________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ જ્ઞાન સંબંધી સમય પ્રાભૂત શું કહે છે ?
( ૧૧ )
समयप्रामृते
अहमिको खल सुद्धो दसणणाण मइओ सदा रुवी। वि अथ्थि मज्झ किंचिव अण्णं परमाणु मित्तंपि ॥४३ ॥ अहमिको खलु सुद्धोय णिम्ममो णाणदसणसमग्गो। तम्हि ठिदो तञ्चित्तो सब्वे एदे खयंणेमि णिच्छयणयस्स एवं आदा अप्पाण मेवहि करेदि । वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अताणं णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो ।
तम्हा तम्हा णाणिस्स सम्चे भावा दु णाणमया ॥१३८ ।। જ્ઞાની આત્માને શુદ્ધ જાણતે છતે શુદ્ધાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. આત્માની શુદ્ધતા જાણુને તેની શુદ્ધતાના અનુભવમાં ઉપયોગી એવો આત્મજ્ઞાની સ્વશુદ્ધસ્વરૂપભાવના બળે આત્માના શુદ્ધ સ્વરૂપભૂત સિદ્ધપર્યાયત્વને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાની પ્રત્યેક કર્મચંગમાં પ્રવર્તે છતે પણ આત્માની શુદ્ધતાને અનુભવ કરી તેના ઉપગમાં રહી શુદ્ધ સમાધિસુખમાં લીન થઈ શુદ્ધાત્મભાવને પ્રગટાવે છે અને અજ્ઞાની આત્માને અશુદ્ધ જાણતો છતે અશુદ્ધાત્મભાવને પ્રાપ્ત કરે છે. પ્રત્યેક ક્ષણે ગમે તે સ્થિતિમાં હે બુદ્ધિસાગર ! એવી સંજ્ઞાને ધારક આત્મન્ !!! ત્યારે સ્વાત્મશુદ્ધસ્વરૂપને જાણી તેના અનુભવમાં રહેવું એજ સિદ્ધપર્યાયને પ્રાપ્ત કરવાની ઉત્તમ કુંચી છે. “જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ” એવું સમજીને બુદ્ધિસાગર સંજ્ઞાધારક આત્મન ! ! ! ત્યારે નામ રૂપનો અહંભાવ વિસ્મરીને આત્માના શુદ્ધસ્વરૂપના ઉપગમાં લયલીન રહેવું એ જ ખરી યોગસમાધિ છે–એવો ઉપયોગ ધારણ કર. ઉચ્ચભાવનાથી આત્મામાં શુદ્ધ પર્યાયને આવિર્ભાવ થાય છે. “જેવો વિચાર તે આત્મા છે.” એ લક્ષ્યમાં રાખીને આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં સ્થિર થઈ જા. આત્મજ્ઞાની જે કંઈ કરે છે તે નિર્જરાનિમિત્ત થાય છે. પાંચ ઇંદ્રિયો અને છઠ્ઠા મનવડે સમ્યગ્દષ્ટિધારક આત્મજ્ઞાની ચેતન પદાર્થો અને અચેતન પદાર્થોને ઉપભેગ કરે છે તે સર્વે નિર્જરા હેતુભૂત થાય છે. બનારસીદાસ કર્થ છે કે “જાની મોજ રવી નિજો રેતુ હૈ” સચિત્ત પદાર્થો અને અચિત્ત પદાર્થોને ઉપભેગ કરતાં નિયમા સુખ અને દુઃખ થાય છે. આ ઉપરથી સમ્યગદષ્ટિ ઉદીર્ણ એવું સુખ દુઃખ અનુભવતો નિર્જરાને પ્રાપ્ત થાય છે. આ ઉપરથી સમ્યગદષ્ટિ આત્મજ્ઞાનીની નિર્લેપતાનો અનુભવીઓને અનુભવ પ્રાપ્ત થાય છે.
- જેમ વિષનું ઉપભુજન કરતા છતા વિદ્યાપુરૂષે મૃત્યુ નથી પામતા. તદ્દત પગલિક કર્મના ઉદયને ભેગવતો છતે જ્ઞાની બંધાતો નથી. જેમ અરતિભાવે મધમાં મઘપ્રતિ
For Private And Personal Use Only