________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાનાંનું શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ તરફથી પ્રકાશિત થયેલું છે તેઓશ્રીના જ વિભૂતિમય સ્વર્ગસ્થ અમરઆત્માને ભાવવંદન કરી, કર્મચાગ સંબંધમાં નીચેને મંગલમય શ્લેક સાદર કરી, પ્રસ્તુત લઘુલેખ સમાપ્ત કરવા સાથે જે કાંઈ કર્મયોગ છે સંબંધમાં લેખકશ્રીના આશયથી ફેરફાર લખાણું હોય તેમજ જૈનશલિથી વિપરીત લખાણું હોય તે માટે મિથ્યાદુષ્કત દઈ વિરમવામાં આવે છે.
कर्मयोग समभ्यस्य ज्ञानयोगं समाहितः ।
ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ॥ કાગને અભ્યાસ કરી, જ્ઞાનની સાધના કરી, ધ્યાન યેગમાં આરૂઢ થવાથી મુક્તિયોગ પ્રાપ્ત થાય છે.”
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
મુંબઈ સં. ૨૦૦૭ પોષ સુદી ૧૧ ગુરુવાર
તા. ૧૮-૧-૧૯૫૧ ((ભૂતપૂર્વ-શ્રી સિદ્ધાચલજી તીર્થ માલા
પરિધાન-મંગલ તિથિ ).
ફતેહચંદ ઝવેરભાઈ.
For Private And Personal Use Only