________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૮ )
શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન.
版
થયા. શ્રીકૃષ્ણે અનેક મનુષ્યોને ચારિત્રમા માં જાગ્રત્ કરવાને અને રહેવાને સાહાય્ય આપી હતી. ઉપર્યુક્ત હિતપ્રદ કાર્યો કરવામાં માહનિદ્રા ટળે છે તાજ પ્રવૃત્તિ થઇ શકે છે માટે ઉપર્યુક્ત સ્થળામાં રહી પ્રથમ મોહનિદ્રા ટળે એવા ઉપાયેા સેવવા માહિનદ્રા ટળ્યા વિના અંતર્માં રહેલા ચેતનજી જાગ્રત થઇ શકતા નથી. વિશ્વવર્તિજીવા મેાહિનદ્રાના ઘેનમાં ગાંડા થઇ ગરીબડા બની ગયા છે. મેહનિદ્રાનુ જોર ટાળવાને માટે આત્મજ્ઞાની સદ્ગુરૂના ચરણુ કમલમાં ભંગસમાન બની જવાની જરૂર છે. જેએ જાગ્યા છે તેએજ અન્યજીવાને જાગૃત્ કરી શકવાને સમર્થ બને છે. જે અગ્નિની જ્યોતિરૂપ બનેલા પદાર્થ હાય છે તે અન્યકાષ્ઠાને અગ્નિરૂપ બનાવવા સમર્થ થાય છે. જ્ઞાનીઓની પાસે રહ્યા વિના કર્મચાગી વા રાજયાગી બની મકાતું નથી, આત્માને જાગૃત્ કરવા એ મહા મુશ્કેલ કાર્ય છે તોપણ શ્રીસદ્ગુરુકૃપાથી તે સહેલ કાર્ય થઇ પડે છે. મોહનિદ્રાના ત્યાગ કરવાના સર્વ ઉપાયમાં શ્રી સદ્ગુરુની સેવા એ મહાન ઉપાય છે તેથી માહનિદ્રાના ત્યાગ થાય છે અને હું કાણુ ? મારે શું કરવાનું છે ? વ્યષ્ટિ અને સમષ્ઠિને શે। સંબંધ છે? વગેરે સર્વના સમ્યપ્રકાશ થાય છે. જેણે મેહના જય કર્યાં તેણે સર્વત્ર વિશ્વપર જય મેળવ્યા એમ અવમેધવું. કામ ક્રોધ લાભ અજ્ઞાન માન એ સર્વ પ્રકૃતિયા માહનીય કના વિભાગે છે અને એ માહના જય કર્યાં વિના અનન્તસુખને માર્ગ ખુલ્લો થતા નથી. કામની વાસનાને તાબે થઈ અનેક પ્રકારના અનીતિમય પાપવિચારે કરવા એ એક જાતની નિદ્રા છે. મોહનિદ્રાને જીતવા માટે અન્તરમાં આત્મા અને જડની વ્હેંચણી કરવી જોઇએ. રાગદ્વેષની વૃત્તિ એજ મેહ છે અને એ મેહરૂપ નિદ્રાનો ત્યાગ કરીને આત્માના સ્ફટિક સમાન શુદ્ધરૂપમાં સ્થિર થવું જોઇએ. મેહની નિન્દમાં ઉંઘનારને બાહ્ય શત્રુઓ અને આન્તર શત્રુઓ તરફથી અત્યન્ત ભય રહેલા હોય છે. પૃથુરાજ પેાતાની સ્ત્રી સંયુક્તતાની સાથે મોહનિદ્રામાં ઉધ્યા તેથી શાહબુદ્દીનધારીને આર્યાવર્તની પરતંત્રતા કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા. શાહબુદ્દીનઘારીની સામે પૃથુરા યુદ્ધ કર્યું પણ તેનામાં એક એવી મોટી ભૂલ થઈ કે તેથી તેને પશ્ચાત્તાપ થયા. રણસંગ્રામમાં પૃથુરાજે શાહબુદ્દીનને પકડ્યા બાદ તેને ઘણી વખત છેડી દીધા એજ તેની ભૂલ હતી. બીજી ભૂલ એ હતી કે શાહબુદ્દીન ઘારી જેવા શ માથે છતાં તેણે રાજ્યની વ્યવસ્થા તથા તેને પહોંચી વળવા માટે પ્રથમથી સઘળી તૈયારીઓ ન ક્રરી રાખી. શત્રુ પેાતાના દેશમાં આવી શકેજ નિહ એવા દ્રવ્ય અને ભાવથી ઉપાયે લેવા એ માહિનદ્રાનુ જોર ટાળ્યા વિના બની શકે નહિ; ચેતનજી જ્યારે મેહુનિદ્રાને સેવે છે ત્યારે તેના પર દ્રવ્ય શત્રુઓ અને રાગાદિક ભાવશત્રુનું જોર વધી પડે છે અને તે ખરેખર ચેતનજીને મારીકુટી તેમની જ્ઞાનાદિક આન્તરસંપત્તિ અને રાજ્ય-આાપાર-સત્તા વગેરે બાહ્યસંપત્તિને લેઇ લે છે. દર્શનાવરણીયનિદ્રા કરતાં મોહનિદ્રાનુ અત્યંત પ્રાખશ્ય વર્તે છે અને તેથી મનુષ્યે જીવતા છતાં યાંત્રિક પુતળીઓની પેઠે જડ જેવા તથા મરેલાં મડદાં સમાન બની જાય છે,
For Private And Personal Use Only