________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
品
મેાહનિદ્રા ત્યાગવાની આવશ્યકતા.
( ૨૬૭ )
વિચાર કર્યાં હતા. શ્રીમદ્ હુકુમમુનિએ જગડીઆ પાસેના નાંદોદના પર્વતામાં એકેક માસન્ત અન્નજલવિના રહી અધ્યાત્મજ્ઞાનના વિચાર। સેવ્યા હતા. શ્રી પ્રેમચજીએ ગિરનાર પર્વતમાં આત્મધ્યાન ધર્યું હતુ. સ્થૂલભદ્રે નન્દરાજાના બગીચામાં દીક્ષા લેવાના નિશ્ચય વિચાર કર્યા. કપિલકેવલીએ અશોકવાટિકામાં દીક્ષા લાવાનો વિચાર કર્યાં. આણુજી પર્વતપર ઘણી વખત સુધી ભર્તૃહરિએ ધ્યાન ધર્યુંં હતું અને ત્યાં વૈરાગ્યશતકની રચના કરી હતી. ગોપીચંદરાજાએ આખુજીપર જ્યાં હાલ ગોપીચંદની ગુફ઼ા ગણાય છે તેમાં આત્મધ્યાન ધર્યું હતું. હિમાલય પર્વતમાં ખરેખરા કમ યાગી બનવાના વિચારાને વિવેકાનન્દે કર્યાં હતા. મોટા મોટા વિદ્વાના જ્ઞાનીઓ યોગીએ પર્વતો-પર્વતોની ગુફા નદીનાં નિર્મલ ઝરણાંવાળાં સ્થાનેા વગેરે સ્થાનોમાં સ્વવિચારની પરિપકવતા કરીને વિશ્વમાં પશ્ચાત્ તેઓ સ્વાત્મકતવ્યે કરી બતાવે છે. કાલીદાસ કવિ કાશ્મીરના એકાન્ત રમ્ય પ્રદેશ અને ઉજ્જયિનીના ક્ષિપ્રાના રમ્ય કાંઠે સ્થિરતા કરીને સ્વવિચારોને વિકાસ કરી મહાકવિ બની શકયા. શિવાજી અને પ્રતાપે પેાતાના સૈનિકોને પતાના શિખરાપર દેશધર્મની રક્ષાથે પ્રાણાતિના મત્રો તા ભણાવ્યા અને તેથી તે દેશદ્ધારક તરીકે પ્રસિદ્ધ થયાં. સાગરના તરંગોની હવા લઇને અનેક હાર્દિક કયેગના વિચારેાની મૂર્તિ બનીને ઈંગ્લાંડે અને જાપાને રાજ્યપ્રવર્તક શાસનપદ્ધતિયોથી અને કલાઓથી સ્વદેશની સર્વત્ર વિશ્વમાં ખ્યાતિ કરી, નિર્મલ હવા શુદ્ધ વાતાવરણ ચિત્તની પ્રસન્નતા મનની એકાગ્રતા શરીરની આરાગ્યતા વગેરે જ્યાં ખીલે એવી નદીઓનાં સ્થાને પર્વતા ગુફાએ જગલા વગેરેમાં ગુરુકુલાદિ સ્થાપન કરીને સદ્વિચારાને ખીલવવામાં અને મોહનિદ્રાને ત્યાગ કરવામાં આવે તે પ્રત્યેક આત્મા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાં પશ્ચાત્ ઉત્સાહથી સ્વકર્તવ્યાને કરી શકે. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવાં સ્થળામાં કાણુ કાણુ કમાગીએ-જ્ઞાનચેાગીએ બેઠા હતા તે અત્ર સ્વપરદાના મહાત્માએ રાજાએ વગેરેના નામથી જણાવી મોહનિદ્રા ત્યાગવાની આવશ્યકતા પ્રમેધવામાં આવે છે. આ શ્લાકની ઉપરના શ્લોકમાં ભૂતકાલ વર્તમાનકાલ અને ભવિષ્યમાં અનુક્રમે મે શું કર્યું, શું કરૂ છું અને શું કરીશ ઇત્યાદ્ધિને વિચાર કરી કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાનું જણાવ્યું તે આત્મધથી જાગ્રત્ થયા વિના બની શકે તેમ નથી અને આત્માથી જાગૃત્ થયા વિના કદાપિ ઉત્સાહથી સ્વયાગ્ય કાર્યને કરી શકાય તેમ નથી. અશાક અને સંપ્રતિરાજાને જ્યારે તેના ગુરુઓએ જાગ્રત્ કર્યાં ત્યારે તેઓએ જગત્માં હિતાવહ કાર્યા કરવાનો પ્રારંભ કર્યાં. શ્રી શ્રેણિકરાજાને શ્રી મહાવીરપ્રભુએ આત્મબેધના ઉપદેશ આપી મેનિદ્રા ટાળી ત્યારે તે ધર્મ પ્રભાવના ચેગ્ય કાર્યાં કરવાને શક્તિમાન થયા. મહાવીરપ્રભુએ ગૌતમાદિ એકાદશ વિદ્વાન બ્રાહ્મણોને મેહુનિદ્રા ત્યાગવાના ઉપદેશ આપી આત્મધતઃ જાગ્રત કર્યાં ત્યારે તેઓએ શ્રીમહાવીરપ્રભુના તીર્થં સ્થાપનના કાર્યમાં આત્મભાગ આપ્યા અને જગને મેહ-પાપ વગેરેને ટાળી ઉદ્ધાર
For Private And Personal Use Only