________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ ?
( ૨૫૭ )
પ્રવૃત્તિના વ્યવહારને કર એ સ્વફરજ છે પરંતુ તેમાં શુભાશુભ રાગદ્વેષ પરિણમે લેપાવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી એમ જ્યારે આત્મામાં પરિપૂર્ણ અનુભવ નિશ્ચય પ્રકટે છે ત્યારે નિર્લેપવ્યવહારને આચરી શકાય છે. સેવા ધર્મના પ્રત્યેક માર્ગમાં કઈ પણ જાતની સલેપતા વિના પ્રવૃત્તિ કરવી એ જ્યારે દઢનિશ્ચય કરીને વ્યવહાર સેવાય. છે ત્યારે નિર્લેપ વ્યવહારમાં અંશે અંશે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. નિર્લેપ વ્યવહારમાં શનૈઃ શનૈઃ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. હૃદયને નિર્લેપ રાખવું એટલે નિર્લેપ પ્રવૃત્તિ સેવવી એમ અવબોધવું. આર્યાવર્તમાં નિર્લેપ વ્યવહારની જ્યારે જ્યારે પ્રગતિ હોય છે ત્યારે ત્યારે આર્યાવર્ત સુખશાંતિની ઉચ્ચ દશાને પ્રાપ્ત કરી શકે છે. નિર્લેપ વ્યવહારને માટે તવવેદીવિશ્વધર્મ પ્રવર્તક પ્રવર્તે છે. ધર્મ પ્રવર્તકોએ આ બાબત ધ્યાનમાં લેઈ નિર્લેપ વ્યવહારની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. ધર્મમાર્ગની પ્રવૃત્તિ કરવી તે કેવા પ્રકારની કરવી તેના ઉત્તરમાં ધર્માચાર્ય જણાવે છે કે ન્નતિકારિકા અને શુભ એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિને સેવવી જોઈએ. જે ધર્મમાર્ગ પ્રવૃત્તિથી વ્યવહારમાં અને નિશ્ચયમાં સ્વન્નતિ નથી થતી તે ધર્મપ્રવૃત્તિથી કંઈ વળી શકતું નથી. આ ભવમાં જે ધર્મમાર્ગ પ્રવૃત્તિથી સ્વોન્નતિ થાય છે તેને અનુભવ ગ્રહી શકાય છે. તે ધર્મમાર્ગ પ્રવૃત્તિને વિશ્વમનુષ્ય આદરવા આકર્ષાય છે અને આદરે છે. જે ધર્મ પ્રવૃત્તિથી સ્વાત્મોન્નતિ અને વિશ્વોન્નતિ આ વિશ્વમાં થઈ શકતી નથી અને દાસત્વ પરતંત્રત્વ વગેરે દુઃખમાંથી મુકત થઈ શકાતું નથી તે ધર્મમાર્ગ પ્રવૃત્તિને રાજકીય ધર્મ પ્રવૃત્તિ વા વિશ્વકીય ધર્મપ્રવૃત્તિ તરીકે વિશ્વમાં મનુષ્ય સ્વીકારવાને શક્તિમાન્ થતા નથી. જાપાન દેશના ટેકીઓ શહેરમાં એક વખત સર્વધર્મની પરિષદુ મળી હતી તેમાં અનેક ધર્મના આગેવાનોએ ભાષણે આપ્યા હતાં. તે સર્વે લેકેએ સાંભળ્યું તેમાં એક જાપાનીસ વિદ્વાને જ કે-જે ધર્મથી વા જે ધર્મમાગ પ્રવૃત્તિથી આ વિશ્વમાં આત્મન્નતિ સમાજેન્નતિ સંઘોન્નતિ દેશન્નતિ અને વિન્નતિ થએલી દેખાય નહિ અને પ્રવૃત્તિ માર્ગદ્વારા જે ધર્મ રાજકીયેન્નતિ વગેરે સાંસારિકન્નતિને કરાવી શકે નહિ તે ધર્મ ગમે તે હોય આ ભવમાં ગમે તેટલું સુખ આપવાને કહેતે હેય પરન્તુ આ ભવમાં પ્રાપ્તવ્ય ઉન્નતિની પ્રાપ્તિ વિના તેને આદર કરવામાં વિશ્વની પ્રીતિ થઈ શકે નહિ-સાંસારિક ઉચ્ચદશાકારક અનેક કર્તવ્ય પ્રવૃત્તિને ધિક જે ધર્મ હોય છે તેને લોકો આત્મભેગે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકતા નથી. સાંસારિક ઉન્નતિની સાથે સંબંધ ધરાવીને જે ધર્મ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે તે વિશ્વમાં દીર્ઘકાલ જીવવાને સમર્થ થાય છે. વિશ્વવ્યવહારમાં
ન્નતિ કરનારી એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિ હોવી જોઈએ. સંકુચિત દૃષ્ટિથી જે ધર્મમાર્ગ પ્રવૃત્તિ પ્રવર્તતી હોય અને વિશ્વમાં આજીવિકદિ હેતુઓ વડે નતિ સાધવામાં વિદ્મભૂત
For Private And Personal Use Only