________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
સંશયાદિ ોથી આત્માને નિલેપ રાખવે.
( ૧૮૭ )
66
અન્તરમાં નિર્લેપ રહીને કિલષ્ટકની નિરા કરી હતી, જ્ઞાનીમુનિવર જ્યાં કિલષ્ટ કર્મની નિર્જરા થાય ત્યાં હર્ષ-શોકથી વિમુકત-નિઃસંગ થઈને વિચરે છે. અધ્યાત્મજ્ઞાનના ઉપદેશ કરવા વા અધ્યાત્મજ્ઞાનના પુસ્તક લખવાં સહેલ છે પરંતુ ભાવાધ્યાત્મવડે આત્મસ્વભાવમાં રહીને હ-શાકાદિ દ્વથી નિર્લેપ રહેવુ એ ઘણું કઠિન છે. અધ્યાત્મજ્ઞાની મુનિવરે આવી દશા સંપ્રાપ્ત કરવા કીર્ત્તિ-અપકીર્ત્તિ માન અને અપમાન વગેરેના સયેાગામાં હાથે કરીને ખાસ આવે છે અને તેવા ઢોમાં પેાતાના આત્મા અલિપ્ત રહે એવા ખાસ અભ્યાસ સેવે છે. અધ્યાત્મજ્ઞાનનું પરિપકવ પરિણમન કરવાને તેઓ કીર્ત્તિ અને અપત્તિ વગેરેના સંચાગેામાં આવીને પેાતાના આત્માની પરીક્ષા કરે છે ન મળે નારી ત્યારે આવા બ્રહ્મચારી “ન મળે પતિ ત્યાં સુધી સતી ” ન મળે સંપત્તિ ત્યાં સુધી ત્યાગી ’” ‘‹ કાઇ ન બતાવે ત્યાં સુધી શાંત ” કામિની ન મળે ત્યાં સુધી નિષ્કામી ” ઇત્યાદિ જગમાં જ્યાં ત્યાં અવલાકવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનનુ મનન સ્મરણ કરીને આત્માને એટલા બધા ઉચ્ચ કરવા જોઇએ કે દૃશ્યના શુભાશુભ પ્રસંગોમાં સમાનભાવે પરિણમે. શાતા અને અશાતાના સ્થાનક, પ્રસ ંગો, મેહનાં સ્થાનકા, પ્રસંગો, અને સાધનામાં પેાતાના આત્માની તુલના કરવી અને ઉપર્યુકત સ્થાના પ્રસ ંગો અને સાધનામાં જો આત્મા પોતાના ધર્મથી ચિલત થતા નથી એવું અનુભવાય તા વર્તમાન ચારિત્ર્યની ઉત્તમતા પ્રકટી ખરી એમ જાણવું તેમજ પરભવમાં પણ હાલમાં પ્રાપ્ત થએલ અધ્યાત્મજ્ઞાન ગુણુ ટકી રહેશે એમ અનુમાન પર આવવું. અધ્યાત્મજ્ઞાનની પરિપકવતા કરવા અભ્યાસ સેવવા અને ઉપર્યુકત સચ્ગેામાં નિલે પતા રહે એવાં સાધનાવડે અનુભવ ગ્રહવેા.
66
જેમ મહાયોધ રણમાં લડવા જાય છે ત્યારે તેના હૃદયમાં મૃત્યુભીતિ હોતી નથી. નામરૂપની અહ વૃત્તિ વિસ્મરીને તે યુદ્ધ કરે છે તદ્વત્ આત્મજ્ઞાની વિશ્વરૂપ રણક્ષેત્રમાં માહની સાથે યુદ્ધ કરે છે તે આવશ્યક કન્યકાર્ય કરતા છતા શુભાશુભપરિણામથી લેપાતા નથી. અતએવ આવશ્યક કર્મ કરવાનો ખરેખરા અધિકાર નિલે પાધ્યાત્મજ્ઞાનિયાને ઘટીશકે છે. વિશ્વમાં લેાકેાના શુભાશુભ કાલાહલા વચ્ચે ઉભા રહીને નિર્લેપ રહેવાની શકિત જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે અવધવું કે અધ્યાત્મજ્ઞાનની પરિપકવ દશા થઈ. સર્વ પ્રકારનાં આવશ્યક કાર્યો કરતાં છતાં અન્તરમાં સર્વ જાતની કામનાઓના નાશ થાય ત્યારે અવમેધવુ કે કમાગિની ખરી દશા પ્રગટ થઈ. અધ્યાત્મજ્ઞાનવિના કમચાગના સત્યાધિકાર પ્રાપ્ત થતા નથી. અધ્યાત્મજ્ઞાનપૂર્વક કયાગ સેવવાથી કયાંય બંધન પ્રાપ્ત થતું નથી. સર્વત્ર સદા સર્વથા વાસ્તવિક સ્વાતંત્ર્યકમ કરવાના અધિકાર પ્રાપ્ત કરવા હોય તેા અધ્યાત્મજ્ઞાનને આત્મામાં પરિણમાવવું જોઇએ “ પ્રત્યેક કાર્ય કરતાં દુનિયા મ્હેને શું કહેશે ? આ કાથી હુને યશ મળશે કે નહીં ” ઇત્યાદિ જે જે વિચારા પ્રકટે છે તેથી આત્માની શકિતયાના હાસ
""
For Private And Personal Use Only