________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
સેવાની અહેભાવના.
( ૩૪૯ ).
સેવામાં સદા પરમપ્રેમપૂર્વક પ્રવૃત્ત રહેવાથી તેણે સર્વ વિદ્યાઓને અભ્યાસ કર્યો નહતો. ગુએ સેવાચંદ્રને પાસે બેલાવીને કહ્યું –હાર વિદ્યાભ્યાસ બહુ બાકી છે અને અહંચંદ્રને વિદ્યાભ્યાસ પૂર્ણ થયું છે, તેથી હારા મનમાં કંઇ ખેઢ પ્રગટ નથી? સેવાચંકે કહ્યું – ગુરુજી! આપની સેવા એજ વાસ્તવિક મારૂં કર્તવ્ય છે. આપની સેવામાં પ્રવૃત્ત થવાથી મને આનન્દ રહે છે, અને જે વિદ્યાભ્યાસ થયો તેટલામાં સંતેષ રહે છે. મહાત્માએ સેવાચંદ્રને ઉત્તર શ્રવણ કરી મનમાં વિચાર કર્યો અને સેવાચંદ્રને સર્વ વિવાઓ આપવાનો હૃદયથી નિશ્ચય કર્યો. આત્મશક્તિ વડે મહાત્માએ સેવાચંદ્રના શીર્ષ પર હસ્ત મૂકી સર્વ વિદ્યાઓ પ્રાપ્ત થવાની આશિષ આપી. સેવાચંદ્રના હૃદયમાં મહાત્માની કૃપાથી સર્વ વિદ્યાઓ સ્ફરવા લાગી અને અહં ચંદ્રના કરતાં અનન્તગુણી શક્તિધારક બન્યા. અહચંદ્રની વિદ્યાઓ પૂર્ણિમાના ચંદ્રની પેઠે ધીમે ધીમે ક્ષય થવા પામી. એક સમયે અહંચંદ્ર ગુરુશ્રીને પૂછયું કે મને વિદ્યાઓ હૃદયમાં પરિપૂર્ણ કુરતી નથી અને ક્ષય પામતી જાય છે. મહાત્માએ પ્રત્યુત્તર સમ કે સેવા વિના વિદ્યાદિગુણેનો પ્રકાશ અને સ્થિરતા થતી નથી. સેવાધર્મથી ઉપદાહ થયા પશ્ચાત્ કદાપિ અધઃપાત થતો નથી. સેવાધર્મથી જે કંઈ મળે છે તે અન્ય કશાથી મળતું નથી, માટે હે શિષ્ય ! તું સેવાધર્મમાં પ્રવૃત્ત થા અને સેવાધર્મ અંગીકાર કરી આત્માની ઉન્નતિ કર. આત્મોન્નતિની પ્રાપ્તિ કરાવી આપનાર સેવાધર્મની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. સેવક બન્યાથી સ્વામી બની શકીશ એમ આમન ! અવબોધ અને સર્વ જીવોની સેવામાં પ્રવૃત્ત થા ! !
સેવા.
ગામેગામે નગરનગરે સર્વ જે પ્રબોધું, દેશદેશે સકલ જનના દુઃખના માર્ગ રોવું; સેવા મેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે, એવું ફર્જ અચલ થઈને પૂર્ણ નિષ્કામ દાવે. ૧ દુઃખીઓનાં હૃદય દ્રવતાં દુઃખથી આંસુડાંને, હુવા એવું જગ શુભ કરું કે ન રહે દુઃખડાં એક આલ્લાસે સતતબલથી સર્વને શાંતિ દેવા, ધારું ધારું હૃદય ઘટમાં નિત્ય હો વિશ્વસેવા. ૨ સર્વે જે પ્રભુ સમ ગણી સર્વ એવા કર્યામાં સર્વે જે નિજસમ ગણી પ્રેમ સૌમાં ધમાં, સેવા સાચી નિશદિન બનો સર્વમાં ઈશ પેખી, સૌમાં ઐકયે મનવચથકી શ્રેષ્ઠસેવાજ પેખી. ૩ મહારૂં સૌનું નિજમન ગણી સર્વનું તેહ હારું, સેવા સાચી નિશદિન કરૂં પ્રેમથી ધારી પ્યારું સેવાયોગી પ્રથમ બનશું સેવના મિષ્ટ હાલી, એમાં યઃ પ્રગતિબળ છે આત્મભેગે સુપ્યારી. ૪ સેવામં નિશદિન ગણી દુઃખિનાં દુઃખ ટાળું, એવાતંત્ર નિશદિન રચી દુઃખ સૌનાં વિદ્યારું; સેવાયં પ્રતિદિન કરી સ્વાર્પણે નિત્ય રાચું, મડાપું હારું સહુ પરિહરી સેવનામાંજ માગું. ૫ સેવા માટે પ્રકટ કરવી આત્મશક્તિ પ્રેગે, સેવા સાચી નિશદિન કરૂં રાચીને આત્મભાગે; થાવું મારે પ્રગતિપથમાં સર્વના શ્રેયકારી, એવી શક્તિ મમ ઝટ મળે છેગમાર્ગે વિહારી. ૬
For Private And Personal Use Only