________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८०)
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
卐
અને તેથી તેઓ જીવતાજાગતા ખરેખરા હોવાથી માહથી મરેલા એવા અજ્ઞાનીજીને પ્રતિબંધ આપીને જીવતાજાગતા કરવાને સમર્થ બને છે. અધ્યાત્મજ્ઞાનિયેની શારીરિક ચેષ્ટાથી પરીક્ષા કરવી એ તો વ્યર્થ છે. તેઓના વિચારોમાં ભાવનાઓમાં અને તેઓના આન્તરિક ઉદ્દગારમાં તેઓ ખરેખરા પ્રકાશી નીકળે છે. શરીરના ધર્મો તે સર્વ મનુષ્યના સરખા હોય છે. આત્મામાં પરમાત્મત્વ માનીને તેઓ આત્મામાં એટલા બધા મસ્ત બની ગયા હોય છે કે તેઓની શારીરિક પ્રવૃત્તિધર્મમાં પણ તેઓનું મન ન લાગવાથી પૂર્વ કરતાં તેઓની જુદી જ અવસ્થા અનુભવાય છે. અધ્યાત્મજ્ઞાનિયા જેમ કેઈ શેલડીને રસ ચસીને કચાઓને ફેંકી દે છે તેમ પડદર્શનકથિત ધર્મતને અનુભવીને અનેકાન્તદૃષ્ટિથી આપાગી સારભાગને ગ્રહણ કરે છે અને બાકીના ભાગરૂપ કુચાઓને ગુરુગમથી જ્ઞાન પામીને ફેંકી દે છે તેથી તેઓના હૃદયમાં કદાગ્રહ તે રહેતા નથી. સર્વ જી પર તેઓ મૈત્રીભાવના ધારી શકે છે.
અધ્યાત્મજ્ઞાનીઓને આત્મજ્ઞાનસંબંધી સમયપ્રાકૃતમાં નીચે પ્રમાણે કહ્યું છે.
सुद्धंतु वियाणतो, सुद्धमेवप्पयं लहदि जीवो। आणतो दु असुद्ध, असुद्धमेवप्पयं लहदि ॥१७९ ॥ उवभोजमिदियेहिं, दव्वाण मचदणाण मिदराणं । जंकणदि सम्मदिहि, तं सव्वं णिज्जरणिमित्तं ॥ २०५।। दव्वे उवभुजंते, णियमा जायदि सुहं च दुक्खं च । तं सुख दुक्ख मुदिण्णं, वेददि अह णिजरं आदि ॥२०६॥ जह विसमुवभुजंता, विज्जा पुरिसा ण मरण मुवयंति । पोग्गलकम्मस्सुदयं, तह भुजदि णेव वज्झदे णाणी ॥२०७ ।। जइ मज पिवमाणो, अरदिभावेण मजदि ण पुरिसो। दव्वुवभोगे अरदो, णाणी वि ण वज्झदि तहेव ॥२०८॥ सेवंतोवि ण सेवदि, असेवमाणो वि सेवगो कोवि। पगरण चेठा करसवि, णय पायरणोत्ति सो होदि ॥२०२ ॥ णाणी रागप्पजहो, सव्वदब्वेसु कम्म मज्झगदो। णो लिप्पदि कम्मरएण, दुकद्दममज्झे जहा कणयं ॥२३२॥ भुंजतस्स वि दवे, सचित्ताचित्तमिस्सि ये विविहे। संखस्स सदभावो, ण वि सक्कदि किण्हगो कादं ॥२३७ ॥ तह णाणिस्स दु विविहे, सचित्ताचित्तमिस्सिए दवे ।। भुजत्तस्स वि णाण, ण वि सक्कदि रागदोणेदु ॥२३८ ॥ जा संकप्प वियप्पो, ता कम्मं कुणइ असुह सुह जणकं । अप्पसरूवा रिद्धी, जाय ण हियप परिप्फुरद
For Private And Personal Use Only