________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
-
-
-
--
--
-
-
-
-
---
( ૧૯૨ )
-
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
પક્ષભૂત ઔષધ નાખીને મધ પીતે છતે મોન્મત્ત થતો નથી તથા કપભેગમાં અરત એ આત્મજ્ઞાની બંધાતો નથી. આત્મજ્ઞાની સેવા છતાં પણ સેવક નથી અને અજ્ઞાની અસેવો છતો પણ સેવક છે. જેમ કેઈ પરગૃહથી આવેલાને વિવાહાદિ પ્રકરણ ચેષ્ટા છે તથાપિ વિવાહાદિપ્રકરણને સ્વાત્મીયભાવથી તે પ્રાકરણિક થતો નથી તેમ આત્મજ્ઞાની ભેજ્ય ઉપભોગ વસ્તુઓમાં અહંમમત્વભાવથી તે તે પદાર્થોને ભેગવતો હતો અભેગી છે. અન્ય કોઈ પ્રકરણસ્વામી નૃત્યગીતાદિપ્રકરણ વ્યાપારને ન કરતે છતાં પણ પ્રકરણ રાગસદ્દભાવથી પ્રાકરણિક થાય તેમ અજ્ઞાની બાહ્યવસ્તુઓને ભોગ ન કરો છો પણ તે તે વસ્તુઓના રાગસદ્દભાવથી ભેગી ગણાય છે. સારાંશ કે અજ્ઞાની રાગાદિસદ્ભાવથી તે તે વસ્તુઓને સેવતો નથી પણ સેવક છે. આત્મજ્ઞાની કર્મમધ્યમાં ગત છતાં પણ કર્મવડે સેવાતા નથી, કારણ કે સર્વદ્રવ્યકૃતરાગ ત્યાગ કરે છતે નિર્લેપત્વ સ્વભાવ પ્રગટે છે. જેમ કર્દમમાં સુવર્ણ લેવાતું નથી તેમ રાગદ્વેષાદિ વિકલ્પ પાધિરહિત આત્મજ્ઞાની કર્મમાં લેપાતો નથી. જેમ કર્દમમાં લોહ લેપાય છે તેમ અજ્ઞાની સર્વદ્રવ્યોમાં રાગાદિભાવે આસક્ત થયે છતે લેપાય છે. પંચવર્ષી મૃત્તિકાનું ભક્ષણ કરનાર શંખ તતાને જ ધારણ કરે છે પણ તે શંખની શ્વેતતાને પંચવર્ણિમૃત્તિકા જેમ કૃષ્ણ કરી શકતી નથી તદ્વત આત્મજ્ઞાની પંચેંદ્રિય વિષયોને ગ્રહણ કરતો છતો પણ પિતાના આત્મિક ઉજવલ સ્વભાવને ત્યાગ કરતા નથી. આત્મજ્ઞાની અનેક સચિત્તાચિત્તમિશ્રિત દ્રવ્યને ભગવતે છતે જ્ઞાનને રાગાદિ ભાવયુક્ત કરી શકતું નથી. જ્યાં સુધી સંકલ્પવિકલ્પ છે તાવત્ જીવ શભાશુભકર્મને આત્મા કરે છે. આત્મા યાવત્ રાગાદિ વિકલ૫સંક૯પ કરે છે તાવતુ આત્માની આત્મસ્વરૂપઋદ્ધિ હૃદયમાં પરિક્રુરતી નથી; આવી નિર્વિકલ્પ સ્થિતિમાં સ્થિત આત્મજ્ઞાનીઓ ત્રિભુવનના શહેનશાહ છે. આત્મજ્ઞાની નીચે પ્રમાણે સ્વકીય શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવે છે. હું એક શુદ્ધ આત્મા છું. દર્શન જ્ઞાન અને ચારિત્રમય છું, નિશ્ચયતઃ સદા અરૂપી છું. મારું વિશ્વમાં કંઈ પરમાણુમાત્ર પણ નથી. પણ એ વાત મg Trળ રંગ રંગુaો રેસા વાદિમાવા, રદ લોન અન્ના / નિશ્વયતઃ હું એક આત્મા શુદ્ધ છું. મમતારહિત અને જ્ઞાનદર્શન યુક્ત છું; તેમાં સ્થિત અને તેમાં ચિત્તવાળે થયે છત સર્વ આમ્રવાદિ પરભાવને વિનાશ કરૂં છું. આત્મા સ્વકીય આત્માને પ્રકટ કરે છે એમ નિશ્વયનયનું મંતવ્ય છે. આત્મા આત્માને જાણે છે અને આત્મા પોતાના આત્માને વેદ છે. જે માટે જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે. તે માટે જ્ઞાનિ સર્વે જ્ઞાનમય નિશ્રયતઃ થાય છે. પાન કારાવદરાં કાર્ય મઘતીતિ વવના | áવસ્થ સર્વે મારા નિમજ્ઞાનમથા જ્ઞાનેન નિવૃત્ત મવત્તિ આત્મજ્ઞાનીઓ આત્મજ્ઞાન પરિણામમાં સદા મસ્ત રહે છે. આત્માના અનન્ત ગુણે અને પર્યાનું પ્રકાશક આત્માનું જ્ઞાન છે. અએવ સર્વ ગુણામાં જ્ઞાન ગુણની મહત્તા અવધવી.
For Private And Personal Use Only