________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
વમાન કાળને વિચાર કર.
( ૩૬૧ )
દન થાય છે. આર્યાંવસ્થ મનુષ્યાએ પેાતાના દેશની ભૂત દશા અને વર્તમાન દશાને ખ્યાલ કરવા જોઈએ અને સ્વાન્નતિ શિખરથી અધઃપાત થવામાં જે જે દોષા સેવ્યા હોય તેના હવે ત્યાગ કરવા જોઇએ. દેશે; સંઘે અને સમાજે પોતાની પૂસ્થિતિનુ સ્મરણ કરીને દેશેાદયાદિની પ્રવૃત્તિ સેવવામાં ક્ષણમાત્ર પ્રમાદ ન કરવા જોઈ એ આ વિશ્વમાં જે ક્રોધ માન માયા લાભ કુસંપ ઈર્ષ્યા કરી દેશ સંઘ સમાજ અને સ્વવ્યક્તિના અસ્તિત્વને નાશ કરે છે તેને જીવવાનેા અધિકાર નથી. જે મનુષ્ય સ્વશક્તિના પરસ્પરના નાશાથે ઉપયોગ કરે છે તેને જીવવાના અધિકાર નથી, જે મનુષ્યા સ્વધર્મ સ્વદેશ સ્વામના પ્રતિ તિરસ્કાર કરે છે તેના જીવવાથી કઈ વિશેષ નથી; અતએવ મનુષ્યાએ ભૂતકાલક વ્યકાર્યોનું સ્મરણ કરી અને અયોગ્ય કબ્યાનુ પ્રતિક્રમણ કરી અખિલ વિશ્વના જીવનપ્રગતિ મા તા અને ચાને સ્વશકત્યા પ્રવર્તાવવાં જોઇએ. ભૂતકાલનું સ્મરણ કર્યાં માત્રથી કંઇ લાભ નથી પરતુ ભૂતકાલનુ સ્મરણ કરીને વમાન કાલ સુધારવામાં આવે અને ગરીબ-માયકાંગલા ન બનતાં આત્માની શકિતયાને પ્રકટાવી કર્તવ્યકમ કરવામાં આવે તાજ ભૂતકાલના કર્તવ્યકની સ્મૃતિની ઉપયોગિતા ગણી શકાય. વાતો કરવાથી કે ખૂમો પાડવા માત્રથી કંઈ વળતુ નથી, ભૂતકાલની યાદી કરીને વર્તમાનકાળમાં સ્વશકિતયાનેા ઉદ્ધાર કરવામાં આવે તેાજ વિશ્વમાં સ્વાસ્તિત્વ સ’રક્ષી શકાય છે. અન્યથા મડદાલ મડદાં જેવાઓને વિશ્વમાં રહેવાને અધિકાર નથી. તેઓની તે રાખ થઈ જવાની એ યાદ રાખવું. ભૂતકાળની સ્મૃતિ કરી વિશ્વની સર્વશક્તિયેા વડે જીવતા થઈ વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાશે. સ`કુચિત ષ્ટિએ−થવાનું હશે તે થશે–એમ માની જે ઉદ્યમના શત્રુ બનેલા છે તે અને જેઓ સ્વકર્તવ્ય ધર્મોથી ભ્રષ્ટ થએલા છે તેના કોટીમુખવાળા વિનિપાત થાય છે અને તેથી તે પતિત બને છે, અતએવ ભૂતકાલમાં કન્યકમાં જે જે કર્યાં હાય તેઆની યાદી કરીને વર્તમાન કાળમાં કન્યકાર્યો કરવામાં અપ્રમત્ત બનવું જોઇએ. ભૂતકાલમાં જે જે કાર્યો કર્યાં હોય તેનુ સાપેક્ષપણે સ્મરણ કરા અને ભૂતકાલમાં જે જે કાર્યો કર્યાં. તેના પ્રવર્તક વિચારના વિવેક કરવાની જરૂર છે એમ માની જે જે અશુભ અવનતિકારક વિચારા હાય તેને છેડી વર્તમાનમાં આત્માવડે શું શું કરું છું. તેના વિચાર કરો. ભૂતકાલના વિચારે અને આચાર કરતાં વર્તમાનકાલીન પ્રગતિ પ્રતિ વિશેષ લક્ષ્ય આપવાની જરૂર છે. ભજનસ’ગ્રહ ભાગમાં વર્તમાન જાટ સુધારો નામનું પદ્ય વાંચીને વર્તમાનકાલીન વિચારે અને આચારાને સુધારવાની આવશ્યકતા સ્વીકારવી જોઇએ. ‘વર્તમાનકાલ સુધારો' નામનું પદ્ય વાંચવાથી વર્તમાનમાં ઢીનને જિન બની શકવાના ઉત્સાહ પ્રકટ થાય છે. વર્તમાનકાલની અસર ભવિષ્યમાં થાય છે. હાલ વર્તમાનમાં જેવા વિચાશ કરાય છે તેવુ પેાતાનું ભવિષ્યનું રૂપ
૪૬
For Private And Personal Use Only