________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮ )
શ્રી કયાગ ગ્રંથ-વિવેચન.
ઉપકાર કરી શકશે અને તે અધ્યાત્મજ્ઞાનના ક્ષેત્ર તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ રહેશે. ઇશુક્રાઇસ્ટ આર્યાવર્ત માં ધર્મતત્ત્વોના આધ લેવા આવ્યા હતા. અધ્યાત્મજ્ઞાનમાં સર્વોત્કૃષ્ટ મહાપુરૂષને જન્મવાનું સ્થાન ખરેખર અધ્યાત્મજ્ઞાનમય ભૂમિ આર્યાવર્તી છે. અધ્યાત્મજ્ઞાનદ્વારા સત્ર વિશ્વમાં સાત્વિકગુણુ ફેલાવવા કોઈ પણ દેશ પ્રખ્યાત થશે તે તેનું માન ખરેખર આર્યાંવર્તને મળશે. અધ્યાત્મશાસ્ત્રો અને અધ્યાત્મજ્ઞાની સાધુએદ્વારા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનથી પ્રભુને હૃદયમાં શોધી શકાય છે અને શુદ્ધ પ્રેમથી પ્રભુની સાથે મળી શકાય છે.જડવસ્તુઓના વૈભવને નાકના મેલ સમાન સમજાવીને રજોગુણ અને તમેગુણમાંથી મનુષ્યાને પાછા હઠાવીને યુરોપની યાદવાસ્થળી ન કરાવવામાં આત્મપ્રકાશ ફેકનાર અધ્યાત્મજ્ઞાન છે. અતએવ અધ્યાત્મજ્ઞાનની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. વેદાન્તીઓમાં ઉપનિષદો ભગવદ્ગીતા તથા જૈનેમાં પિસ્તાલીશ આગમ તત્ત્વાર્થ સૂત્રો વગેરે આધ્યાત્મિક અનેક શાસ્ત્રો છે. શ્રી મહાવીરપ્રભુએ કેવલજ્ઞાનદ્વારા ઉપદેશ આપીને અધ્યાત્મજ્ઞાનના બગીચાભૂત આર્યાવર્ત ને સ્વભૂમિ સમાન બનાવ્યે છે. ઉમાસ્વાતિવાચક શ્રી હરિભદ્રસૂરિ કુંદકુ ંદાચાયયાવિજયઉપાધ્યાય આનન્દઘન શ્રીહેમચંદ્રસૂરિ અને ઉપમિતિભવપ્રપંચકર્તા વગેરે જૈન વિદ્વાનાએ આર્યાવ માં અધ્યાત્મજ્ઞાનના મેઘ વર્ષાવીને આર્યાવર્તની ઉચ્ચતા કરી છે. આર્યાવર્તના અનેક ધર્મપન્થામાં કઈ કઈ અધ્યાત્મજ્ઞાનની વાનગીઓ તેા હાય છે. કબીર જેવા પ્રાકૃત ભક્તના ભજનામાં જેટલું અધ્યાત્મજ્ઞાન અમુક દૃષ્ટિની અપેક્ષાએ ભરેલુ હોય છે તેટલું પાશ્ચાત્ય વિદ્વાનેામાં હોય વા નહિ તે વિચારણીય છે, નિવૃત્તિમાર્ગનું ક્ષેત્ર ખરેખર આર્યાવર્તે છે અને પ્રવૃત્તિમાર્ગનું મુખ્ય ક્ષેત્ર પાશ્ચાત્યભૂમિ છે. જો કોઇપણ દૃષ્ટિએ ઇશ્વર પરમાત્માનુ શીઘ્ર દન થતું હોય તેા તે અધ્યાત્મજ્ઞાનાષ્ટિ છે. અધ્યાત્મજ્ઞાનથી અનન્ત ભવાનાં કરેલાં પાપોનો ક્ષણમાં ક્ષય થાય છે. ગૌતમબુદ્ધે અધ્યાત્મજ્ઞાનના અમુક કિરણોના પ્રકાશે યજ્ઞની હિંસાનો નિષેધ કર્યાં હતા. આર્યભૂમિમાં અસંખ્ય અનન્ત તીર્થંકરા થઈ ગયા છે અને અનેક અધ્યાત્મજ્ઞાનીમહર્ષિય થયા છે તેથી આર્યાવર્તની ભૂમિમાં અધ્યાત્મજ્ઞાનના એવા ઉચ્ચ શુદ્ધ સંસ્કાર પડ્યા છે કે મોટામાં મોટા જે જે વિદ્વાના આર્યાવર્તીમાં ઉપજે છે તેએ અધ્યાત્મજ્ઞાનના પ્રકાશના માર્ગે ગતિ કરે છે અને તે અન્તે નિવૃત્તિમાને ઇચ્છે છે. અધ્યાત્મજ્ઞાનવડે આત્માન્નતિના પરિપૂર્ણ શિખરે પહોંચવાની કોઇ ઉત્તમમાં ઉત્તમ શાન્ત ને સર્વ પ્રકારે નૈસર્ગિક નિવૃત્તિ જીવન ગાળવાયેાગ્ય ભૂમિ હોય તો તે આયોવની છે. આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુએ રહ્યા હોય છે તે અન્ય ભૂમિમાં નથી. અતએવ અધ્યાત્મજ્ઞાનની ભૂમિ આર્યાવર્ત છે તેથી અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મશાસ્ત્રોને ગુરુગમપૂર્વક વિનયાદ્વિગુણુ સેવી અભ્યાસ કરવાની જરૂર છે. ગુરુગમવિના આધ્યાત્મિક
For Private And Personal Use Only
5