SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shin Kailassagarsun Gyanmandir સુખદુઃખની સમસ્યા. ( ૨૧૩ ). વાય છે. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનદ્વારા બાહ્યપુદ્ગલવડે શાતા વેદનીય ભગવાય છે. શાતાદનીય ભેગપ્રતિ પીગલિક વસ્તુઓ નિમિત્ત કારણ છે અને પુણ્યવિપાકલિક ઉપાદાન કારણ છે. અન્ય પરપદુગલિક વસ્તુઓ દ્વારા જે જે સુખની પરિણતિ ઉદ્ભવે છે તે શાતા વેદનીય કહેવાય છે. અશાતાવેદનીય ભેગવવામાં પાંચ ઇંદ્રિના વિષયે નિમિત્ત કારણરૂપે પરિણામ પામે છે. શાતા વેદનીય વસ્તુતઃ પુણ્યવિપાકજન્ય હોવાથી પુણ્યવિપાકની પેઠે તે ક્ષણિક છે. પુણ્યવિપાકના ક્ષયની સાથે શાતા વેદનીય પરિણામનો પણ નાશ પામે છે. શાતા વેદનીયને છાયારૂપ કલ્પવામાં આવે છે તે અશાતા વેદનીયને તાપરૂપ ગણવામાં આવે છે. પુષ્યને સુવર્ણની બેડી કલ્પવામાં આવે છે અને પાપને લેહની બેડીની ઉપમા આપવામાં આવે છે. પુણ્ય સ્કંધ અને પાપ પુદ્ગલ સ્કંધ એ બનેથી આત્મા ભિન્ન છે. શરીરની આરોગ્યતા રહેવી, ઈષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થવી, યશ કીર્તિને પ્રચાર થવો, દુઃખના હેતુઓનું દૂર થવું, આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત રહેવું અને તેથી જે શાતા ભગવાય છે તે શાતાથી આત્મસુખ તે અનંતગુણ ભિન્ન છે. શાતા વેદનીયને પણ વસ્તુતઃ જ્ઞાનીઓ અશાતારૂપ માનીને તેના ભેગને ઈચ્છતા નથી. આત્માને પરવસ્તુના પારખંચદ્વારા જે સુખ થાય છે તે વસ્તુતઃ પરપીગલિક વસ્તુના પરવશપણાથી દુઃખ જ છે. અન્ય વસ્તુઓના આલંબને જે સુખ ભોગવવું તે પ્રયાસજન્ય હેવાથી દુઃખરૂપજ છે. અએવ આત્મજ્ઞાનીઓ પુષ્યજન્ય શાતા વેદનીય ભેગને ભેગ્યકર્મવેગે ભેગવતા છતા પણ તે આત્મિક સુખ નહીં હોવાથી શાતાદનીય ભેગોમાં રાચતામાચતા નથી અને શાતા વેદનીય ભેગની પ્રાપ્તિ માટે રાગ દ્રષમય વિકલ્પ સંકલપો કરીને હાયવરાળ કરતા નથી. સર્વ પરવશ ટુર્વ વર્તમામવર સુવું, ઇતટુ સમાન, હૃક્ષ અવકુવો એ શ્લોકકથિત પુગલ પદાર્થ ભેગની અપેક્ષા-સ્પૃહા-પ્રાપ્તિરૂપ પરવશતામાં સાનુકૂળ શાતા વેદનીયમાં જરા માત્ર પણ સુખ માનતા નથી. તેથી તેમને કોઈની દરકાર પણ હોતી નથી. પગલિક ભાગોની પ્રાપ્તિ કીર્તિ આદિની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાનીઓ પ્રયત્ન કરતા નથી. પ્રતિgત પ્રતિષ્ઠાને તે શકરીની વિષ્ટા સમાન માને છે. આત્મજ્ઞાનીએ શાતા વેદનીયથી ભિન્ન આત્મામાં રહેલું અને આત્માના વશમાં રહેલું સ્વતંત્ર એવું જે આત્મસુખ છે તેનેજ સત્યસુખ તરીકે માનીને તેની પ્રાપ્તિ માટે આત્મધ્યાન ધરે છે. સર્વ પ્રકારની મૂરછ-મમતાને ત્યાગ કરીને સર્વસંગપરિત્યાગી બની આત્મસુખની પ્રાપ્તિ માટે નિર્વિકલ૫તાને સેવે છે. રાગ ષના વિકલ્પસંકલ્પ જ્યાં સુધી મનમાં ઉઠે છે ત્યાં સુધી આત્મસુખની પ્રાપ્તિ થતી નથી; કારણ કે રાગદ્વેષના વિકલ્પસંક૯પ શાંત થયા વિના મનની સ્થિરતા થતી નથી અને મનની સ્થિરતા થયા વિના આત્મામાં રહેલા સુખને આત્માને સાક્ષાત્કાર થતો નથી. અતએવ વીતરાગની આજ્ઞા એ છે કે રાગદ્વેષના વિક૯પસંકલ્પ જે જે ઉપાયવડે ઘટે તે તે ઉપાએનું સેવન કરીને આત્મસુખની પ્રાપ્તિ થાય એવી રીતે પ્રવર્તવું. આત્મસમાધિથી કમ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy