________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
5
નિલે પતા કયારે રહી શકે ?
( ૨૭૫ )
કુંભકાર જલ વાયુ આકાશ કાલ વનસ્પતિ કાષ્ટ વગેરે સર્વ કારણેા છે તેમાં અમુકજ એક હાય તા ઘટ અને એવું ત્રણ કાલમાં સંભવતું નથી તે સર્વ કારણેામાં ઘટપ્રતિ જે જે અંશે કર્તૃત્વ-કારણત્વ રહ્યું છે તેને ત્યાગ કરીને કુંભકાર પોતાનામાં સર્વ પ્રકારે કર્તૃત્વાહ વૃત્તિ રાખે તે તે યોગ્ય નથી; તેમજ તે ભ્રાન્તિરૂપ છે. સર્વ કારણેાએ ભેગાં મળીને ઘટરૂપ કાર્યની સિદ્ધિ કરી છે તે તેમાં મેં અમુક કાર્ય કર્યું... એવુ' મિથ્યાભિમાન રાખીને અનેક કષાયેાના તાબામાં પેાતાના આત્માને કેમ મૂકવા જોઇએ? અર્થાત્ ન મૂકવા જોઇએ અને પોતાના વિના અન્યના કર્તૃત્વની અહ વૃત્તિ ન ધારણ કરવી એ જ કાર્ય કરનારા કર્મચાગીઓએ લક્ષ્યમાં લેવું જોઇએ. કાળ સ્વભાવ નિયતિ કર્મ અને ઉદ્યમ એ પચ કારણેાવડે કાર્યની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે—દાજો સદાનિયા, યુવાય પુસા• રણે પંચ, સમથાયે સમરું, અન્નદ્દા દોદ મિચ્છ ।। કાલ સ્વભાવ નિયતિ કર્યું અને ઉદ્યમ એ પાંચ કારણે ભેગાં મળે છે ત્યારે કાઈ પણ કાર્યની સિદ્ધિ થાય છે એવી જે માન્યતા તે સમ્યગ્દષ્ટિને સમ્યકત્વ છે. અન્યથા મિથ્યાત્વ અર્થાત્ મિથ્યા બુદ્ધિ ભ્રાન્તિ બુદ્ધિ અનિશ્ચયાત્મિક બુદ્ધિ અવધવી, કોઈ પણ મનુષ્ય ખાદ્યનુ કોઇ પણ કાર્ય કરે છે તેમાં કાલ કારણીભૂત છે પરંતુ તે કાલ તે પોતે નથી. સ્વભાવ તે બનનાર કાના સ્વભાવ છે તે પણ પેાતે નથી. સ્વભાવ તે ઉત્પન્ન થનાર કાર્યોમાં રહે છે. નિયતિ ભાવિભાવ ચડ્માળું સત્ વિઘ્નતિ એ પણ પોતે આત્મા નથી. પૂર્વીકૃત પણ પાતે આત્મા નથી કારણકે પૂર્વકૃત શુભાશુભરૂપ છે અને શુભાશુભ કૃતકથી આત્મા ભિન્ન છે. અતએવ શુભાશુભપૂર્વકૃત કર્મ પણ આત્મા નથી—તેથી તેવડે થનાર કાર્યમાં અવૃત્તિ કરવી તે પણ કાઈ રીતે ચેગ્ય નથી. પુરૂષાર્થથી કાર્યસિદ્ધિ થાય છે, પરન્તુ પુરૂષાર્થ એકલું કંઈ કાર્યસિદ્ધિ કરવાને શક્તિમાન્ નથી. સર્વ કારણેા ભેગાં મળે છે ત્યારે બાહ્યકાય વગેરે સર્વ કાર્યાંની સિદ્ધિ થાય છે. અતએવ કર્તવ્યકાŕમાં આ મેં કર્યું, મારા વિના અન્ય કાણુ કરનાર છે? ઇત્યાદિ અહુંવૃતિ કરવી તે કઈ રીતે ચેાગ્ય નથી અને તે અહુંવૃત્તિના તાબે થવાથી નિરવૃત્તિદ્વારા જે આત્માની શુદ્ધતા સંરક્ષી શકાય છે તેને નાશ થાય છે. તેમજ અજ્ઞાનમય અશુદ્ધ પરિણતિથી આત્મા કન્યકમ યાગ કરતા છતા પણુ જ્ઞાનાવરણીયાદિ કર્માંથી બધાય છે. અતએવ જ્ઞાનીઓએ નિરહવૃત્તિથી કન્યકાર્યાં કરવાં જોઈએ કે જેથી પ્રગતિમાથી કદાપિ પતિત થવાના પ્રસંગ ન પ્રાપ્ત થઇ શકે. નિરતુંવૃત્તિથી કાયાગમાં મત્ત્તત્વ આવે અને બાયલાપણું પ્રાપ્ત થઇ શકે એવી કદાપિ શકા કરવી નહિ. જ્ઞાનયોગપૂર્વક જેઓ કન્યકાŕની ફરજને અદા કરવામાં સદા મૃત્યુથી ખ્વીતા નથી તે કબ્યકાર્યોંમાં નિરહવૃત્તિ છતાં અપ્રમત્તપણે આત્મવીર્ય સ્ફારવીને મનુષ્ય જીવન સલ કરે એમાં કોઇ જાતનું આશ્ચર્ય નથી. સ્વકર્તવ્ય ફરજને અદા કરવામાં કર્તૃત્વાહ વૃત્તિને હૃદયમાં સ્થાન ન મળી શકે તાજ કચેગી કર્તાભાક્તાના વ્યવહારમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only