________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૬ )
શ્રી ક્રર્માંચાગ ગ્રંથ-વિવેચન.
પશ્ચાત્ તેઓને અનન્ત શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન કરવા અને પશ્ચાત્ અહંમમત્વ ભાવથી રહિત થઈ નિરહે ભાવથી સર્વ જગતને પેાતાના રૂપ સ્યાદ્વાદરષ્ટિથી અનન્ત અસ્તિધર્મ અને અન્નત નાસ્તિધર્મની અપેક્ષાએ માનીને આત્મામાં-પિંડમાં જગત્ અર્થાત્ બ્રહ્માંડને અનુભવી સર્વત્ર સર્વ ખાખતામાં આત્માને નિઃસંગ નિર્લેપ માની સ્વાધિકારે કન્યકાર્યાંમાં પ્રવૃત્ત થવુ.... સત્ર નિર‘ભાવથી વર્તવાની આત્મદશા પ્રગટ થાય છે ત્યારે સ્વયમેવ શુભમમત્વાહ ભાવના નાશ થાય છે અને એવી દશા યાવત્ ન આવે તાવત્ તે શુભા ભાવમાં રહીને આત્માની પરમાત્મતા થાય એવા ગુણસ્થાનકસેાપાન પર આત્માને ચઢાવીને છેવટે પરમાત્મદશાના ઉચ્ચ શિખર પર આરેાહાવી વળાવાની ફરજ પૂરી કરવા પછી શુભાહુ ભાવ સ્વયમેવ ટળી જાય છે. આવી શુભાડુ ભાવનાનું સ્વરૂપ જાણવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને કર્તવ્યકમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. આત્માને જાણીને જે મનુષ્યા કન્યકાર્યોમાં પ્રવર્તે છે તેએ આત્માની ઉચ્ચદશાથી ગમે તેવા સંચાગામાં પતિત થતા નથી અને તેઓ અનુક્રમે અશુભમમત્વાહ ભાવને ત્યાગ કરી શુભાRs'મમત્વને આદરી પશ્ચાત્ સર્વથા શુભાશુભાહુમમત્વભાવથી મુક્ત થઇ જીવન્મુક્ત બની પ્રારબ્ધકર્મ ચુકવવાને શેષ કર્તવ્યકાને કરે છે. હે મનુષ્ય ! ઉપર પ્રમાણે અહંમમત્વ સંસ્કાર અને અહંમમત્વવૃત્તિયાને અવબોધી અશુભમાંથી શુભમાં આવી પશ્ચાત્ આત્માના અનન્ત જ્ઞાનવર્તુલમાં પ્રવિષ્ટ થઇ સંકુચિત રાગદ્વેષકારક લઘુવર્તુલાને ત્યજી અનન્ત વર્તુલમય બની સ્વાધિકારે કર્તવ્યકા માં સ્થિર થા, અવતરણુ——સુખદુ:ખપ્રદ સયેાગોને વિચારી વિજ્ઞકાટિ સહવાપૂર્વક કર્તવ્યકાર્ય પ્રવૃત્તિને કથવામાં આવે છે. .
ૉશ: शर्मदुःखप्रदान् सर्वान्, संयोगान् तान् विचार्य च । कार्यमादृत्य पश्चात् त्वं मा मुञ्च विघ्नकोटिभिः ॥ ५१ ॥
LE 51
શબ્દાર્થ-સુખદુઃખપ્રદ સસયાગાના વિચાર કરીને કાર્ય કરવુ જોઈએ. કા આદરી વિજ્ઞકેટિઓથી પણ પશ્ચાત્ તું કાર્ય ને ના મુક! ! !
For Private And Personal Use Only
ભાવાર્થ જે જે સ્વાધિકારે કાર્યાં કરવામાં આવે તે તે કાર્યાં કરતાં સુખ દુઃખપ્રશ્ન સર્વ સચગાના વિચાર કરી જોવા. અમુક કાર્ય કરતાં સુખના સંચેાગો કયા કયા છે અને અમુક કાર્ય કરતાં દુઃખના સંયોગો કયા કયા છેતે આજુબાજુના ક્ષેત્રકાલ સંબધિત સચેગા પરથી વિચારવું. અમુક કાર્ય કરતાં સુખના સંચાગા કયા કયા છે અને તે પ્રાપ્ત કરવાની મ્હારામાં શક્તિ ખીલી છે કે કેમ ? તેના વિચાર કરવા તેમજ અમુક કાય