________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૨ )
શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન,
વ્યવહારથી કર્યાં છતાં નિરહવૃત્તિથી તે મેં આ નથી કર્યું એમ અન્તરમાં માને છે. પ્રાપ્તાધિકાર યાગે પ્રાપ્ત કન્યકાŕમાં જ્ઞાનીએ નિરવૃત્તિથી વર્તે છે એ તેમની સામાન્ય ઉચ્ચતા નથી-પરંતુ વિશેષ પ્રકારે ઉચ્ચતા છે. પ્રાસકાર્યોંમાં ને મ્હારૂં એવી દશાથી મુક્ત થઈને વ્યવહારાધિકારને જે બજાવે છે એવા કર્મચેોગીઆ આ વિશ્વમાં વિરલા હાય છે. તે સર્વ કાર્યો કરતા છતાં પણ અન્તરથી અકર્તા છે તેમજ તે સર્વ કાર્યાં કરતા છતાં પણ અક્રિય છે. તે ભોક્તા છતાં અભેાગી છે, તે વક્તા છતાં અવક્તા છે, તેએ સર્વ બાહ્ય સબંધમાં વ્યવહારથી છતાં નિશ્ચયથી નિર્લેપ છે એમ અવોધવું. કોઇપણ કાર્ય મેં કર્યું" એવા અન્તરમાં અધ્યાસ પ્રકટતાં તેનું કર્તાપણુ પોતાનામાં આરોપાય છે અને તેથી અહીંવૃત્તિ પ્રકટતાં અન્તરથી બાહ્ય વસ્તુઓની સાથે સંબંધ છતાં અન્તરથી અપ્રતિબદ્ધત્વ ન રહેતાં રાગદ્વેષની વૃત્તિચેાના દાસ થવું પડે છે. આ વિશ્વમાં ખરા જ્ઞાનખેલ તે એ છે કે પ્રાપ્ત વ્યકમેર્માંમાં પ્રવૃત્તિયુકત થયા છતાં તેમાં કર્તા ભાતાપણું અન્તરથી ન માનવું. ચેન્દ્રિયાની પ્રવૃત્તિમાં અન્તરથી નિરRsવૃત્તિત્વ ધારીને વર્તવું એ કઈ સામાન્ય વાત નથી. આત્માની સાક્ષીએ દરરોજ થતી કવ્ય કર્મ પ્રવૃત્તિયામાં હું કર્તા એવા ભાવ ન આવે ત્યારે અવએધવુ કે નિરહવૃત્તિથી વ્યકમ પ્રવૃત્તિયેા થયા કરે છે. કાઈ પણ કાર્ય કરતાં તેની અસિદ્ધિ થતાં શોક પ્રકટે ત્યાંસુધી વા કાર્યસિદ્ધિ પ્રકટે ત્યાંસુધી તે તે કાર્યાંની સાથે કર્તૃત્વાહ વૃત્તિના સંબંધ છે એમ અવમેધવું. નિરહવૃત્તિથી કાર્ય પ્રવૃત્તિ થતાં તે ફરજોની દૃષ્ટિએ અનેક પ્રસંગાના અનુસારે થાય છે એમ અવોધવુ અને તેમાં કતૃત્વાભિમાન ન હાવાથી કદિ સલેપ થવાતું નથી એમ અવોધવુ. નિરહવૃત્તિથી આવશ્યક ધકબ્જે કરવાથી આત્મા પેાતાના મૂલધર્મમાં ૨મણુતા કરી શકે છે અને તે અન્તરના ભાવવડે કર્તાહર્તા બની શકતા નથી. આ ઉપર એક લૌકિક વેદાન્તીઓની કિવદન્તી છે કે એક વખત કૃષ્ણની રાણીઓ નદીની પેલીપાર રહેલા એક તપસ્વીને ભાજન કરાવવા માટે જવાની હતી, પરન્તુ નદીમાં પાણીનું પૂર જોરથી વહેતું હતું; તેથી નદીને ઉતરી પેલીપાર જવાની કોઇની હિમ્મત ચાલી નહિ. તેથી આ બાબતને શ્રીકૃષ્ણને ઉપાય પૂછ્યો શ્રીકૃષ્ણે કહ્યુ કે તમે નદી પાસે જઈ એમ કથા કે કૃષ્ણ જો ખાલબ્રહ્મચારી હોય તે યમુના ! માર્ગ આપે. કૃષ્ણની સ્ત્રીઓએ નદીને એ પ્રમાણે કથી પાર ઉતરવાની પ્રાર્થના કરી તેથી નદીએ માર્ગ આપ્યા. કૃષ્ણની સ્રીઆએ નદીની પેલીપાર જઇ તપસ્વીને ભેજન કરાવ્યું. તપસ્વીને ભોજન કરાવ્યા બાદ કૃષ્ણુની સ્ત્રીઓએ તપસ્વીને નદીની પાર ઉતરવાના ઉપાય પૂછયો. તપસ્વીએ જણાવ્યું કે “ નદીને એમ પ્રાર્થી કે તપસ્વી જો અનાહારી અભુક્ત હાય તેા નદી ! તમે માર્ગ આપે. ” કૃષ્ણની રાણીઓએ નદીની એ પ્રમાણે પ્રાર્થના કરતાં નદીએ માર્ગ આપ્યા અને કૃષ્ણની રાણીએ મહેલમાં આવી. તેમના મનમાં આ
For Private And Personal Use Only
R
隔