SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૪ ). શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. ઉR સ્પણ ભાસ થાય છે. જે જે મહાત્માઓ આ વિશ્વમાં જ્ઞાનગી વા કર્મયેગી બનેલા છે તેઓની હૃદયવિશાળતાની વૃદ્ધિમાં સહુની સમ્પતિનો ભાગ હતો અને સૂમો પગ દૃષ્ટિથી તેઓ પ્રગતિમાં પ્રગટ થયા હતા એમ સ્પષ્ટ અવબોધાઈ શકે છે. સૂક્ષ્મ પગદૃષ્ટિથી આત્મશક્તિને નિશ્ચય થાય છે અને કર્તવ્યમાર્ગમાં સાધ્યસિદ્ધિ હેતુઓને અવલંબવાના વાસ્તવિક ઉપાય સમાચરી શકાય છે. અએવ ચેતનને ઉદ્દેશીને કથવામાં આવે છે કે તું સૂમે પગદષ્ટિથી સોની સમ્મતિપૂર્વક કાર્ય કરે. ગમે તેવા પ્રસંગમાં સૂક્ષ્મપયોગટ્રષ્ટિથી કર્તવ્ય કાર્યો કરવાને અભ્યાસ સેવ કે જેથી આત્મોન્નતિમાર્ગમાં વિગે ગમન કરી શકાય. આમત્કાન્તિના માર્ગમાં આધ્યાત્મિક પ્રગતિમાં પ્રવર્તતાં ઉપર્યુક્ત સૂપગદિને સાધુઓએ યોગીઓએ અને ત્યાગીઓએ વિકસાવવી જોઈએ. ગણમુખ્યક સ્વયેગ્ય માનવભવમાં અહર્નિશ કયાં કયાં હોય છે અને તે પોતાના અધિકારે કેવી રીતે કર્તવ્ય છે તેને પરિપૂર્ણ નિશ્ચય કરવાની જરૂર છે. ઉમર શક્તિ સાનુકુલ પ્રતિકૂલસંગો વૃત્તિ સ્થિતિ આપત્તિકાલ રોગાવસ્થા આરોગ્યવસ્થા સત્તા બુદ્ધિ ક્ષેત્ર અને સ્વાત્માની અભિલાષા વગેરેનો નિશ્ચય કરીને પ્રત્યેક મનુષ્ય યોગ્ય ગણમુખ્ય કર્તવ્ય કાર્યોને નિર્ણય કરી શકે છે–એમ પ્રત્યેક મનુષ્ય સ્વદશાને વિચાર કરશે તો તેને સમ્યમ્ અધાશે. વ્યક્તિ પરત્વે સમાર કુટુંબપરત્વે સંઘપરત્વે રાજ્યપરત્વે અને દેશપરત્વે ગણિમુખ્ય કાર્યો કે જે દરરોજ કરવામાં આવે છે તેનું સ્વરૂપ અવબોધવાથી આત્મક્તવ્ય શક્તિને સમ્યગ ઉપયોગ કરી શકાય છે. સૂમો પગ અને પુરુષની સમ્મતિથી દ્રવ્યત્રકાલભાવે ગણકર્તવ્ય કાર્યો તે મુખ્ય કર્તવકા તરીકે કેવી રીતે બને છે અને મુખ્યકર્તવ્ય કાર્યો તે ગણકર્તવ્યક તરીકે કેવી રીતે બને છે તેનું વાસ્તવિક સ્વરૂપ અવધવાથી કર્તવ્ય કાર્યો કરવામાં આત્મશક્તિને પગ થાય છે અને યેગ્યક્તવ્ય કાર્યો કરવાથી આત્માની પ્રગતિમાં સગુણદ્વારા પ્રગતિ થઈ શકે છે. હાલમાં યુરોપમાં પ્રવતિત યુદ્ધમાં સમાજનાં અને વ્યકિતનાં મુખ્યક ને ગોણતાને સેવે છે અને ગણકર્તવ્ય છે તે મુખ્યતાને ભજે છે–એમ સર્વત્ર વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોની ગૌણતા અને મુખ્યતા અવધી કર્તવ્ય કાર્યો કરવામાં સૂમો પયગતઃ પ્રવૃત્તિ કર. અવતરણ-સ્વજીવન દશામાં પ્રથમ સેવક બની કર્તવ્ય કાર્યો કર્યા પશ્ચાત્ સ્વામિને ચોગ્ય કર્મ સેવી શકાય છે તેનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. पूर्वकर्मकरो भूत्वा पश्चात् स्वामी भविष्यसि । ब्रह्माण्डे च यथा तद्वत् पिण्डे सर्व विचारय ।। ५६ ॥ શબ્દાર્થ –આત્મન ! પૂર્વે તું સેવક બનીને પાતુ સ્વામી બનીશ. બ્રહ્માંડે જેમ છે તેમ પિંડમાં વિચાર. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy