SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ જનસમાજને ગળે તુર્ત ઉતરી જાય એવી વ્યવસ્થાપૂર્વક આલેખી છે. આ બાબતમાં તે ગુરુમહારાજે વિશ્વ પર એકલે ઉપકાર જ નહિ પણ દયાનું જ વર્ષણ વધ્યું છે. ગુરુમહારાજ આર્યાવર્તની પવિત્ર ભૂમિથી સંતુષ્ટ થઈ કેવાં સુંદર પાકો લખી જાય છે? ખરેખર આર્યાવર્ત પરમ સાત્વિક પુણ્યભૂમિ છે. અધ્યાત્મવિદ્યાની દેદિત વ્યાપી રહેલી ભાવના વડે ભારતવર્ષ ઉજવળ છે. અનેક મુનિયે, આચાર્યો, પંડિત ને મહાન પુરુષની ચરણ રજવડે સેવાયેલી, પવિત્ર બનેલી ભારતભૂમિમાં જ ખરો આધ્યાત્મિક કમ ગ રેલાય છે, ને રેલાય છે. અધ્યાત્મ જ્ઞાનવડે આત્મન્નતિના પરિપૂર્ણ શિખરે પહોંચવાની કોઈ ઉત્તમમાં ઉત્તમ શાંત ને સર્વ પ્રકારે નૈસર્ગિક જીવન ગાળવા ગ્ય ભૂમિ હોય તે તે આર્યાવર્તની જ ભૂમિ છે. આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુ રેણુઓ વિલસી રહ્યા છે, તે અન્ય ભૂમિમાં નથી. પોતાના આત્માની તથા દેશની સર્વ સામગ્રીને ઉપગ આત્મવિકાસનમાં જ કરવો જોઈએ. આ ભાવના ભારતવર્ષમાં જ વર્તે છે. માનવબુદ્ધિની શક્તિને વ્યય કેવળ માનવસંહારને જ અર્થે થતે આપણે પાશ્ચાત્ય દેશોમાં–વર્તમાન મહાયુદ્ધમાં જોઈએ છીએ. પ્રજા પ્રજાને, માનવ માનવને પિતાનાં સર્વ સાધનાવડે નાશ કરવા મથે-એ આસુરી ભાવના ભરી પ્રવૃત્તિ એ સત પ્રવૃત્તિ નથી. એવી અસત પ્રવૃત્તિથી તે નિવૃત્તિ લાખ દરજજે ઉત્તમમતલબ કે પ્રવૃત્તિ નિવૃત્તિના હેતુભૂત અને તે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સાત્વિક ભાવપૂર્ણ હોવી જોઈએ. આ બાબત ૫ ગુરુમહારાજે ઉત્તમ રીતે ચર્ચા છે. ધાર્મિક નિવૃત્તિ માર્ગમાં અને ધાર્મિક પ્રવૃત્તિ માર્ગમાં એવી ઉદાર ભાવનાથી પ્રવર્તવું જોઈએ કે જેથી લોકિક વિશ્વહિતકારક યોજનાઓપૂર્વક જે જે પ્રવૃતિઓ સેવવી પડે તેમાં સ્વાધિકારે પ્રવર્તતાં સંકુચિત અને વિધિ દ્વારા વકીલ અવનતિમય-કટકમય માર્ગ ન બને. આ અતિ ઉપયોગીસિદ્ધાંત કુશળતાથી કર્મયોગમાં પ્રતિપાદન કરવામાં આવ્યો છે. ગ્રંથારંભે ગુરુમહારાજે હેમના ગુશ્રી સુખસાગરજી મહારાજનું વદનપૂર્વક મંગલ કર્યું છે. ગુરુભક્તિનું જવલંત દ્રષ્ટાંત તેમણે ગુગીતા નામના સ્વરચિત ગ્રંથમાં બતાવેલ છે. ખરું મંગળ નામ ગુરુનું જ છે. તેમના ગુરુશ્રી ખરેખર ક્રિોદ્ધારક થઈ ગગા છે. ને આ કર્મયોગ, ક્રિયાયોગ જેવા મહાન ગ્રંથમાં એવા સદિયાપાત્ર ગુરુને જ મંગલિક ગણી લેવામાં તેમણે સ્વફરજ બજાવી છે. જેમાં ક્રિયાઓને લેપ થતું જાય છે. શુષ્ક જ્ઞાનીઓ ક્રિયામાર્ગની ઉપેક્ષા કરી કરી રહ્યા છે તે પૂર્વાચાર્યના જ્ઞાનાિાં મોક્ષ:' એ સૂત્રને વિરવા લાગ્યા છે. આથી જેની ખાસ કરીને કમંગ અને ક્રિયાની આવશ્યકતાને સમય વિચારીને જ ગુરુમહારાજે કમંગ લખે છે. હલ જેનામાં શુષ્ક નિવૃત્તિની મુખ્યતા અને ધર્મ પ્રવૃત્તિની ગૌણતા થયેલી દ્રષ્ટિગોચર થાય છે; આવા વખતે સત્ય નિષ્કામ, કમલેગીઓની જરૂર છે. હાર-હારામાં પડેલ પિતાનું ભાન ભૂલી આડે માર્ગે વહ્યા જતા જમાનાને સંધે રસ્તે લઈ જનાર કર્મયોગીઓ પાકી ઉઠવા જોઈએ. દેશની હમણાંની સામાજિક, નૈતિક આર્થિક, ધાર્મિક અને આધ્યાત્મિક પરિસ્થિતિ શોચનીય છે. આવા પ્રસંગે પણ કમગીઓ ન પ્રકટે તે સર્વ પ્રકારે અર્ધગતિને જ અવકાશ મળે, માટે મહાન કર્મયોગી કેવા હેય ? તેનાં લક્ષણ, તેમણે કેવી પ્રવૃત્તિઓ સેવવી જોઈએ તથા નવીન કર્મયોગીઓ કેવા અને કેમ પ્રકટાવવા જોઈએ; આ સંબંધી કમંગમાં સારું અજવાળું પાડવામાં આવ્યું છે, કમં શબ્દાર્થ, કમ સ્વરૂપ, કમંબંધ અને કર્મ સંબંધનું વિસ્તારપૂર્વક વિવરણ, ઘણું સુંદર રીતે આપવામાં આવ્યું છે. આ કર્મયોગના વ્યાપક અર્થપ્રતિ વાંચકે એ દુર્લક્ષ્ય કરવું જોઈએ નહીં કમંગમાં ‘પાનામ્યાં મોક્ષ:” એ સૂત્રનું વિસ્તૃત વિવેચન For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy