________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૪ )
શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન.
વગેરે અહાધ્યાસો કરવા એ કાઈ પણ રીતે ચેગ્ય નથી. હું ો છુ મારો, ૬ કું पणी बुद्धि; चेतन जडता अनुभवे, न विमासे शुद्धि હું આતમ તવવિચારીવ ॥ (શ્રી યશેવિજય ઉપાધ્યાય ) હું અર્થાત્ આત્મા એને અર્થાત્ પરનો છું અને એહ પરભાવ તે મ્હારા છે; અન્ય તે હું છું તે પરભાવ છે એમ પરરાગદ્વેષાદિક પરિણામરૂપ પરભાવમાં અહંમમત્વની કલ્પનાના સબંધથી આત્મા જ્ઞાનદર્શનચારિત્રગુણુમય છે; છતાં પરભાવરૂપ જડતાના અનુભવ કરે છે અને સ્વાત્માની શુદ્ધજ્ઞાનાદિક શુદ્ધિને વિચાર વિવેક કરી શકતા નથી. આત્માના શુદ્ધ ધર્મના ઉપયોગમાં રહી અહંમમત્વની કલ્પનાને ભૂલી બાહ્યક વ્યકા ને અધિકાર ફજે કરવાં; પરન્તુ અન્તરના પરિણામમાં કર્તૃત્વના અધ્યાસા લાવવા ન દેવા એજ કચેાગીના આત્માની ખૂબી છે. કોઈ એમ કહેશે કે કતૃત્વાહ વૃત્તિનો ત્યાગ કરીને કોઇ પણ કાર્ય કરી શકાય નહિ. આવી માન્યતા ભ્રાન્તિમૂલક કારણકે આત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક કન્યકા માં પ્રવૃત્તિ કરવાથી અનવૃત્તિથી કન્યકાર્યાં કરી શકાય છે. એમ જ્ઞાનીયેાગી એવા કમચાગીઓને અનુભવમાં આવે છે. અતએવ અનડુ વૃત્તિથી કન્યકાર્યાં કરવાની ખાસ જરૂર છે. જ્ઞાનીઓ કતવ્યકમાં કરે છે, છતાં તેઓના કતૃત્વાધ્યાસ મન્દ પડતા પડતા છેવટે સથા નિર્મૂલ થાય છે. કર્તૃત્વાહ વૃત્તિથી આવશ્યકક વ્યકાર્યાં કરતાં અને સર્વ ફરજો અદા કરતાં અનેક પ્રકારના રાગદ્વેષથી હૃદયને આઘાત થાય છે અને તેથી હૃદયાઘાતથી અનેક રાગે અને આત્માની શક્તિયાની ન્યૂનતા પ્રારંભાય છે અને તેની સાથે આયુષ્યના પશુ જલ્દીથી નાશ થાય છે. અતએવ નિરવૃત્તિથી કન્યકાર્યાં કરવાં જોઇએ કે જેથી હૃદયપર રાગદ્વેષના આધાત ન થાય અને આત્માની શક્તિયાની ન્યૂનતા ન થાય. પેાતાના આત્મામાં અન્ય મનુષ્યા કરતાં અનેકશક્તિયા વિશેષ પ્રમાણમાં ખીલી હોય અને તેના સ્વાત્માને તથા વિશ્વને અનુભવ થતા હોય, તેમજ આત્મશક્તિયેાવડે અનેક સ્વાધિકારાગ્ય કન્યકાર્યાને કરી શકાતાં હોય તે પણ તે તે શક્તિયેની કતૃત્વાહ વૃત્તિ કરવી તે કાઇ પણ રીતે ચેાગ્ય નથી અને તેથી કાઇ પણ જાતના વિશેષ લાભ પ્રાપ્ત થઇ શકતા નથી. આત્માવડે જે જે કંઇ કરાય તે સ્વધર્મ છે તે તેમાં કતૃત્વાભિમાનની વૃત્તિને ધારણ કરવાની કોઈ પણ રીત્યા જરૂર નથી. જે કઇ સ્વથી વા પરથી જે જે દ્રવ્યક્ષેત્રકાલભાવે થાય છે તે સ્વભાવરૂપ કુદરતના નિયમને અનુસરી થાય છે; તેમાં મેં આ કર્યું એમ માની અહ વૃત્તિના તાબે થઇ પ્રગતિમાથી કેમ ભ્રષ્ટ થવુ જોઇએ? અલખત્ ભ્રષ્ટ ન થવું જોઈએ. કાઈ પણ કાર્ય કોઇ પણ મનુષ્ય સ્વાધિકારે કરે છે તેમાં અનેક વસ્તુઓને કર્તાપણું અને સાપેક્ષષ્ટએ સાહાય્યત્વ સંઘટે છે. દૃષ્ટાન્ત તરીકે એક કુ’ભારે ઘટ બનાવ્યા તેમાં પ્રથમ તા ઘટનું ઉપાદાન કારણ મૃત્તિકા છે. કુંભાર કઇ કૃત્તિકા બનાવવાને શક્તિમાન થતા નથી અને મૃત્તિકા વિના કુંભાર ત્રણકાલમાં ઘટ બનાવી શકતા નથી. ઘટ બનાવવામાં મૃત્તિકા જલ અગ્નિ વાયુ આકાશ ચક્ર અને ઈંડ વગેરે અનેક વસ્તુઆની સાહાય્ય જોઇએ છે. ઘટોત્પત્તિપ્રતિ મૃત્તિકા
For Private And Personal Use Only
E Sn