________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામ ૧૨
Singe
યથાર્થ ન્યાય આપ્યા અને કર્તવ્યપરાયણ બની. મે સૂરા તે ધમે સૂરા-વીરતાપૂર્વક વ્યાવહારિક અને આત્મિક બન્ને કાર્યાં સિદ્ધ કર્યાં.
આ સર્વ પ્રાચીન દૃષ્ટાંતા જણાવે છે કે જૈને માત્ર નિવૃત્તિપરાયણ નહોતા પણ નિવૃત્તિમાર્ગમાં અનેકાનેક શુભ પ્રવૃત્તિઓ કરતા હતા. ક્ષત્રિયા અને વૈશ્ય પાતપાતાને ઊચિત કર્તવ્ય-ધર્મ બજાવતા હતા. મેાક્ષનું સાધ્ય રાખી ધર્મ, અર્થ અને કામનું ઉપાર્જન કરતા હતા; નિવૃત્તિનું સાધ્યબિંદુ રાખી શુભ પ્રવૃત્તિ પરાયણ રહેતા હતા. શુભ, અશુભ અને શુદ્ધ તેમજ લાભ અને અલાભની તુલના કરી પેાતાનું સમ્યક્ત્વ-દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધા અચળ રાખી તથા ચારિત્રખળવડે ત્રતાને અનામત રાખી વિવેકપૂર્વક યુદ્ધમાં પણ પ્રવર્તતા અને એ રીતે પ્રવૃત્તિપરાયણ કમ યાગી બનતા; જૈનેાની અહિંસા એ નિર્માલ્યપણાની અહિંસા નથી; કેમકે ચેાથા પાંચમા ગુણસ્થાનકની દૃષ્ટિને અનુકૂળ અહિંસા સત્ય અચો બ્રહ્મચ અને અકિંચનપણાની મર્યાદા ઓછામાં ઓછા સવાવસાની જાળવી શકાય છે; હેતુહિંસા, અનુબંધ હિંસા અને સ્વરૂપ હિંસાનું જે સ્વરૂપ જૈનદર્શનમાં છે તેને અનુસરીને જૈનદર્શનમાં અહિં`સા સત્ય વગેરેની વ્યાખ્યા છે; લેા. મા. તિલકે ઇ. સ. ૧૯૧૭ માં માંડલે જેઇલમાં લખેલા ગીતા કમચાગમાં મનુષ્ય પોતાના જીવનમાં સંપૂર્ણ અહિં`સા કે સત્ય પાલન કરી શકે કે કેમ ? તે સંબ ંધમાં કર્મ
તેમાં લખ્યું છે કે (કુમારીપત-ખડગરિ ઉપર જ્યાં આ લેખ છે ) અહીં ધવિજયનું ચક્ર પ્રવતુ હતુ અને અથ એ છે કે ભગવાન મહાવીરે પોતે ત્યાં ધર્માંતા ઉપદેશ કર્યા હતા. પત જિલ ઋષિને પણ ખારવેલ લગભગને સમય છે; આ ચક્રવર્તીના સમયમાં પહેલા વર્ષોમાં પાંત્રીશ લાખ જૈતેની વસ્તી કલિંગમાં વસતી હતી; શિલાલેખ પંદર ફૂંધી સહેજ વધારે લાંબા અને પાંચ ફૂટથી સડું૪ વધારે પહાળે છે; ખારવેલનું ખોજી નામ ભિમ્બુરાજ હતું; જૈન શ્રમણાની પરિષદ્ ખારવેલના સમયમાં કુમારીપર્વત ઉપર પળી હતી. આ સમ્રાટ્ ચેદી વશતા હતા; એમના વખતમાં જિનમૂતિ અને જિનમંદિરને ઉલ્લેખ છે; કલિંગ દેશમાં જૈતધમ'ના પ્રચાર તે; જિનમૂર્તિએ પૂખતી હતી; કલિ દેશમાંથી લિંગ-જિન નામની મૂર્તિ નંદરાજા એરીસામાંથી ઉપાડી ગયા હતા; ખારવેલે જ્યારે મગધ ઉપર ચડાઇ કરી ત્યારે સૈકાઓ વીત્યા પછી એ બદલા લાધે; જિનમૂર્તિ પાછી કલિંગમાં આવી. ખારવેલવાળા લેખમાં પડેલાં નદને નંદ સ ંવત્ ૧૦૩ છે; ઇ. સ. પૂર્વે બસે લગભગ તે સમય છે; વિક્રમ સંવત ચારસો વર્ષ પડેલાં નદ સંવત્ નીકળી આવે છે, નદ રાખ પશુ જૈન હતા. શિલાલેખમાં ચેવામા વર્ષે ગાદી ઉપર ખારવેલ આવ્યા ત્યાર પછીના ૧૩ વર્ષમાં લાકોપયોગી કાર્યોનું વર્ષાંતે, મધ ઉપર ચડાઇ કરી પોતાની સત્તા સ્થાપી વિગેરે દુક્ત સાથે ઉપરોક્ત જિનમૂર્તિની દુકકત છે. જૈનધમ ના ઉલ્લેખ કરતા સાથી પ્રાચીન આ શિલાલેખ અગત્યતા ગણાયા છે.
( કલિંગનુ યુદ્ઘ યાને મહમેધધાહન રાજા ખારવેલ પુસ્તકમાંથી સંકલિત. )
For Private And Personal Use Only