________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
અકરણીય કાર્યોથી અવનતિ.
( ૧૫૭ )
સંકલ્પા કરવાથી જે કાર્ય કરવા માંડયું હોય તેમાં આત્મશક્તિયાના પરિપૂર્ણ ઉપયોગ થઈ શકતા નથી. અતએવ મનુષ્યએ કમચગીની ઉચ્ચદશા પ્રાપ્ત કરવા માટે અને સ્વકન્યકામાંને સારી રીતે કરવા માટે અન્ય ખાખતાના સંકલ્પવિકલ્પાના ત્યાગ કરવા જોઇએ. જેની મતિ પ્રત્યેક કન્યકાર્યામાં સાક્ષીભૂત થઈને વતે છે અર્થાત્ હું કર્યાં હું ભાતા ઇત્યાદિ અહુવૃત્તિ યુક્ત થઇને કર્તવ્યકાર્યાંમાં લેપાતી નથી તે મનુષ્ય વસ્તુતઃ કાર્ય કરવાને અધિકારી બને છે; પણ આની સાથે અવબાધવાનું કે જેણે પેાતાનાં જે જે કર્તવ્યકમાં હાય તેના જેણે નિર્ણય કર્યાં છે તેને કર્તવ્યકના અધિકાર છે. મનુષ્ય કઈ ને કંઈ કાર્યાં તે વિશ્વમાં કરે છે પરન્તુ દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે ચાગના અધિકાર પ્રમાણે કાર્યોં કરાય છે વા નહિ તેના નિશ્ચય કર્યાંવિના કદાપિ આગલ પ્રગતિમામાં પૂર્ણ કયોગી બની શકતા નથી. જેણે પોતાના કર્તવ્યકમના અધિકારના નિય કર્યાં નથી તે ખરેખર આ વિશ્વમાં રણુરોઝ સમાન અબાધવા. કર્તવ્યકાના સ્વાધિકારે નિર્ણય કરવા એ કઇ સામાન્ય વાત નથી. વિશ્વમાં મોટા મોટા મનુષ્ય પણ સ્વાધિકારે સ્વાવસ્થા પ્રમાણે કયાં કયાં કાર્યાં કરવા યોગ્ય છે. તેને નિશ્ચય કરવાને શક્તિમાન્ થતા નથી અને ઊલટું અકરણીય કાર્ટ્રાને કરી અવનતિમા પ્રતિ પ્રયાણ કરે છે. જે જે કાર્યાં કરવાની સ્વશીષે ફરજ પડેલી હાય અને જે કર્તવ્ય હાય તથા આવશ્યક હોય તેનેા ચારે બાજુઓના નિણૅય કરવાથી સ્વાધિકાર કર્તવ્યકાના નિશ્ચય થાય છે. નિીત સ્વાધિકારી મનુષ્ય જે જે કાર્યમાં પ્રવૃત્ત થાય છે તેમાં તેને સંશય રહેતા નથી અને અનિશ્ચિતપ્રવૃત્તિ રહેતી નથી. અનિશ્ચિતકાવૃત્તિથી આત્મા પરિપૂર્ણ પ્રયત્ન કરી શકતા નથી. અનિશ્ચિતકાવૃત્તિમાન્ મનુષ્ય આ વિશ્વમાં ઉષ્ણસ્પન ગંધની દશાને વા ત્રિશંકુરાજાની દશાને પામે છે અને તે કાર્યપ્રવૃત્તિનું આદર્શજીવન કરવાને શક્તિમાન્ થતા નથી. દેવલાકમાં ઉત્પન્ન થએલા દેવા પ્રથમ પેાતાને પૂર્વકરણીય શું છે? અને પશ્ચાત્કરણીય શું છે ? તેના અન્યદેવને પૃચ્છી નિર્ણય કરે છે પશ્ચાત્ સ્વકાર્ય કરવાને પ્રવૃત્તિ કરે છે તેથી તે કલ્પવ્યવહાર પ્રમાણે બાહ્યકાર્યાં કરીને વિષ્ણુધની પદવી પ્રાપ્ત કરે છે. કોઈ ચક્રવર્તીરાજા રાજ્યસિંહાસન પર બેસે છે ત્યારે પ્રથમ સ્વયાગ્ય જે કાર્યો કરવાનાં હાય છે તેને વિવેકપૂર્વક નિર્ણય કરે છે અને પશ્ચાત્ સર્વકાર્યાં નિયમસર કર્યાં કરે છે. જો તે સ્વાધિકાર કર્તવ્યકાના નિર્ણય કર્યાવિના પ્રવૃત્તિ કરે તે રાજ્યસિહાસનથી ભ્રષ્ટ થઈ શકે. પ્રત્યેક મનુષ્યે દેશ કાલ જાતિ કુલ અવસ્થા વય અને ધા આદિવડે સ્વકન્યકા ના નિણૅય કરવા જોઇએ. પેાતાની બાલ્યાવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા પેાતાની કર્તવ્યશકિત આજીવિકાદિ બાબતેામાં અનુકૂળસ્થિતિ અને પ્રતિકૂળ સ્થિતિનો વિવેક તથા કયાં કયાં કાર્યો કરવાને સ્વશક્તિ ખીલેલી છે, અમુક ખાખતામાં સાનુકૂલ અને પ્રતિકૂલ સચેાગા કયા છે તેના નિશ્ચય કરવાથી સ્વાધિકારના નિશ્ચય થાય છે, કન્યકાર્યની ચારે
For Private And Personal Use Only