________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
કે
જિજ્ઞાસા પ્રકરણમાં તેમણે પુષ્કળ વિવેચન કરેલું છે. તેને અંગે છેવટે તેમને કબુલ કરવું છે પડયું છે કે “કુદરતના અને જગતના નિયમથી તેમ બની શકતું નથી, જે તેમ કરવા જાય તો જગત-વ્યવહાર ચાલે નહિં–તેથી લાભ વધારે અને અ૫હાનિવાળાં કાર્યો નિષ્કામપણે આચરતાં પ્રગતિ કરી શકાય છે.” સત્ય માટે પણ જૈન દર્શનની વ્યાખ્યા-ચિં વર્ષ વરdદવં પ્રમાણે ગીતામાં લે. મા. તિલકને મનુ ર૪ વાર્થે સત્યે બ્રિથ તિં જ થવું છે ની વ્યાખ્યા પુષ્કળ વિચારણાને અંતે સ્વીકારવી પડી છે. જમવા ધક્કા મા રજુ છું
રાજન તથા ચાર કર્મસુ ક્રૌરાઠમૂ-એ ગીતાના વાવડે અનાસક્તિપૂર્વક વિવેક રાખી શુભ કર્મો કર્યો જવા–એ લે. મા. તિલકની વ્યાખ્યા પણ જૈન શાસ્ત્રાનુસાર સ્વ. શ્રી બુદ્ધિસાગરજીની વ્યાખ્યાને મળતી આવે છે. સ્વ. સૂરિજીએ પણ લે. મા. છે. તિલકના કર્મયેગના વિચારને અમુક અપેક્ષાએ ગુણદષ્ટિએ વખાણ્યા છે; લે. મા. તિલકે 4 સંન્યાસીઓ કમલેગી હોતા નથી. કર્મભ્રષ્ટ હોય છે” તેમ કહેલું છે–તે બાબતનું
સ્વ. સૂરિજીએ પ્રસ્તાવનામાં ખંડન કર્યું છે અને જૈન સાધુઓ માટે કહ્યું છે કે
તેઓ ઉત્તમ કર્મયોગીઓ છે; કેમકે તેઓ ગૃહસ્થો પાસેથી આહાર-ઉપાધિ અલ્પ છે હાઈ પ્રમાણમાં લઈ વ્યાખ્યાન, ઉપદેશ, તપ, આવશ્યકોનું પાલન, ગ્રંથલેખન, વ્રત પાલન અને
શાસ્ત્રાભ્યાસ વિગેરે સ્વપરઉપકારી કર્તા કરી–પ્રવૃત્તિપરાયણ બની અન્ય જીને
પુષ્કળ લાભ આપતા આવ્યા છે, તેથી તેઓ માત્ર પોતાના જ આત્માનું સાધી નિવૃત્તિ છે પરાયણ ન રહેતાં શુભ અને શુદ્ધ પ્રવૃત્તિપરાયણ બનતા આવ્યા છે અને આવે છે.
અહિં સહજ પ્રશ્ન ઉપસ્થિત થશે કે આ. મહારાજશ્રીએ કર્મયોગ એટલે માત્ર શુભ-પ્રશસ્ત ક્રિયાઓને જ કેમ પુષ્ટિ આપી છે? તેથી એકાંતપણું ન આવી જાય ? પરંતુ તેમ નથી. કર્મવેગને મુખ્ય રાખી ભક્તિયોગ જ્ઞાનયોગ ધ્યાનયોગ વિગેરેને સમાવેશ કરી લીધો છે અને તેથી જ્ઞાનશિયામ્યાં મોક્ષ એ સૂત્રને યથાર્થ સિદ્ધ કર્યું છે. છ આવશ્યકેમાં નિશ્ચય અને વ્યવહાર ન ઉતાર્યા છે; આત્માના અનંત અસ્તિ નાસ્તિ ધર્મોનું સ્વરૂપ દ્રવ્યાનુયેગની દષ્ટિએ રજૂ કર્યું છે અને જ્ઞાનપૂર્વક ક્રિયા-કમગ ઉપર સ્થળે સ્થળે પુષ્કળ વિવેચને કર્યા છે; ચોથાથી તેરમા ગુણસ્થાનક સુધીની તમામ પ્રવૃત્તિઓ શુભ અને શુદ્ધ કર્મયોગમાં ગણાવી છે અર્થાત્ કર્મને ક્ષય કરવા માટે શુભ પ્રવૃત્તિમય કર્મયોગ સિવાય અન્ય કઈ પ્રબળ સાધન નથી.
આ સંબંધમાં તેમના વિશાળ ગ્રંથમાંથી આપણે થોડાક વિચારને ટાંકીઓ છે છે અને તેમણે કેવા વિશાળ દષ્ટિબિંદુથી ગુર્જરભાષામાં જૈન સમાજને ઉપકારી ગ્રંથ છે. છે ર છે તેની કાંઈક ઝાંખી કરીએ.
For Private And Personal use only