________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે (૧) શ્રી ઋષભદેવજીએ કર્મભૂમિમાં કર્મપ્રધાન ધર્મ પ્રવર્તાવ્યું છે, કર્મને છે કઈ અર્થ ધર્મપ્રવૃત્તિ લેવી. છે (૨) શ્રી ભરત શાએ બાહુબલિજી સાથે નિરાસક્તિથી ધર્મયુદ્ધ આદર્યું હતું. હું
(૩) સર્વ પ્રકારની પ્રગતિકારક શુભ ધર્મકર્મની પ્રવૃત્તિઓને જુસ્સો નથી તે છે કેમ અને ધર્મનું નામનિશાન દુનિયામાં રહેતું નથી. છે (૪) ગૃહસ્થ જેને વાધિકારે ગુણકર્માનુસારે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ
એમાં નિરાસકિતથી મશગૂલ રહેતા હતા તેથી તેઓ જૈન ધર્મને વાવટે સર્વત્ર પ્રસરાવવા શક્તિમાન થયા હતા, પૂર્વે રાજકીય ધર્મ હતું તેનું મુખ્ય કારણ કર્મ યોગી જેને હતા.
(૫) પાંચે ઇદ્રિના શુભાશુભ ભાવમાં ન લેપાતાં જે નિરાસક્તપણે સ્વફરજને અદા કરે છે તે સત્ય કર્મગીઓ છે; શ્રી મહાવીર સ્વામીના વખતમાં ગૃહસ્થા
વસ્થામાં શ્રેણિક, ચેટક વિગેરે મહારાજાએ સત્ય કર્મગીઓ હતા તેમણે વ્યાવહારિક છે. તેમજ ધાર્મિક કર્મવેગને સારી રીતે બનાવ્યું છે.
(૬) જે કોમના લેકે, જે ધર્મના લેકો, જે દેશના લેકે, જન્મભૂમિની સેવાને, જન્મભૂમિના પ્રશસ્ત અભિમાનને તથા ધર્માભિમાનને ત્યાગ કરે છે તે લેકે જ દુનિયામાં નામર્દ, ગુલામ, બીકણ અને સ્વાર્થી બને છે અને એવા લોકો કદાપિ છે. ત્યાગીઓ થાય છે તે તેઓ ત્યાગમાર્ગની–સંયમમાર્ગની મહત્તાને ઘટાડી દે છે અને આત્માના ગુણેને બરાબર ખીલવ્યા વિના તેઓ મુક્ત પણ થઈ શકતા નથી.
(૭) સંકુચિત દષ્ટિવાળા કર્મયોગીઓ કરતાં વિશાળ દષ્ટિવાળા કર્મયોગીઓ આ પ્રકટાવવાની ઘણી જરૂર છે; રાજકીય બાબતોમાં ચાણક્ય જેવા ચતુર, રાજાઓમાં કુમારપાળ અશક અને અકબર જેવા, અને વિધાનમાં શ્રી હરિભદ્રસૂરિ હેમચંદ્રાચાર્ય જેવા કર્મગીઓ પ્રકટાવવાની જરૂર છે, શ્રી સર્વજ્ઞ મહાવીર પ્રભુના સત્યધર્મ વિચારેને આખી દુનિયામાં ફેલાવી દે એવા કર્મીઓ પ્રકટાવવાની જરૂર છે.
(૮) બાહ્યકર્મો કરતાં છતાં તેમાં મેહનીયાદિ કર્મથી પાવું નહિ અને મોહનીયાદિ કર્મને નાશ કરે એજ કર્મયોગનું રહસ્ય છે.
(૯) સર્વ વિશ્વના મનુષ્યવડે એકબીજાની સહાયથી સર્વ દેશે આબાદીમાં જ રહે અને સર્વ પ્રકારની ઉન્નતિ કરે એમ નિશ્ચય થ જોઈએ-એવા હેતુપુરસ્સર વિશાળ દૃષ્ટિથી કર્મગ લખા છે.
For Private And Personal Use Only