________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
( ૨૧૪ )
શ્રી કયાગ ગ્રંથ-વિવેયન.
વરણ તળવાથી આત્મસુખનો પ્રાદુર્ભાવ થાય છે. અધ્યાત્મપનિષમાં શ્રીમદ્ વાચકજી નીચે પ્રમાણે લખે છેઃ
शुभोपयोगरूपोऽयं समाधिः सविकल्पकः । शुद्धोपयोगरूपस्तु निर्विकल्पस्तदेकदृक् ॥
आद्यः सालम्बनो नाम योगोऽनालम्बनः परः । छायाया दर्पणाभावे मुखविश्रान्तिसन्निभः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્યતઃ ઉપયાગના ત્રણ ભેદ કથવામાં આવે છે. ચુમોપયોગ અનુમોપયોગ અને શુદ્ઘોયોગ. પાપના હેતુઆમાં જે ઉપયેગ વર્તે છે તેને શુમોપયોગ કહેવામાં આવે છે. પુણ્યબંધ હેતુઓમાં જે ઉપયેગ પ્રવર્તે છે તેને શુોયોગ થવામાં આવે છે. જે ઉપયાગ વસ્તુતઃ પાપ અને પુણ્યબંધ હેતુઓમાં ન પ્રવર્તતાં આત્માના શુદ્ધધર્મમાં પ્રવર્તે છે તેને સુજોયોગ કહેવામાં આવે છે. રાગદ્વેષના વિકલ્પસંકલ્પ રહિત સ્યાદ્વાદપણે વસ્તુતત્ત્વને જે ઉપયોગ પ્રવર્તે છે તેને શુદ્દોપયોગ કહેવામાં આવે છે. પ્રાયઃ ઉત્તમ ધર્મ ધ્યાન અને શુકલધ્યાનને શુદ્ધોયાગમાં સમાવેશ કરવામાં આવે છે. દેવગુરુધર્મતત્ત્વ ચિંતવન આલંબન સંબંધી પ્રશસ્ય રાગદ્વેષના વિકલ્પ સહિત ઉપયોગને ઝુમોપયોગ કથવામાં આવે છે. શુભાપયેાગદ્વારા જે સમાધિ થાય છે તેને ‘ શુભેપયોગ સમાધિ ’ થવામાં આવે છે. અને શુદ્ધોપયોગદ્વારા ચિત્તમાં થનાર રાગદ્વેષના વિકલ્પસ’કલ્પોને શમાવવામાં આવે છે અને તેથી જે ચિત્તની શાંતતા-સ્થિરતા શાંતિ થાય છે તેને ‘ શુદ્ધોપયોગ સમાધિ ’ કથવામાં આવે છે. ચતુર્થ ગુણસ્થાનકથી શુભપયોગ સમાધિના પ્રારંભ થાય છે અને ચતુર્થ - ગુણસ્થાનકમાં શુભાચરણા હોય છે. ધર્મધ્યાનમાં મુખ્યતાએ શુભેપયોગ સમાધિને સમા વેશ થાય છે. આ ધ્યાન અને રૌદ્રધ્યાનમાં અશુભપયોગના સમાવેશ થાય છે. અશુદ્ધોપચેગમાં શુભ અને અશુભના સમાવેશ થાય છે. શુભ અને અશુભથી ભિન્ન કેવળ સવર અને નિરાને પ્રગટાવનાર શુદ્ધોપયોગ હોય છે અને તેથી શુભાશુભ રાગદ્વેષના વિકલ્પસંકલ્પાના નાશ થાય છે. શુભાપયેગરૂપ સમાધિને સર્વિકલ્પ સમાધિ કથવામાં આવે છે. સિવકલ્પ કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે તેમાં શુભરાગાદિના વિકલ્પ હોય છે. શુદ્ધોપયાગરૂપ સમાધિને નિર્વિકલ્પસમાધિ કથવામાં આવે છે. નિર્વિકલ્પ સમાધિ કથ વાનું કારણ એ છે કે તેમાં શુભાશુભ રાગદ્વેષના વિકલ્પસ કલ્પા હાતા નથી. રાગદ્વેષના વિકલ્પસ કલ્પને જે સમાધિમાં નાશ થાય છે તેને નિર્વિકલ્પક સમાધિ કથવામાં આવે છે, નિર્વિકલ્પ સમાધિમાં ઉપશમભાવ ક્ષયે પશમભાવ અને ક્ષાયિકભાવ હાય છે. ઉપશમભાવની નિર્વિકલ્પ સમાધિની આદિ અને અંત થવાથી તે સાઢિસાંત ભાંગે હાય છે અને ચારિત્રસખશ્રી ચારિત્રભાવની નિર્વિકલ્પક સમાધિ તા સાદિ અનંતમા ભાગે હાય છે.
For Private And Personal Use Only