________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૮).
શ્રી કર્મયોગ ગ્રંથસવિવેચન.
જોઈએ. એક રાજ્ય પિતાના રાજ્યના નિયમિત કાયદાઓ પ્રમાણે વર્તી શકે અને નિર્દોષ કાર્યપ્રવૃત્તિને નિયમિત કાયદાની દૃષ્ટિએ બજાવી શકે; પરન્તુ જ્યારે પિતાના રાજ્યને નાશ કરવા અન્ય રાજ્ય પ્રવૃત્તિ કરે ત્યારે તેને અપવાદમાગે સદષત્વને અપોષ અને મહાલાભની દૃષ્ટિએ સેવીને સ્વરાજ્યનું સંરક્ષણ કરવું પડે છે. તવતું ગૃહાવાસમાં બ્રાહ્મણવર્ગો ક્ષત્રિયવર્ગ વૈશ્યવર્ગ અને શૂકવર્ગે ઉત્સર્ગમાર્ગે આજીવિકાદિકાર્યો કરતાં નિર્દોષત્વ સેવવું જોઈએ પરંતુ આજીવિકાદિ હતુઓનું આપત્તિ આદિ કારણોથી અપવાદમાર્ગે રક્ષણપૂર્વક કાર્યપ્રવૃત્તિ કરવાને માટે કાર્યારંભમાં સદોષત્વ સેવવું પડે છે. ગમે તે જાતિ કુળ વય અવસ્થા પ્રમાણે આજીવિકાદિકાર્યોમાં-–દન દર win as foup મા, તે કવિ ચાર વાર છે જીમ માણે નિરાક. એ દુહાના ભાવ પ્રમાણે વર્તવું જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વા જે જે દેશમાં જે જે દેશકાલાનુસારે જે જે વૃત્યાદિથી મનુષ્યવગે ગણતા હોય તેઓ વડે સ્વજન-સ્વકુટુંબના પિષણાદિ માટે જે જે આજીવિકાદિ આરંભકાર્યો કરાતાં હોય અને તેમાં જે જે પાપ થાય છે તેમાં અનર્થદંડરૂપ દેષ નથી એમ શ્રી મહાવીર પ્રભુ કથે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને સ્વસ્વ આજીવિકાદિ હેતુભૂત ધંધામાં જે જે પ્રવૃત્તિ કરવી પડે તેમાં તેને આરંભ દેષ લાગે તે પણ સ્વજન કુટુંબ કારણે આરંભ હોવાથી પાપરૂપ દોષ લાગતાં છતાં અનર્થદંડરૂપ દેષ નથી. એવો આજીવિકાદિ ધંધાઓમાં ગૃહસ્થ માટે શ્રી વીરપ્રભુને આજીવિકાદિ અર્થ દષ્ટિએ ઉદાર ઉપદેશ છે. આજીવિકાદિ માટે પ્રત્યેક ધંધાને સ્વજનકુટુંબ પિષણાદિ માટે કરતાં અર્થદષ્ટિએ ગૃહસ્થાને તે તે પ્રવૃત્તિમાં અનર્થદંડરૂપ દેષ હોવાથી નિર્દોષત્વ છે અને અર્થષ્ટિએ આરંભ કરતાં જે જે પાપ લાગે છે તે તે અપેક્ષાએ સદેવત્વ છે; પરન્તુ ઉપર્યુંકત અપેક્ષાયુકત એવું ગૃહસ્થાવાસમાં કાલ કુલ જાતિ ધંધા વગેરેવર્ડ પ્રાપ્યસ્વાધિકાર પ્રમાણે સ્થિતિ છે. જો ગૃહસ્થાવાસની ઉપયુંકત સ્વાધિકારકર્તવ્યપ્રવૃત્તિથી સંસારમાં પ્રવૃત્ત ન થવામાં આવે તે અનેક પ્રકારના દુર્ગાનને વશ થવું પડે છે. કાલ, જાતિ, કુલ, વય, ધંધો વગેરેથી જે જે કર્તવ્ય કાર્યના અધિકાર પ્રમાણે પોતાને જે જે કાર્ય કરવું પડે છે તેમાં સંકલ્પ હિંસાના અભાવે ફક્ત આરંભ હિંસાના દોષને સેવવો પડે છે. કર્તવ્ય કાર્યોમાં હિંસારૂપ દેવડે સદષત્વ પ્રાપ્ત થાય છે. હિંસા માટે જૈનગ્રન્થમાં નીચે પ્રમાણે સૂત્ર છે. કમરચોriકાળથi fËતા | કષાયરૂપ પ્રમાદગથી અન્યોના પ્રાણોનો નાશ કરે તે હિંસા માત્ર પ્રાણને નાશ કરવો એનું નામ હિંસા નથી. તેરમાં ગુણસ્થાનકમાં સર્વપ્રભુના શરીરથી પણ સ્થાવર સજીવની હિંસા થાય છે તેથી પ્રાણુવ્યપરાયણ એ હિંસા કહેવામાં આવે તો એવા પ્રકારની હિંસા તો કેવલીને પણ લાગે છે. તેઓ પણ પ્રાણુવ્યપરપણુરૂપ હિંસાથી વિરમી શકે નહિ તે અન્ય મનુષ્યનું તે શું કહેવું ? અતવ શ્રી તીર્થકરોએ વ્યવહારનયને અનુસરી ઘનઘોનાર બાળથggi fજંતા એમ કથી હિંસાનું લક્ષણ બાંધ્યું. અપ્રમત્તયેગે વર્તતાં
For Private And Personal Use Only