SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પા એક ક્ષણુ પણ પ્રમાદી ન રહેવું. ( ૩૩૫ ) જણાઇ આવે છે. સૂક્ષ્માષયાગ ષ્ટિએ કર્તવ્ય કાર્યાંની અનેક બાજુએ તપાસી શકાય છે અને તેથી કોઈ પણ જાતની ભૂલ કરી શકાતી નથી. ઔર’ગજેબ બાદશાહના બધુઓએ સૂમપયોગ દિષ્ટ નહીં ધારણ કરી અને ઔરંગજેબનાં કવ્ય કાર્યાની નિરીક્ષા ન કરી તેથી તેઓ મૃત્યુ શરણ થયા. સૂક્ષ્મપયોગદૃષ્ટિવડે મરાઠાઓએ જો પાણિપતના યુદ્ધપ્રસંગે સ્વકર્તવ્ય કાર્યાની નિરીક્ષા કરી હાત તે તેઓએ રાજપૂતાને મેળવી લીધા હોત અને લૂંટફાટ વગેરેથી લેાકેાની અરુચિ પાતાના તરફ ન ખેંચી હાત, મરાઠાઓના હિન્દુ રાજ્ય સ્થાપન કરવાના મુખ્યદ્દેશ હતા પરન્તુ તે સૂક્ષ્મપયેગ દૃષ્ટિ વિના તેને ભૂલી ગયા અને મારવાડના રાજપૂત રાજ્યની સાથે યુદ્ધ કરી પેાતાની પ્રગતિ પર કુહાડા માર્યાં. મારવાડ વગેરે દેશેાના હિન્દુ રાજાઓની સ્વતંત્રતા રક્ષવા તેઓએ સહાયક બનવું જોઇતુ હતુ અને કર્તવ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખી પ્રવર્તવું જોઇતુ હતુ. તે ઉદ્દેશથી તેઓ સૂક્ષ્મપયોગ દૃષ્ટિ વિના ભ્રષ્ટ થયા અને તેઓ અવનતિના ખાડાને શરણ થયા. ગુર્જરેશ્ર્વર ભેાળાલીમે જો સૂક્ષ્મપયોગ ષ્ટિ વડે ગુર્જર દેશનું ભાવિ હિત અને સ્વકર્તવ્ય કાર્ય માં થતી ભૂલાને વિચાર કર્યાં હોત તે તે કદાપિ સોમેશ્વરની સાથે યુદ્ધ કરત નહિ અને સામેશ્વરની સાથે પરસ્પર સલાહ સંબંધે બંધાઈને તત્સમયમાં જે કર્તવ્ય પ્રવૃત્તિ કરીને સ્વદેશરક્ષા કરવાની હતી તેનું ભવિષ્ય સારી રીતે સુધારી શકત અને સ્વરાજ્યના પ્રત્યેક અંગની સારી કેળવણી વડે પુષ્ટિ-પ્રગતિ કરી શકત. સોમેશ્વરે પણ સૂક્ષ્મપયેગવડે સ્વકર્તવ્યના મુખ્ય ઉદ્દેશ્ પ્રતિ લક્ષ્ય દીધું હોત તો તે પારસ્પરિકયુદ્ધ પ્રવૃત્તિથી પારસ્પરિક સર્વ અલ ક્ષય થવાની દશાને ન પ્રાપ્ત કરી શકત અને ક્ષત્રિયા બ્રાહ્મણે વૈશ્યા અને શૂદ્રોની ઉન્નતિ થાય એવા ઉપાયા ચાજી શકત; પરન્તુ તે સ્વકર્તવ્ય કાર્યમાં સૂક્ષ્મપયોગ દૃષ્ટિ ધાર્યાં વિના તેવું કયાંથી સુઝી શકે ? ગાયકવાડે ઈંગ્લીશ સરકારની સાથે સૂક્ષ્માપયેાગ ષ્ટિએ સંધિ કરી ભારતનું હિત વધાર્યું. તેથી ગાયકવાડી રાજ્યની આબાદી-શાંતિ વધી છે. બ્રાહ્મણાએ સૂક્ષ્મપયોગ દૃષ્ટિએ સ્વકન્યામાં કયા કયા દ્વેષા છે તેનું નિરીક્ષણ કર્યું હત તે બ્રાહ્મણેાની અવનતિ થાત નહિ. જૈનાચાર્યેŕએ અને જૈનમહાસંઘે સ્વવર્ગમાં કેળવણીના બહેાળા પ્રચાર કરીને સ્વ કન્યકાર્યાને સૂક્ષ્મ પયેગષ્ટિએ તપાસ્યાં હોત તે અનેક ગચ્છમત કલેશ-સ`કુચિત દૃષ્ટિ અને સંઘ કન્યકાર્યની ખામીઓથી જૈનોનું હાલ જે ક્ષેત્ર સાંકડું થઇ ગયું છે તે થાત નહિ, ક્ષત્રિયાએ ક્ષાત્રકમ પ્રગતિ માટે અદ્યપર્યન્ત સૂક્ષ્માપયેગષ્ટિવડે ક્ષાત્રકની દેશકાલાનુસારે નિરીક્ષા કરી હોત તે વર્તમાનમાં તેઆની જે પડતી થઇ છે તે થાત નહિ. શૂદ્રોએ સેવા ધર્મ કન્યાનું સૂક્ષ્મપયોગદૃષ્ટિથી નિરીક્ષણ કરી જે જે ભૂલા થઇ તેને સુધારી હાત તે તેઓની હાલના જેવી ખરાબ દશા દેખાત નહિ; હૈદરઅલી અને ટીપુ સુલ્તાને સૂક્ષ્મપચેગપ્રવર્ડ સ્વકર્તવ્યકાર્યાંની નિરીક્ષા કરી હોત અને ઇંગ્લીશ સરકારની સાથે મૈત્રી ધારીને કન્ય કાર્યને સુધાર્યાં હોત તે તેના વંશજોનો નાશ થાત C. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy