-વિદ્યા પ્રતિ અરુચિ ટૂંક દણિ પરસ્પર એકબીજાની અત્યંત ઈષ્ય જાતિષ જાતિદ્રોહ અનીતિ વગેરે અનેક મેહવૃત્તિની નિદ્રાના વશવર્તિ થયા અને તેથી તેઓ વ્યવહારમાં નિઃસત્ત્વ બની ગયા અને આત્માના ગુણોથી ભ્રષ્ટ થયા. પરસ્પર જાતિદ્રોહ ઈર્ષારૂપ મેહનિદ્રાને જે તાબે થાય છે તેને સ્વમમાં પણ સુખ મળતું નથી. આ વિશ્વમાં પ્રત્યેક આત્માને સ્વ૫ઘનશે મેહનિદ્રા લાગેલી હોય છે તેના જેરને હટાવવાથી દ્રવ્ય અને ભાવથી વ્યવહારતઃ અને નિશ્ચયતઃ સુલાભ પ્રાપ્ત થાય છે. ચેતનજી પિતાના ક્ષમા દયા પ્રીતિ નિભતા એકતા સહનશીલતા, વૈરાગ્યતા, ભક્તિ આદિ વ્યવહાર ગુણોને વિમરીને મેહનિદ્રાને તાબે થાય છે તેથી તેમને કઈ પણ જાતનો લાભ પ્રાપ્ત થતી નથી. જળ લેવતા કદાપિ માખણ નીકળે નહિ અને તેમજ રેતી પોલતાં કદાપિ તેલ નીકળે નહિ-તત્ આત્માએ પોતાના જ્ઞાનાદિ ગુણોને પ્રકાશ ત્યજીને મેહ પ્રકૃતિને આધીન થઈ વિભાવ દશારૂપ રાત્રિમાં ઉઘે છે તેથી તેઓ વિશ્વમાં અનેક પ્રકારના સાંસારિક રાજ્ય લાભ વ્યાપાર લાભ આદિ લાભને ગુમાવી નાખ અને આત્માના ગુણોનું આચ્છાદન કરી નાખે. આવી તેમની દશા થતાં તેઓ ઉદ પરથી નીચે પડે અને અનેક અવતાર ચડી દુઃખી થાય માટે ચેતનજીને કહેવામાં આવે છે કે હું તન તું મેહનિદ્રાને ત્યાગ કર અને જાગ્રતું થા. સ્વાભગ્ય સર્વ કાર્યો કરવાને ઉડ. સ્વરોગ્ય કાર્યો કરવા એજ તારું વાસ્તવિક કર્તવ્ય છે. હે ચેતન ! સ્વાત્મબોધથી ઉઠ, ઉત્સાહપૂર્વક કાર્યપ્રવૃત્તિ કર. અદ્યપર્યન્ત કેમ અન્ધકારમાં પડી રહ્યો છે? હારા કર્તવ્યના માર્ગ ગમન કરવામાં જે જે કાંટાઓ પડ્યા હોય તેઓને દૂર કર. હવે ઉત્સાહથી હારું જીવન ભરી દે અને જાણે નવું બાલજીવન પ્રાપ્ત કર્યું હોય એ પ્રમાણે ઉત્સાહતઃ સ્વાત્મકાર્યોને કર. તું બ્રહ્મસ્વરૂપ છે, અલખસ્વરૂપ છે, તું છેદા નથી અને ભેદાતા નથી. હારા શુદ્ધ સ્વરૂપને તું સ્વયં ભક્તા છે. સ્વવ્યક્તિના બાહ્ય વ્યવહારાર્થે કુટુંબાર્થે સમાજાથે અને સંઘાર્થે જે જે જે કાન બાજે લ્હારા શીર્ષ પર આવી પડેલો છે તેને વહન કર. ગભરાય ના જન-અકળાઈ ન જ. આખું જગતુ સામું પડે તે પણ તું આકારાની પેઠે પિતાને નિલેપ માની સ્વકાર્યોને કર અને ઉત્સાહથી કાર્યો કરસ્તાં આત્માના આમાં મત થા. આમાંના આનન્દને પ્રત્યેક કાર્ય કરતા પ્રગટાવ્યા કરે. સંધના પ્રત્યેક
૪૭
For Private And Personal Use Only