________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારામાં ફેરફારા શામાટે થયા?
( ૨૬૩ )
શ્રીહેમચંદ્રાચાર્યે શ્રીકુમારપાલને પ્રતિબોધવામાં અલ્પદોષ અને મહાલાભવાળી પ્રવૃત્તિ સેવી હતી. શ્રીસિદ્ધસેન દિવાકરે શ્રીવિક્રમ રાજાને પ્રતિબાધવામાં અલ્પદોષ અને મહાલાભકારી એવી વિચારપ્રવૃત્તિ અને આચારપ્રવૃત્તિને સેવી હતી. દેવતાઓની સમવસરણ રચવાની પ્રવૃત્તિ, જલ સ્થલજ પુષ્પા બીછાવાની પ્રવૃત્તિ, અનેક રાજાઓની વરાડા ચઢાવીને સમવરણમાં નાટક પ્રવૃત્તિ ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં અલ્પદ્વેષ અને મહાલાભ ખરેખર દેવતા અને રાજાએ વગેરેને થતા હાવાથી શ્રીમહાવીર પ્રભુએ એવી પ્રવૃત્તિયેામાં મૌન સેવ્યુ હતુ. અર્થાત્ ઉપદેશદ્વારા તેવી પ્રવૃત્તિયાના નિષેધ કર્યાં નહાતો. ધર્માંદ્ધારક મહાત્માઓએ દેશકાલાનુસારે જગતિપર અલ્પાનિ અને મહાલાભ તેમજ સ્વવ્યકિત પરત્વે અલ્પદોષ અલ્પાનિ અને મહાલાલ થાય એવી ધર્મપ્રવૃત્તિયાને ભૂતકાલમાં સેવી છે વર્તમાનમાં તેએ સેવે છે અને ભવિષ્યમાં તે સેવશે. જગવાનુ કલ્યાણ કરનારી એવી ધર્મપ્રવૃત્તિએ જે જે કરવામાં આવે છે તેમાં અલ્પદોષ અને મહાલાભ હોય છે જ; ધ પ્રવૃત્તિયાના મૂલ ઉંડા છે એમ સૂક્ષ્મ ભાગમાં ઉતરવાથી માલુમ પડી શકશે. વર્તમાન અને ભવિષ્યમાં જે જે ધર્મપ્રવૃત્તિયાથી અલ્પદોષ અને મહાલાભ થાય છે અને ભવિષ્યમાં થશે તેવી ધર્મ પ્રવૃત્તિયાને સેવવા લક્ષ્ય દેવું જોઇએ, જે જે પ્રવૃત્તિયાથી ભૂતકાલમાં ત્યાગીને અને ગૃહસ્થાને અલ્પદોષ અને મહાલાભ થયા હાય પરન્તુ વમાનમાં અને ભવિષ્યમાં તે તે ભૂતકાલીન ધર્મ પ્રવૃત્તિયેથી અલ્પદોષ અને મહાલાભ વસ્તુતઃ વર્તમાનમાં ન થતા હોય અને ભવિષ્યમાં ન થવાને હાય તેમાં વર્તમાન અને ભવિષ્યમાં અલ્પદોષ અને માલાભપ્રદ દૃષ્ટિએ સુધારાવધારા કરવા જોઈ એ. શ્રીમહાવીર પ્રભુના શાસનમાં સાધુઓ અને સાધ્વીઓની આચારાની પ્રવૃત્તિમાં જે જે સુધારાવધારા થએલા છે તે અલ્પદોષ અલ્પાનિ અને મહાલાલની દૃષ્ટિએ ખરેખર શ્રીઆચાએ કરેલા છે એમ અવમેધવું. ઝેલીનું ધારણ કરવું, રજોહરણુમાં દાંડી રાખવી, રજોહરણના પટ્ટામાં ચઉદ સ્વમ વા અષ્ટમ`ગલિક રાખવાં, તાપણી રાખવાની પાછળથી શરૂ થએલી પ્રવૃત્તિ, પાત્રાઓને રંગવાની પ્રવૃત્તિમાં ફેરફાર, વસ્ત્રોને ધારણ કરવામાં ભિન્ન વ્યવસ્થા, ચેાલપટ્ટક ધારણ કરવામાં પૂર્વ કરતાં કંઈ નવ્યપ્રવૃત્તિ વગેરે ધમ સામાચારી પ્રવૃત્તિયામાં સુધારાવધારો ખરેખર પૂર્વાચાર્યાંએ કરેલા છે; તેમાં અલ્પદ્વેષ અને મહાલાભની દૃષ્ટિએ તે તે સર્વેના વિચાર કરવા. શ્રીતીર્થંકરની પશ્ચાત્ જે જે સુવિ હિત ધર્માચાર્યાં વર્તમાનમાં અલ્પદેષ અને મહાલાભપ્રદ તથા ભવિષ્યમાં અલ્પદોષ મહા લાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં સુધારાવધારા કરે તે તીર્થંકરની આજ્ઞાવત્ તે તે ધર્મ પ્રવૃત્તિયાને માન આપી તે પ્રમાણે પ્રવર્તવુ જોઇએ. ભૂતકાલમાં જે જે દેશમાં જે જે રાજ્યાના કાયદા હોય પરન્તુ વર્તમાનમાં તેમાં સુધારાવધારા કરવાની જરૂર પડે છે અને અલ્પદોષ અને મહાલાભની દૃષ્ટિએ રાજ્યશાસન કાયદાપ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભને દેખવામાં આવે છે તે પ્રમાણે ધર્મ સામ્રાજ્ય શાસનપ્રવૃત્તિયામાં વર્તમાન અને ભવિષ્યમાં અલ્પદોષ
For Private And Personal Use Only