________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
ઉત્સગ અને અપવાદમાર્ગ' પ્રવૃત્તિ.
( ૨૫૯ )
કરવી તે ધર્મ માર્ગ પ્રવૃત્તિ છે. મનુષ્યેાના ઉપર અનેક પ્રકારના ઉપકારો કરીને મનુષ્યાના દુ:ખમાં ભાગ લઇ તેને શુભ માર્ગે વાળવા અને વ્યસનોથી મુકત કરવા એ ધમ પ્રવૃત્તિ છે. પ્રભુના અનેક કે ગુણા પ્રાપ્ત કરવાને પ્રભુની ભકિત પૂજા વગેરે કરણી કરવી તે ધર્મપ્રવૃત્તિ છે; કારણ તેવી ધમમાગ પ્રવૃત્તિથી હૃદયની શુદ્ધિ થાય છે અને હૃદયની શુદ્ધિ થવાથી અનેક પ્રકારની પ્રવૃત્તિયેાથી પોતાનુ અને વિશ્વનું શ્રેયઃ સાધવાપૂર્વક પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાય છે. લૌકિક ધ મા પ્રવૃત્તિના અનેક ભેદો છે અને લેાકાત્તર ધર્મમા પ્રવૃતિના જ્ઞાનદર્શન ચારિત્રમય અને વીર્યાદિ અનેક ભેદો પડે છે. ગૃહસ્થ ધર્મમાર્ગ પ્રવૃત્તિ અને સાધુ ધર્મ માર્ગ પ્રવૃત્તિ એ બે ભેદ સવે ભેદેમાં મુખ્ય છે. બાહ્યધર્મપ્રવૃત્તિ અને આન્તરિક ધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારની ધમઁપ્રવૃત્તિ જાણવી. મન વચન અને કાયાવડે સાધનધર્મપ્રવૃત્તિ અને સાધ્યધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારની ધર્મમાપ્રવૃત્તિ અવમેધવી. નિમિત્ત કારણુ ધર્મપ્રવૃત્તિ અને ઉપાદાન ધર્મ પ્રવૃત્તિ એમ એ પ્રકારે ધર્મપ્રવૃત્તિ અવમેધવી. જ્ઞાનદર્શન અને ચારિત્રની સાધુ અને ગૃહસ્થ માર્ગે વ્યવહાર અને નિશ્ચયથી ધર્મ માર્ગપ્રવૃત્તિ અવધવી. અકેક ધર્મપ્રવૃત્તિના અનેક ભેદે પડે છે, નિરપેક્ષધર્મ પ્રવૃત્તિને વ્યવહાર અસત્ય છે અને સર્વ નચેની સાપેક્ષતાએ ધર્મપ્રવૃત્તિના વ્યવહાર સત્ય છે. वचन निरपेक्ष व्यवहार जूठो कह्यो, वचन सापेक्ष व्यवहार साचो वचन निरपेक्ष व्यव द्वार संसार फल, सांभली आदरी कांई राचो ।। શુભ ધર્મ માર્ગ પ્રવૃત્તિ અને અશુભ ધર્મ માર્ગ પ્રવૃત્તિ-ઇત્યાદ્રિ ધર્મ માર્ગ પ્રવૃત્તિયાના અનેક ભેદો છે. જ્યારે સનયેાની સાપેક્ષતાએ અવાધવામાં આવે છે ત્યારે સ્વાન્નતિકારકધર્મ માર્ગ પ્રવૃત્તિને પ્રત્યેક મનુષ્ય સેવી શકે છે. જ્યાંસુધી અનેક ભેદવાળી ધર્મપ્રવૃત્તિયેનું પરિપૂર્ણ સ્વરૂપ અવધવામાં નથી આવતુ' તાવત્ ધર્મ માર્ગ પ્રવૃત્તિમાં તેના અધિકારીઓના અજ્ઞાનત; અનેક પ્રકારની ભૂલા દાષા થાય છે. અતએવ શુભ અને સ્વાન્નતિકારિકા એવી ધર્મપ્રવૃત્તિને આદરવા પૂર્વે અનેક પ્રકારની ઉપયુકત ધર્મપ્રવૃત્તિયાનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવા માટે પ્રત્યેક મનુષ્યે ખાસ પ્રયત્ન કરવા જોઇએ કે જેથી ધર્મ માર્ગપ્રવૃત્તિ આદરતાં પ્રગતિમાં વહી શકાય. આગમેથી અને સાધુપુરુષાદ્વારા સ્વચેાગ્ય શુભ પ્રવૃત્તિયા કઈ કઈ છે તેને સ્વાનુભવપૂર્વક નિર્ણય કરવા જોઈએ અને તે વાન્નતિકારિકા ધર્મપ્રવૃત્તિ છે એવું અનુભવગમ્ય કરવુ' જોઇએ-દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી ઉત્સર્ગ માગે સ્વયેાગ્ય શુભ ધર્મપ્રવૃત્તિ કઈ છે અને અપવાદ માગે શુભધમ પ્રવૃત્તિ કઇ છે તેને પરિપૂર્ણ નિણ્ય કરવા જોઈએ. જે સમયે અપવાદ માર્ગે ધમ્મા પ્રવૃત્તિ કરવાની હાય છે તે સમયે જો ઔત્સર્ગિકી ધર્મપ્રવૃત્તિ કરવામાં આવે તે તે શુભ અર્થાત્ કલ્યાણકારિકા ગણાતી નથી; તેમજ જે સમયે ઉત્સ માગે ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે અને ત્યાગીને ત્યાગીના અધિકાર પ્રમાણે ધર્મ પ્રવૃત્તિ કરવાની હોય છે તત્સમયે યદિ અપવાદિકી ધર્મપ્રવૃત્તિ આદરવામાં આવે છે
For Private And Personal Use Only