________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૪)
શ્રી કમરયોગ ગ્રંથ-સવિવેચન.
રના રાગદ્વેષના વિકલ્પ સંકલ્પ કરી કર્મને દાસ બને છે. આત્મામાં સર્વ ગુણની પૂર્ણતા માનીને જે બાહ્ય કર્તવ્ય કાર્યો કરે છે તેને યશ-કીર્તિ-માન-પ્રતિષ્ઠા-પૂજા-સત્કાર અને બહુ માન મળે વા ન મળે તેની દરકાર રહેતી નથી, કારણ કે તે પિતાની સ્વભાવિકી પૂર્ણતા વિના અન્ય બ્રાંતિરૂપ પગલિકી માન-કીર્તિ આદિ પૂર્ણતાવડે પૂર્ણ થવા ઈચ્છતો નથી; તેથી તે બાહ્ય બ્રાતિમય પીગલિકી માન–પ્રતિષ્ઠા-પદવી વગેરેની પૂર્ણતા અને અપૂર્ણતામાં સમાન સમભાવી બનીને સંતોષવૃત્તિથી બાહ્ય કર્તવ્ય કાર્યો કરવાની પોતાની ફરજ અદા કરતો રહે છે, તેમાંથી તે ભ્રષ્ટ થતો નથી તેમજ તે ગમે તેવું સામાન્ય કર્તવ્ય હોય તે પણ અન્તરની પૂર્ણતાની ભાવનાના પ્રબલ વેગના અન્તરિક આનન્દથી મસ્ત બનીને તે કર્યા કરે છે. આ સ્થિતિમાં બ્રાહ્મણ વર્ગ–ક્ષત્રિય વર્ગ-વૈશ્ય વર્ગ અને શૂદ્ર વર્ગ આવશે ત્યારે તેઓ આતર પૂર્ણતાની સાથે બાહ્યપૂર્ણતા અર્થાત્ લક્ષ્મી વગેરે બાહ્યજીવનપ્રવર્તકજીવન હેતુઓથી પૂર્ણ થવાના; ગૃહસ્થ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકારે અન્તરમાં પૂર્ણતાની દૃષ્ટિ ધારીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. પ્રભુ ભક્તને અને ગુરુ શિષ્યને અને જ્ઞાની પિતાના આત્માને કર્થ છે કે તું પિતાને નિઃસંગ નિલય નિત્ય અને પૂર્ણ માની જે જે કાર્ય કરવાના સદુપાયે હોય તે તે સદપાવડે ભૈર્યપ્રવૃત્તિથી કાર્ય કર અને સ્વાધિકાર ફરજને અદા કર.
અવતરણુ–સૂપગદષ્ટિએ ક્રિયમાણ કર્તવ્ય કાર્ય નિરીક્ષણપૂર્વક-સપુરૂષ સમ્મતિ પૂર્વક ગણમુખ્ય કનેવિવેક કરીને કાર્ય કરવાં જોઈએ તે દર્શાવે છે.
निरीक्षा हि प्रकर्तव्या क्रियमाणस्वकर्मणाम् । सूक्ष्मोपयोगदृष्टया हि गृहीत्वा सम्मतिं सताम्॥५४॥ कर्तव्यानि हि कर्माणि नृभवे कानि कानि च ।
विविच्य गौणमुख्यानि कुरुष्व स्वाधिकारतः॥५५॥ શબ્દાર્થ–સૂમપયોગ દષ્ટિએ સહુની સમ્મતિ રહીને ક્રિયમાણ સ્વકની નિરીક્ષા કરવા એગ્ય છે. મનુષ્યભવમાં ગૌણ અને મુખ્ય કયા કયા કાર્યો કરવાના છે તેને વિવેક કરીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ.
વિવેચન–સૂકમ પગ દષ્ટિએ વક્તવ્ય કાર્યોને નિરીક્ષવાથી કર્તવ્ય કાર્યોમાં જે જે કાંઈ ભૂલો થતી હોય તે માલુમ પડે છે અને તે સુધારી શકાય છે. કર્તવ્ય કાર્યોને સૂમપયોગદષ્ટિથી તપાસતાં કર્તવ્ય કાર્યોમાં જે જે મુશ્કેલીઓ નડતી હોય છે તે સ્પષ્ટ
For Private And Personal Use Only