________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ )
શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન,
嵋
અહંમમત્વાદિ અનેક દોષોની
મલિનતા
ટળવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. આ વિશ્વમાં કરાડા ઉપાયો કરો તે પણ આધ્યાત્મિકજ્ઞાન વિના અશુભ સ`સ્કારાનો ક્ષય થતો નથી અને અશુભ સંસ્કારોના ક્ષય થયા વિના ચિત્તશુદ્ધિ થઈ શકતી નથી. દેહ મન અને આત્મા અને તેઓની સાથે બાહ્યપદાર્થોના સંબધ કઇ ષ્ટિએ છે અને નથી એ ખાસ જાણવાની આવશ્યકતા છે. મનના આત્માની સાથે શે। સંધ છે અને મનની સાથે દેહનો શો સંબંધ છે? મન-દેહ અને આત્માનું ભિન્ન ભિન્ન શુ` સ્વરૂપ છે? ઇત્યાદિ સ પ્રશ્નોનું સમાધાન ખરેખર અધ્યાત્મજ્ઞાનથી થાય છે; અતએવ સર્વ પ્રકારના વિશ્વપ્રવર્તિતજ્ઞાનભેદ્યમાં અધ્યાત્મજ્ઞાનની મુખ્યતા શાસ્ત્રકારાએ વર્ણવી છે. દેહ-મન-આત્મા અને આદ્યપદાર્થોમાં કઈ કઈ શકતયેા છે ? જડ અને ચેતન એ બેમાં કયા કયા એ ત્રણમાંથી સમાય છે-ઈત્યાદિ પ્રશ્નોના ઉત્તર ખરેખર અધ્યાત્મજ્ઞાન આપે છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં વાસ્તવિક વિવેકની પ્રાપ્તિ થાય છે અને તેથી ચિત્તની શુદ્ધિપૂર્વક આ સંસારમાં કર્તવ્ય પ્રવૃત્તિ કરવામાં કોઈ જાતના વિરાધ નડતા નથી. ચિત્તમેય ઢિ સંજ્ઞાત્તે રાતિ દેરાવણિતમ્ । તથૈવ તૈવિનિનું મયામિતિ યંતે " રાગાદિકલેશવાસિત ચિત્ત તેજ સંસાર છે અને રાગાદિોષમુકતચિત્ત તેજ મુકિત છે એમ મહર્ષિ ચૈા નિવેદે છે. અતએવ રાગાદિકલેશવાસિત એવા ચિત્તની શુદ્ધિ કરવાની પ્રત્યેક મનુષ્યની ફરજ છે અને તે અધ્યાત્મજ્ઞાનયોગ પ્રાપ્ત કર્યા વિના બની શકે તેમ નથી. આર્યાવર્તમાં અનન્તકાલથી અધ્યાત્મજ્ઞાનના પ્રવાહ વહ્યા કરે છે. પાશ્ચાત્યદેશીય સાક્ષર પણ આધ્યાત્મિક ઉદ્ગારોને નીચે પ્રમાણે કવે છે; “માઝીઝ ક્ષમા આપવાના અને શત્રુપર પ્રીતિ રાખવાને ફરી ફરીને ઉપદેશ કરે છે-“ મારા નામથી જે કંઇ તું માગશે તે હું કરીશ. તું મારામાં વાસે કરીને રહેશે અને મારા શબ્દો દ્ઘારામાં વાસેા કરીને રહેશે તો તારી મરજીમાં આવે તે તું માગજે અને તે હારે માટે કરવામાં આવશે. ત્યારે જોઇએ તે માગ એટલે તે હને આપવામાં આવશે, હારે જોઇએ તે શાધ એટલે તે હને જડશે; ત્યારે જવુ હોય ત્યાંનું બારણું ઠોક એટલે તે હારે માટે ઉઘડશે.” પીટરે અપરાધીઓ પ્રતિ સાત વખત નહિ પરન્તુ સત્તોતર વખત ક્ષમા કરવાનું જણાવ્યું છે “ પ્રકાશ તમારી પાસે છે એટલામાં ચાલે, નહિતર અધારાથી તમે ઘેરાઇ જશા કેમકે જે અધારામાં ચાલે છે તે ક્યાં જાય છે તેની તેને ખબર રહેતી નથી. ગ્રીક વિદ્વાન સોક્રેટીસે કહ્યું છે કે “ ઉત્તમ માણસ તા તેજ છે કે જે પોતે પરિપૂર્ણ થવાને માટે ઘણા જ યત્ન કરે છે અને વધારેમાં વધારે સુખી માણસ તે તેજ કે જે પોતે પરિપૂર્ણ થવા લાગ્યા છે એવુ વધારે ભાગે સમજે છે” એક પાશ્ચાત્ય વિદ્વાન સ્વગ્રન્થમાં લખે છે કે “ શરીર આત્માને સહલેાકતા છે ને તેમ છતાં તેનાથી ઉતરતુ છે; તેના ઉપર આત્મા વિવેકથી હુકમ ચલાવે અથવા પ્રીતિથી તેના
For Private And Personal Use Only