________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૨ )
શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન.
છે એમ ખાસ ધ્યાનમાં રાખીને વર્તમાનમાં વિચારે અને સદાચારાવડે સ્વકર્તવ્યાવડે આત્મકન્યકાર્ય ની પ્રગતિ કરવી જોઇએ. ભૂતકાલીન કર્મના ફૂલ તરીકે વર્તમાનમાં પેાતાનુ રૂપ છે અને વર્તમાન વિચારે અને આચારાનું ફૂલ તે ભિવિષ્યમાં દેખાશે. અત એવ વમાનમાં હું શું શું કરૂ છું? વર્તમાન કબ્યકાર્યોંમાં કઈ રીતે સુધારાવધારા કરવાની જરૂર છે, વર્તમાનમાં સ્વવ્યક્તિના વિશ્વરૂપ સમષ્ટિ સાથે કેવો સંબંધ છે અને કેવી રીતે વર્તવાની જરૂર છે તેને પરિપૂર્ણ ખ્યાલ કરવાની જરૂર છે. જો વર્તમાનમાં આત્માની શક્તિ ખીલે એવા પ્રયત્ના કર્તવ્ય કર્મ રૂપ ધર્મ સેવવામાં આવે તેા પશ્ચાત્ ભવિષ્ય કેવું રચવું એ તેા પેાતાના હાથમાં આવેલું સમજવું. વમાનમાં સૂર્યાંયથી તે સૂર્યાસ્ત પન્ત કયા કયા વિચારો મનમાં થાય છે અને કયાં કયાં કબ્બકા થાય છે, મનમાં કયાં કયાં કર્તવ્યકમાં કરવાની ઈચ્છા થાય છે અને કેટલા અંશે થાય છે તથા કેટલા
For Private And Personal Use Only
102
רב
અંશે થતાં નથી તેનું શુ કારણ છે તેના દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવો જોઇએ કે જેથી વમાનમાં કન્યકર્માંથી સ્વાન્નતિ કરી શકાય. વમાનમાં સ્વાન્નતિની સાથે સમાજોન્નતિ દેશોન્નતિ અને વિશ્વાન્નતિ થાય એવા સવિચાશ અને કર્તવ્યકાર્યાં કરવાની જરૂર છે. ભૂતકાલની રીતે વર્તમાનમાં અમુક પ્રવૃત્તિ થાય એવી વિવાદગ્રસ્ત પરિસ્થિતિમાં ન પડતાં જે જે વિચારા અને કન્યકાર્યાંવડે વર્તમાન સ્થિતિ સુધારે એવા નિશ્ચય ઉપર આવવાની જરૂર છે. વમાન વિચારો અને આચારાવડે સ્વાત્માન્નતિ થાય એ જ મુખ્ય લક્ષ્યબિન્દુ કદાપિ ન વિસ્મરવું જોઇએ, જે મનુષ્યે વર્તમાનકાલ સુધાર્યાં તેણે સર્જે સુધાર્યું. એમ અવળેધવુ, ભૂતકાલ ગયા તે ગયા. તે હવે ગમે તેવા હતા તાપણ પાછા આવનાર નથી, ભવિષ્યકાલ અદ્યાપિ પ્રાપ્ત થયા નથી તેથી ભૂત અને ભવિષ્ય એ એના કરતાં વર્તમાનમાં પ્રગતિ કરવા પ્રયત્ન કરવા માટે આત્માએ પેાતાને હું શું શું કરૂ છું તેના પ્રશ્ન પૂછી ઉત્તર મેળવી યથાયોગ્ય સપ્રવૃત્તિ કરવી જોઇએ. ભૂતકાલમાં આપણે ગમે તેવા હાઈએ પણ વર્તમાનમાં જાપાન અમેરિકા અને ઇંગ્લાંડની પેઠે વ્યવહારમાં અને ધર્મોમાં પ્રગતિમાન બનવું જોઇએ. જેણે વર્તમાનમાં સર્વ પ્રકારની ઉચ્ચ પ્રગતિ કરી તેણે સર્વ કાલમાં સ્વપ્રગતિ કરી એમ અવોધવું. ભૂતકાલમાં મનુષ્ય ગમે તેવા હોય પરન્તુ જે તે વર્તમાનમાં પ્રગતિમય વિચારથી પ્રગત થવા ધારે તે તે પ્રગત થઈ શકે છે એમાં શકા નથી. ક્ષણમાં કરેલા સવિચારાની અસર ખરેખર વર્તમાનમાં સ્વાત્મા ઉપર એક પ્રકારની થાય છે. વર્તમાનમાં થતાં પ્રત્યેકકાયોને સુધારવાં જોઇએ અને તેમાં કોઇ જાતની ભૂલ ન રહે એવા ઉપાયેા લેવા જોઇએ. વમાનમાં મન વચન અને કાયાની શક્તિયાને તથા આત્માની શક્તિયાને કેળવવી જોઇએ. ભૂતકાલમાં ગમે તેવા અશુભ વિચારો અને પાપો કર્યાં હોય તે સર્વને ભૂલી જા અને હવે વર્તમાનમાં ઉચ્ચ-ઉદાર-શુભ ભાવનાઆવડે સ્વાત્માને ઉચ્ચ કરો. ક્રોધ માન માયા લાભ ઈર્ષ્યા