________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૪ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
થા
अल्पदोषा महालाभा वर्तन्ते येषु कर्मसु । तद्भाविधर्मलाभार्थ कर्तव्यं कर्म सज्जनैः ॥४१॥ निवृत्तेः पूर्ण लाभे तु प्रवृत्तिस्त्यज्यते बुधैः ।
प्रवृत्तिमार्गपान्थेन भाव्यमेतत् स्वबुद्धितः॥४२॥ વિવેચન-તત્વવેદિયે એવા વિશ્વધર્મ પ્રવર્તકે ધમનુષ્ઠાન ગવડે નિર્લેપવ્યવહાર માટે વર્તે છે. ન્નતિકારિકા અને શુભા એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિ હેવી જોઈએ. કાર્યની પ્રવૃત્તિ વિના કદાપિ કાલે કાર્યસિદ્ધિ થતી નથી. જે કાર્યોમાં અલ્પષે અને મહાલા સમાયેલા છે તેવાં કાર્યો કે જે ભવિષ્યમાં ધર્મલાભાર્થે હોય તેને સજ્જનોએ કરવાં જોઈએ. ધર્મકાર્યપ્રવૃત્તિ વા સાંસારિક કાર્ય પ્રવૃત્તિ તે પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થયે છતે પંડિતેએ ત્યજાય છે એવું પ્રવૃત્તિમાર્ગના પાળે સ્વબુદ્ધિથી વિચારવું જોઈએ અને પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થયા વિના ધાર્મિક અને વ્યાવહારિક પ્રવૃત્તિને ત્યાગ ન કર જોઈએ. આ સંબંધીમાં કંઈક વિશેષ વિવેચન કરવામાં આવે છે; તત્ત્વદિયો વિશ્વમાં ધર્મ પ્રવર્તાવી શકે છે. તેઓ છ આવશ્યકાદિ ધર્માનુષ્ઠાન ગવડે નિર્લેપવ્યવહારને માટે વર્તે છે. જે તત્ત્વદિ હોય છે તે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવવાને શક્તિમાન થાય છે; ધર્મતત્વવેત્તાઓ સર્વ જગજીના વ્યવહારમાં નિર્લેપતા રહે અને વિશ્વ મનુષ્ય કર્તવ્ય કાર્યો કરતાં રાગ ષના અધીન ન થાય તે માટે વિવમાં ધર્મ પ્રવર્તાવનારા બને છે. આન્તરિક અધ્યાત્મભાવનાવડે આન્તરિક નિર્લેપતા પ્રાપ્ત થતાં તેની અસર વ્યાવહારિક પ્રવૃત્તિ પર થાય છે અને તેથી અધિકાર પ્રમાણે અમુક અમુક કષાયના ઉપશમાદિભાવે તત્તદંશે નિર્લેપ વ્યવહાર પ્રાપ્ત કરી શકાય છે એમ અપેક્ષાપૂર્વક અવબોધવું. વિશ્વમાં નિર્લેપ વ્યવહાર પ્રવર્તાવવા માટે ધર્માનુષ્ઠાનવડે અર્થાત્ ધર્મપ્રવૃત્તિએ તત્વજ્ઞાનીઓ ધમધ આપનારા બને છે. આ વિશ્વ સર્વ પ્રકારના વ્યવહારમાં નિર્લેપ રહે એવી આત્મજ્ઞાનીઓની આન્તરિક ભાવના હોય છે અને તેથી તેઓ વિશ્વમાં ધર્મ પ્રવર્તાવવા પ્રયત્ન કરે છે. વિશ્વધર્મ પ્રવર્તક બનવું એ આન્તરિકનિલે પવ્યવહાર પ્રવૃત્તિની ભાવના બની શકે તેમ નથી. શ્રીતીર્થકર મહારાજાઓ પૂર્વભવમાં વિકી જ શાસનની એવી ભાવનાથી આત્માને સંપૂર્ણ ભરી દે છે તેથી તેઓ વિશ્વધર્મપ્રવર્તકાદિ મહાવિશેષણ વડે સંબોધાય છે. જેના હૃદયમાં આધ્યાત્મિક ઉચ્ચભાવનાઓ વિકસતી નથી તે સ્થલવિશ્વમાં મહાપરોપકારી કૃત્ય કરવાને અને કરાવવાને શક્તિમાન બનતું નથી. તત્ત્વવેદિયે ધર્માનુષ્ઠાનવડે નિર્લેપવ્યવહારને માટે અર્થાત્ નિલે વ્યવહારની પ્રાપ્તિ માટે વર્તે છે, અને વતવે છે અને નિર્લેપવ્યવહારથી વર્તનારાઓની અનુમોદના કરે છે તેથી તેઓ આન્તરિકશુદ્ધભાવનાઓ વડે પ્રતિક્ષણ ઉચ્ચ
For Private And Personal Use Only