________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
( ૩૫૦ )
(
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન.
B
સ્વાથના સો પટલ ટળતાં સર્વ સેવા કરંતા, આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુઃખો હરતાં, સેવાના સી અનુભવ મળે બધો દૂર જાઓ, આત્મલ્લાસે પ્રગતિપથમાં સેવનાઓ કરાઓ. સીમાં હું છું સકલ મુજમાં સર્વ સાથે અભેદે, આત્માàતે અનુભવવડે સત્તયા બ્રહ્મ વે; આત્મારામી સતત થઈને સર્વમાં બ્રહ્મ દેખું, સેવા સીની નિજસમ ગણી આત્મની પૂર્ણ લેખું. ૮ જે આ વિષે નિયમિતપણું તેહ હારું ગણીને, જે તે વિષે પરમસુખ તે સર્વનું તે ભણીને, બ્રહ્માતે સકલ જગમાં સર્વને શર્મ દેવા, હોજો હોને પ્રતિદિન મને સ્વાર્પણે સત્ય સેવા. ૯ મારા મધે પરમ ઈશની તિનું તેજ ભાસે, વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દૂર નાસે; પૂર્ણાનંદે સતત વિચરી સર્વને સત્ય દેવા થાવો થા નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા. ૧૦ વિ સીની પ્રગતિ કરવા ધર્મમાર્ગે મઝાની, સેવા સેવા પ્રતિદિન ચહું ભાવના ચિત્ત આણી; સોને ધર્મે રસિક કરવા સર્વને શાન્તિ દેવા બુદ્ધચબ્ધિ સહૃદયગત હો વિશ્વની સત્ય સેવા. ૧૧
સદા અમારી શુભ ભાવનાઓ, ફળે મઝાની પ્રભુ ભક્તિ ભાવે; સર્વે અમારા શુભચિત્ત ભાસે, વિશ તિ હૃદયે પ્રકાશે. સદા અમારા શુભભાવ ધર્મો, ખીલે વિવેકે જગ ઐયકારી; ઈચ્છું સદા સૌખ્ય વિચાર સારા, ફળે સદા એજ ધર્મો અમારા. આમોત્કાન્તિ કરવા સાર સેવા ધર્મજ છે જ્યકાર; સ્વાધિકાર સેવા ધર્મ, ઇરછુ પામું શાશ્વત શર્મ. કરી સેવા તણું કાર્ચે, ઉચ્ચ થાઉં સદા મુદા; બુદ્ધ બ્ધિ ધર્મ સેવામાં, સર્વસ્વાર્પણ થયા કરો. સેવક થઈ સ્વામિત્વની, પ્રાપ્તિ પૂર્ણ કરાય; નિજાત્મ પેઠે સર્વની, સેવાથી શિવ થાય. સેવામાં મેવા રહ્યા, સેવક થાતાં બેશ;
બુદ્ધિસાગર પામિયે, પૂણુનન્દ હમેશ. સત્તાએ આત્મા તે પરમાત્મા છે, એવું સાધ્યબિન્દુ અન્તરમાં ધારણ કરીને સર્વ જીની સેવા કરવામાં સેવકસમાન પ્રવૃત્તિ સેવવી એ સ્વફરજ છે–એવું ધારણ કરીને તથા સર્વ જીવોની ઉલ્કાન્તિ માટે સેવા એ સ્વાભેન્નતિ હેતુભૂત છે–એવું હૃદયમાં સંલક્ષીને સ્વાધિકારે યથાશક્તિ સેવા કરવામાં મન વાણી-કાયા સત્તા અને લક્ષમીનો ભેગ આપો એ સ્વકર્તવ્ય છે; માટે તે અનેક વિપત્તિ સહન કરવું જોઈએ. સર્વ જેનું શ્રેયઃ કરવા તેઓની ઉન્નતિ થાય અને તેઓ દુઃખ રાગાદિકથી મુક્ત થાય એવી સેવા પ્રવૃત્તિ સેવતાં અન્ય લોકો સ્વકદર ન કરે વા પ્રતિકૂળ થાય તેથી સેવાધર્મમાં મન્દપરિણામી ન બનવું. સર્વ જીવોની સેવા કરતાં કદાપિ સર્વ જગત્ સેવકપ્રતિ એક સરખે ઉત્તમ અભિપ્રાય ન બાંધે વિરુદ્ધ બોલે વિરુદ્ધાચરણ કરે તથાપિ માતા સ્વશિશુને ઔષધ
For Private And Personal Use Only