________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧પ૪ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
સ્વધ્યાનકાર્યમાં એકમના થઈ વિચરતા હતા અને અન્ય જાતના વિક૫સંકલ્પને વારતા હતા તેથી તેઓ ઉરચ પરમાત્મપદ પ્રાપ્તિ માટે અપ્રમત્ત એગી બન્યા હતા અને વિશાલભાવનાએ સ્તવન અને પદના ઉદગાર પ્રકાશવા સમર્થ થયા હતા. જે કર્તવ્યકાર્ય સાથે પરિપૂર્ણ ઉપયોગી બનતો નથી તે વિદ્વાન શોધક જ્ઞાની સ્થાની યોગી કવિ અને ભક્ત બનવાને શક્તિમાન્ થતો નથી. આ વિશ્વમાં જે જે મહાત્માઓ પ્રસિદ્ધ થયા છે તે કર્તવ્યકાર્યના ઉપયોગી હતા એમ તેઓના ચરિત પરથી અવબોધાય છે. મનુષ્ય કર્તવ્ય કાર્યને ઉપયોગી થવાથી અને અન્ય વિકલ્પસંકલ્પ વારવાથી કર્તવ્ય કર્મનો વાસ્તવિક મેગી બની શકે છે. કર્તવ્ય કાર્યમાં એક સરખે ઉપયોગ રહે અને અન્ય બાબતના વિકલ્પસંક૯પે ન થાય એ અભ્યાસ સેવવો જોઈએ. કર્તવ્ય કાર્યને ઉપગ ન રહે અને અન્ય બાબતના વિકલ્પસંકલપો થાય એ આત્મશકિતને ખીલવવામાં મહાવિધ્ર છે. યેગાભ્યાસ કરીને કર્તવ્ય કાર્યમાં ઉપયોગ રહે એવું ઉપયોગબલ પ્રકટાવવું જોઈએ. મનના ઉપર આત્માને દાબ રહે છે તે જ અન્ય બાબતના મનદ્વારા વિકલ્પસંકલ્પ થતા નથી. યોગી જે કઈ યેયમાં મનને યોજે છે તો તે ધ્યેયને મકી તેને અન્યત્ર મન જતું ન એ પ્રમાણે જે કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરી હોય તેને અન્ય બાબતમાં યદિ મન ન જઈ શકે તે મનમાં વિકલ્પસંકલ્પ થઈ શકે નહિ. મનને જે બાબતમાં યોર્યું હોય તેમાં ને તેમાં રહે અને અમુક સમય પર્યંત અન્ય બાબતનો વિકલ્પસંક૯૫ ન થાય એવા અભ્યાસમાં સ્થિર થવાય તો અનેક જાતની તે તે કાર્ય સંબંધી રોધખોળ કરી શકાય છે. એક બાબતમાં મન રમવાથી મનની સર્વ મનનશકિત ખરેખર તે બાબતનું કાર્યો કરે છે અને તેથી તે બાબતને વિશેષ ઉપગ પ્રકટતાં અનેક પ્રકારનું તે સંબંધી જ્ઞાન થતાં નવું શોધી શકાય છે. શારીરિકબળના ચેરો મન પણ એક પદાર્થમાં ઉપયોગી રહે છે અને તેથી કર્તવ્ય કાર્યની અનેક ગંભીર ગુંચવણોને નિવેડો કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ જે જે બાબતને હાથમાં ધરે છે તેને ઉપગ ધારણ કરે છે તેથી તેઓ અન્ય વિકલ્પ-સંકલ્પરૂપ પ્રમત્તતાને નાશ કરી શકે છે. જે જે કર્તવ્યકાર્ય કરવાનું હોય તેમાં મનને એવી રીતે રમાવવું જોઈએ કે જેથી અન્ય બાબતના વિકલ્પ-સંક૯પ ન થાય. કર્તવ્યકાર્યમાં મનને રમાવવું એ વાક્યથી એવો અર્થ ગ્રહણ ન કરવો કે કાર્યમાં અશુભ રાગાદિના તીવ્રભાવે આસક્ત થવું; જ્યાંસુધી કર્તવ્યકાર્ય કરતાં અન્ય બાબતના વિકલ્પ–સંકલ્પ આવે છે ત્યાં સુધી કાર્યગીના તાબામાં મન આવ્યું નથી અને તેથી કાર્યગીએ અવબોધવું કે મનના ઉપર મારે કાબૂ
જ્યાં સુધી આવ્યું નથી ત્યાં સુધી તેને તે કાર્ય કરવામાં પ્રમત્ત છું. સ્વાધિકારે કર્તવ્ય કાર્ય જે જે કરાતું હોય તે વિના અન્ય બાબતોના વિકલ્પ–સંકલ્પ આવવાથી કાર્ય કરવામાં અનેક વિક્ષેપ ઊભા થવાથી સુંદરરીત્યા તે કાર્ય થઈ શકતું નથી. નિયમ એવો છે કે
For Private And Personal Use Only