________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kotbatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૮ )
શ્રી કયાગ ગ્રંથસવિવેચન.
编
થતી હોય તે તેને ત્યજીને લેાકે સ્વાન્નતિકારક ગમે તે ધર્મની અન્ય પ્રવૃત્તિને ગ્રહ કરે છે; માટે વિશ્વમાં સર્વત્ર ધર્મ પ્રવક એવા ધર્મગુરુઓએ સ્વાન્નતિકારક એવી ધર્મપ્રવૃત્તિને સર્વ મનુષ્યાને અધિકારપરત્વે દર્શાવવી જોઇએ. જે ધર્મપ્રવૃત્તિથી રાજકીયાન્નતિ અને સામાજિકાન્નતિ કરવામાં વિરાધ આવે તે ધર્મની પ્રવૃત્તિ ખરેખર દ્વી કાલ પર્યંત જીવી શકતી નથી. રાજકીચેોન્નતિ કુટુ ંબન્નતિ સમાજોન્નતિ વિદ્યોન્નતિ ક્ષાત્રકમેર્માંન્નતિ વૈશ્યવ્યાપાર કૃષિકમાંદિ પ્રગતિ સેવાકાર્યોંન્નતિ વગેરે વ્યાવહારિકાન્નતિયાની સાથે જે ધમા પ્રવૃત્તિ અમુક રીતે સહચારી થઇ વર્તે છે અને તેની સાહાચ્ચે વ્યાવહારિકાન્નતિચેાની ચિરસ્થાયિતા રહે છે તે તે ધમાર્ગ પ્રવૃત્તિ આ વિશ્વમાં ગૃહસ્થ મનુષ્યાને આવશ્યક ધર્મમા ંપ્રવૃત્તિ તરીકે માનીને આદરવી પડે છે. નીતિધર્મ પ્રવૃત્તિ એ પણ એક ધર્મનું વાસ્તવિક અંગ છે અને તેથી સર્વ પ્રકારની ઉન્નતિયાની ચિર સ્થાયિતા થાય છે તેથી વિશ્વવર્તી સમનુષ્યા નીતિને માન આપી પ્રવર્તે છે અને તે કાર્ય રૂપ ગણાય છે; જે ધમમા પ્રવૃત્તિ પ્રથમ સ્વાન્નતિકારિકા છે તે અન્યાની ઉન્નતિ કરી શકે છે. ધર્મની પ્રવૃત્તિયે ખરેખર પરમાની કરણીયા વિગેરેથી અભિન્ન હોવી જોઇએ. ઉપકાર કરવા એ ધર્મપ્રવૃત્તિ છે અને તે માટે યથાશક્તિ તન મન અને ધનથકી દયા કરવી એ ધર્મપ્રવૃત્તિ છે. સત્ય ખેલવું ખેલાવવું અને સત્ય વક્રનારની અનુમેદના કરવી એ ધર્મ પ્રવૃત્તિ છે. વિદ્યાદાનાદિ અનેક પ્રકારનું જગત હિતકારક શિક્ષણ આપવુ અને એવા શિક્ષણ યાગ્ય પાઠશાળાએ સ્થાપન કરવી તે ધર્મપ્રવૃત્તિ છે. દુઃખીઓના દુઃખાને ટાળવાં એ ધર્મપ્રવૃત્તિ છે. મૈત્રી પ્રમેાદ માધ્યસ્થ અને કારૂણ્ય એ ચાર ભાવનાઓનેા જગતમાં વિસ્તાર કરવા એ ધર્મપ્રવૃત્તિ છે. અસ્તેય અને બ્રહ્મચર્યની સંરક્ષા થાય એવી વિશ્વમાં જે જે પ્રવૃત્તિયે કરવી તે ધર્મપ્રવૃત્તિયા છે અને તે વિશ્વમાં સર્વ મનુષ્યાની ઉન્નતિ કરી શકે છે; તેથી તે સંસાર વ્યવહાર જીવનમાં કાઇ પણ રીતે ખાધક થઇ શકતા નથી. વિશ્વવર્તી જીવા કે જે રાગાદિકથી દુઃખી થાય છે તેની ઔષધાપચારથી સેવા કરવી અને ભૂખ્યાને અન્નદાન આપવું તે ધમ પ્રવૃત્તિ છે. ધર્મીમનુષ્યને આજીવિકાદિ હેતુની સાહાય્ય આપવી તે એક જાતની ધમા પ્રવૃત્તિ છે. ગુરુકુલા સ્થાપન કરવાં એ ધર્મપ્રવૃત્તિ છે. સાધુઓને ભગુવા ગુણવામાં અને અન્નદાન ભાજન વગેરેથી તેઓની સેવામાં પ્રવૃત્ત થવું એ ધર્મ પ્રવૃત્તિ છે કારણુ કે સાધુઓની ઉન્નતિ સાથે અનેક ઉન્નતિયાના સંબંધ રહેલા છે. શુભ ગુરુની અને માતાપિતાદિક વડીલેાની સેવા કરવી તે ધર્મપ્રવૃત્તિ છે. પશુઓ અને ૫'ખીઓનું સ’રક્ષણુ કરવું અને તેની હિંસા થતી અટકાવવી તે ધર્મપ્રવૃત્તિ છે. અનેક પ્રકારના જગત શ્રેયઃસાધક ગ્રન્થાના પ્રચાર વિશ્વમાં કરવા કરાવવા અને અનુમેદવા એ ધર્મપ્રવૃત્તિ છે. સર્વ જગતમાં આખાદી શાન્તિ પ્રસરાવનારી રાજ્યની પ્રવૃત્તિયામાં ભાગ લેવા એ પણ પરંપરા કારાપેક્ષાએ ધર્મ પ્રવૃત્તિ છે. પશુશાલાએ પાંજરાપાળા દવાખાનાં અને સ્કૂલા સ્થાપન
For Private And Personal Use Only