SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદશાને અભ્યાસ આવશ્યક છે. ( ૨૧૧ ) અને તે વિભ્રમ ટળે એટલે જડ પદાર્થો દ્વારા દુઃખ થતું નથી. આત્મજ્ઞાન જેઓને પ્રાપ્ત થયું નથી એવા મનુષ્યવડે દુ:શક્ય તપ કરવાથી પણ દુઃખને નાશ કરી શકાતો નથી. આત્મા આમાવડે ભવ કરે છે અને આત્મા આત્માવડે મિક્ષ કરે છે. આત્માને શત્ર પણ આત્મા છે અને આત્માને ગુરુ પણ આત્મા છે. આત્મા પિતાના શુદ્ધ ધર્મના ઉપગમાં રહે તો પોતાની પરમાત્મદશા પિતાનામાં પિતે ઉત્પન્ન કરવાથી આત્મા તેિજ પિતાનો ગુરુ બને છે. આત્માની પરમાત્મદશાને અનુભવ થયે એટલે શબ્દનયકથિત જીવનમુક્તતા તો સ્વમાં અનુભવાઈજ. આત્માનો અનુભવ કાંઈ બાહ્ય આકાર દ્વારા અન્ય મનુષ્યને અવબેધાવી શકાય નહિ. આત્માનુભવને સાક્ષાત્કાર થતાં આંતરજીવનમાં ફેરફાર થઈ શકે છે. હૃદયના ઉદ્ગારેવડે અન્યજીને પિતાનામાં ઉત્પન્ન થએલા આત્માનુભવને વિશ્વાસ આવે એવા નિયમથી પિતાનું આત્મસ્વરૂપ સ્વયમેવ અનુભવી શકાય પરંતુ તેને અને અનુભવ કરાવી શકાય નહિ. અન્ય મનુષ્ય એવી આત્મદશામાં આવે તો આત્મસ્વરૂપનું અનુભવજ્ઞાન કરી શકે. તેના વિના અન્ય કોઈ ઉપાય નથી. આત્માના શુદ્ધોપગવડે આત્માનું સ્વરૂપ પિતામાં અનુભવાય છે. આ બાબતમાં જ્ઞાનાર્ણવમાં બારમવારમનામાથું ઘામેવાનુમતે ઈત્યાદિ વાકવડે સાક્ષી મળી આવે છે. આત્માના શુદ્ધ સ્વરૂપનો શુદ્ધોપાગવડે અનુભવ કરવા માટે પરમાત્મરૂપ હું છું એવો અભ્યાસ પાડીને પરમાત્મ વાસનાને દઢ રંગ લગાડે જોઈએ. જ્ઞાનાર્ણવમાં કચ્યું છે કે—સ ઇવાટું ન ઘવાનામ્યસ્થ#નાતો વાસનાં દઢયા પ્રાતોરામાવરિä | અનંત જ્ઞાન દર્શન ચારિત્ર ધારક પરમાત્મા તેજ હું છું. sé sૐ તોડદું પરમાત્મા તેજ હું છું. પરમાત્મા તેજ હું છું. પરમાત્મા તેજ હું છું. એ સતત અભ્યાસ કરતો છતો પરમાત્મ વાસનાને દઢ કરતો એ આત્મજ્ઞાની સ્વકીય આત્મવ્યવસ્થાને પામે છે. લોઢું તોડÉ એવા શબ્દને ઘષ કરવામાં આવે પરંતુ તેને સમ્યગ અર્થ ન જાણવામાં આવે તો સોદું તરવમન એવા શબ્દોનો ફેનેગ્રાફ બનીને વાદથી વદનકલેશ વિના અન્ય ફળ થતું નથી. અએવ સ gવાદં છું તરવાર શબ્દોને સાત નોની અપેક્ષાએ સમ્યગૂ અર્થ અવબોધીને શુદ્ધોપગે તન્મયપરિણતિએ પરમાત્મભાવનાની વાસનાને દઢ કરવામાં આવે તો અલ્પકાળમાં અંતરમાં પરમાત્મભાવ પ્રગટે છે-એમ નિશ્ચયતઃ અવબોધવું. જેવી દ્રવ્ય વિત્ત)માં રુચિ(રાગ) થાય છે અને જેવી તરુણીમાં રાગબુદ્ધિ પ્રગટે છે તેવી જ આત્માની પરમાત્મ ભાવનામાં રાગબુદ્ધિ પ્રગટે તો સ્વહસ્તમાં પરમાત્મા અને મુક્તિ છે એમ જાણવું. શુદ્ધોપગ-સુરતાવડે સર્વ કાર્યમાં આત્માની પરમાત્મ દશ ભાવતાં-ચિંતવતાં અને તેમાં તમય થતાં આત્મા શુદ્ધ નિલેપ બને છે અને નવીન કર્મ બાંધતું નથી. આ બાબતની ખાત્રી કરવા માટે આવી આત્મદશાનો અભ્યાસ સેવ્યા વિના અન્ય કોઈ ઉપાય નથી. સાત નવડે આત્માનું For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy