________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૩૨૨ )
www.kobatirth.org
શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન.
श्लोकः
कृत्वा कर्माणि सयुक्त्या शुभामिव्यवहारतः आदर्शपुरुषो भूत्वा लोकान् कार्ये प्रवर्तय ॥ ५२ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
凯
શબ્દાર્થ-વ્યવહારથી શુભકાર્યાં સયુક્તિવડે કરી આદર્શ પુરૂષ બની લોકોને શુભકા માં પ્રવર્તાવ.
For Private And Personal Use Only
4.
વિવેચન—મનુષ્ય આત્મન્ ! ખરેખર તવ વાસ્તવિક શુભબ્યવહાર પ્રવૃત્તિ એ છે કે વ્યવહારથી શુભકર્યાં કરીને લેાકેાને કામાં પ્રવર્તાવવા. આદર્શપુરૂષ થયા વિના કદાપિ લાકાના પર પોતાના વર્તનની અસર થતી નથી. “ જીવસ્તુ મૌનથ્યાલ્યાના: શિષ્યાસ્તુ છિન્ન સંરાયા: '' ગુરૂએ મૌનવ્યાખ્યાનીએ હાય છે અને છિન્ન સંશયવાળા શિષ્યા બને છે. આ વાકય કથવાને સાર એ છે કે શુભકાર્ય કરનારા મનુષ્યો એક અક્ષર ખેલ્યા વિના અન્યલેાકાને પોતાના અનુયાયી બનાવી શકે છે, ઢેળી જ્ઞાત મજૂરી અને ટ્રેની ગમત સૂરિના વિચાર કરવાથી પ્રાધાશે કે સારી યુક્તિવડે શુભ કાર્યો કરીને આદર્શ પુરૂષ બની શકાય છે. જે મનુષ્ય જે પ્રમાણે વર્તે છે તે પ્રમાણે વર્તતા નથી તે મિથ્યાપ્રલાપી છે. કાયર નિર્વીય મનુષ્યનું હૃદય ખરેખર તેના મુખમાં અને કચેાગીઓનુ હૃદય તેની પ્રવૃત્તિમાં છે. અશુભકાf-પાપકાર્યાં કરવાથી કદાપિ આદર્શ પુરૂષ બનવાના પ્રસંગ પ્રાપ્ત થતા નથી, પાપકર્માં-અનીતિકાં કરવાથી આત્માની સર્વ શુભશક્તિઆના દુરુપયોગ થાય છે અને તેથી સ્વાત્માને અને વિશ્વને અનેક પ્રકારની હાનિ થાય છે; અતએવ અશુભ કાર્યાં કરવાના તે સંકલ્પ માત્ર પણ ન ઉત્પન્ન થવા જોઇએ. સ્વનું અને પરતું અશુભ વિચારવું એ ચંડાલના સમાન કૃત્ય છે. અતએવ અશુભ વિચાર અને અશુભ કાર્યાને પ્રાણાંતે પણ ન કરવાં જોઇએ આ વિશ્વમાં અશુભ પાપમય વિચારે અને અશુભ કાર્યોથી મનુષ્યા પેાતાની મેળે પેાતાનું જેટલું અશુભ કરે છે તેટલું તેઓનુ અન્ય કોઇ કરી શકતા નથી. એક સરોવરમાં પત્થર નાખવાથી અનેક કુડાલાં તીર પર્યન્ત થાય છે તેમ આ વિશ્વમાં એક અશુવિચાર વા એક અશુભકાર્ય કરતાં તેની સર્વ વિશ્વપર થોડી ઘણી અસર થયા વિના રહેતી નથી. તાર મારફત એક શબ્દ કયાં સુધી પહોંચી શકે છે તેના વિચાર કરીને એક અશુભ વિચારની હાનિ માટે વિચાર કરવામાં આવશે તે પ્રોધાશે કે શબ્દ કરતાં વિચાર સૂક્ષ્મ અને બલવાન છે તેની સારી વા ખોટી અસર ખરેખર પોતાના પર તથા વિશ્વના જીવાપર અત્યંત થાય છે માટે અશુભ વિચારા અને અશુભ કાર્યાંના ત્યાગ કરવામાં જેટલા આત્મભોગ આપવા પડે તેટલા ન્યૂન છે. શુભ વિચારો દ્વારા શુભ કાર્યાંમાં પ્રવૃત્ત થવાથી જે જે અશે શુભ વિચારો અને શુભ કાર્યમાં પ્રવૃત્તિ થાય છે તે તે અંશે અશુભ વિચારો અને આચારો ટળે છે; અતએવ શુભ વિચારે અને શુભ કાર્યાંમાં પ્રવૃત્ત