SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૮ ) શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન. E પ્રગટ્યા છે એમ જે માને છે તેણે સ્વાભાવિક આત્મારૂપ પરમાત્માનું સ્વરૂપ જાણ્યું નથી એમ અવળેધવું. અધ્યાત્મપનિષમાં કથ્યુ છે કે—ોંધતાનું આવાન, યશ્રામસ્થળયસ્થતિ । તેને સ્વામયિક સુવું ન યુદ્ધ જમામન: ॥ આત્માનું ધ્યાન ધરવાના કાળે આત્માની સાથે લાગેલા કમેŕપાધિકૃત ભાવને આત્મામાં અધ્યવસિત ન કરવા, ફકત તે વખતે સાડહું– તત્ત્વમસિ આદિ શબ્દવાચ્ય અનેકાન્ત ભાવાર્થની ભાવનામાં તન્મય બનીને તેના એટલા બધા હૃદયમાં દૃઢ સસ્કારી પાડવા જોઇએ કે જેથી આત્મામાં અન્ય કઇ વસ્તુના અધ્યાસ પ્રગટી શકે નહીં. રાધાવેધની સાધના કરતાં આ યાનકાર્ય અનંતગુણાપયેગસાધ્ય છે એમ અવધવુ જોઈએ. આત્માના ગુણુ પર્યાયે પર અનંતગુણ શુદ્ધ પ્રેમ લાગવે જોઇએ. આત્માની ઉપર એટલા બધા પ્રથમાવસ્થામાં પ્રેમ લાગવા જોઇએ કે—fન્નતની वानी दुनिया की सब भूल गये कुच्छ याद नहि; तुंहि तुंहि तुहि ना उहूगारा વિના અન્ય ઉગારા કાઢવાનુ રુચે નહીં. આત્મારૂપ પરમાત્મપ્રભુવિના કેાઈ અન્ય વસ્તુ રુચે પણ નહીં અને આત્મરૂપ પરમાત્મ પ્રભુ પર પ્રેમલક્ષણા ભક્તિદ્વારા એટલું બધું પ્રેમતાન લાગવું જોઇએ કે જ્યાં ત્યાં જડ પદાર્થાંમાં આત્મરૂપ પરમાત્મપ્રભુની ભાવના કરે. આવી આત્મરૂપ પરમાત્મપ્રભુની પ્રેમલક્ષણા ભક્તિવડે ભાવના કરીને સર્વ પ્રાણીઓમાં પરમાત્માએ દેખાને દૃઢ અધ્યાસ પાડીને આત્માની પરમાત્મતા પ્રગટ કરવી. આત્માની ઉપર પ્રમાણે ભાવના કરવાથી અંતરાત્મા સ્વય' જ્ઞાનાદ્દિગુણાએ પરમાત્મા થાય છે અને એ ખાખતના નિશ્ચય થાય છે. એમાં જરા માત્ર સંદેહ કરવા જેવુ નથી. આત્મારૂપ પરમામાની ભાવનાને ખ્યાલ સ્વામાં આવે એટલા બધા ભાવનાના સ’સ્કારેશ પાડવા જોઇએ અને ઉત્તમ ભાવનામાં પ્રગટ થનાર વિધ્નેને જીતવાં જોઈએ. જ્યારે સ્વમામાં પણ આત્મારૂપ પરમાત્માની ભાવના જાગૃત્ રહે ત્યારે જાણવું કે હવે મારે આત્મા સ્ત્રશુદ્ધ ધર્મ સમ્મુખ થયા. પ્રાસસાધન સામગ્યા વ્યવહાર અને નિશ્ચયતઃ આત્મસમાધિની પ્રાપ્તિ કરવી એ પરમ સાધ્યકાય છે એમ ભવ્યજીવાએ સમ્યગ્ અવબાધીને યથાશકિત સ્વાધિકારે પ્રયત્ન કરવા જોઇએ. નામ અને રૂપથી ભિન્ન એવા પરમાત્માના ધ્યાનમાં સ્થિરતા કરીને નામરૂપથી ભિન્ન વૃત્તિવાળા થઈને પરમાત્માના જ્ઞાનસાગરમાં સચમયેાગે તન્મય બનીને નામરૂપથી ભિન્ન એવું પરમાત્મસ્વરૂપ કે જેને અનુભવવસ્તુતઃ તું આદિથી ભિન્ન નિર્વાચ્ય છે-તે પ્રાપ્ત કરવા જોઇએ. યુવાવસ્થામાં ચેગની સાધનાવડે પ્રયત્ન કરતાં આત્માનુભવની ઝાંખી પ્રાપ્ત થાય છે. જો જડ પદાર્થાની તૃષ્ણા હાય તેા આન્તર પરમાત્મપદની પ્રાપ્તિની આશા ધારવી એ ગગનકુસુમવત્ અવધવી, શબ્દ રૂપ રસ અને ગંધાદિક વિષયામાંથી સાનુકૂળ અને પ્રતિકૂળ વૃત્તિને સંહાર કરીને આત્મરવરૂપમાં લીન થવાથી પરમાત્માના અનુભવ આવ્યા વિના રહેતા નથી. આ જગતમાં સ પદાર્થાંમાં ભિન્ન ભિન્ન જીવેાના ભિન્ન ભિન્ન વૃત્તિની અપેક્ષાએ સાનુકૂળ અને પ્રતિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy